આ સંસાર !

જાન્યુઆરી 17, 2014 at 1:49 પી એમ(pm) 10 comments

people spinning around ballImageImage

આ સંસાર !

અખિલ બ્રમાંડમાં પ્રભુએ પૃથ્વીનું સર્જન કર્યું,

જેમાં, અનેક જીવો સંગે માનવીનું સર્જન કર્યું,

સર્વ પ્રાણીઓમાં માનવીને સમજ અને વાણી અર્પી,

જે થકી, માનવીઓને જેષ્ઠ કહી, ઉચ્ચ પદવી અર્પી,

સર્વ પ્રાણીઓમાં એક સાથ રહેવાની ભાવનાઓ રહી,

એ થકી, માનવીઓમાં પણ એવી ભાવનાઓ જાગી,

એક ટોળે રહી, ગામો અને શહેરો અનેક બન્યા,

શહેરોમાંથી સરહદોના વિચારે દેશો અનેક બન્યા,

અનેક દેશોરૂપી માનવીઓ જુદા જુદા કહેવાયા,

છતાં, સૌમાં લોહી લાલ,’ને અંતરમાં પ્રભુ એક રહ્યા,

અંતરભાવની પૂકાર તો પ્રભુની જ પૂકાર રહી,

સમજદાર પણ સ્વતંત્ર માનવીએ સાંભળી કે ના સાંભળી,

અભિમાનથી ભરેલાએ એવી પૂકાર ના સાંભળી,

જેને અંતરમાં પ્રભુના દર્શન તેણે જ એ સાંભળી,

જેણે ના સાંભળી,તે જન્મ મરણના ફેરાના ચક્કરે,

જેણે સાંભળી, તે ભવસાગર પાર કરી, પ્રભુ પાસે,

આ રહી સરળ માનવ-સંસારની સમજ,

જે શબ્દોમાં કહી, જાણો તમે સૌ એ ચંદ્ર-સમજ !

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૯,૨૦૧૪            ચંદ્રવદન

બે શબ્દો…

“અખિલ બ્ર્હ્માંડ”નું કાવ્ય લખ્યા બાદ, મેં માનવ સંસાર તરફ નજર કરી.

સંસાર વિષે લખવા પ્રેરણા થઈ.

અને…આ રચના થઈ.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS..

Today’s Poem in Gujarati is named “AA SANSAR”….My observation of the HUMAN RACE on this EARTH.

We,as Humans, may look different & claim the different NATIONALITIES but we ALL have the same RED BLOOD….and  that ETERNAL SOUL.

If the Humans can realise this SIMPLE FACT….there can be LOVE…& within that the realization of ONE GOD.

Hope you like the Poem & the Message !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

આ છે અખિલ બ્રમાંડ ! સંસારી માનવજીવન !

10 ટિપ્પણીઓ Add your own

  • 1. pravina Avinash  |  જાન્યુઆરી 17, 2014 પર 3:02 પી એમ(pm)

    ,
    આ રહી સરળ માનવ-સંસારની સમજ,

    સમજ સરળ છે સમજવું મુશ્કેલ છે.

    સરળ અ્ને સુંદર રચના

    http://www.pravinash.wordpress.com

    જવાબ આપો
  • 2. Vinod R. Patel  |  જાન્યુઆરી 17, 2014 પર 3:24 પી એમ(pm)

    જેમાં કોઈ સાર નથી એ સંસાર એટલે જ કહેવાય છે કે સંસાર અસાર છે .

    સંસાર તો સરતો જાય છે એને બાંધી રાખી શકતો નથી

    તુલસી કહે યહ સંસારમે ભાત ભાત કે લોગ

    સબસે હિલમિલ ચાલીયે નદી નાવ સંજોગ

    જવાબ આપો
  • 3. P.K.Davda  |  જાન્યુઆરી 17, 2014 પર 4:02 પી એમ(pm)

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી, જુજવે રૂપ અનંત ભાશે..
    નરસિંહ મહેતાની આ વાત તમે સારી રીતે સમજાવી છે.

    જવાબ આપો
  • 4. pravinshastri  |  જાન્યુઆરી 17, 2014 પર 4:15 પી એમ(pm)

    અંતરભાવની પ્રભુતરસ, તરશો ભવસાગર સરસ.
    મરણ પહેલા જીવન જીવજો, સ્નેહીસાથે અરસપરસ.
    અમે સૌ વધાવીએ, સંસારની આ ચંદ્ર-સમજ.

    જવાબ આપો
  • 5. rajnikant shah  |  જાન્યુઆરી 18, 2014 પર 1:49 એ એમ (am)

    good thinking .

    Date: Fri, 17 Jan 2014 13:49:39 +0000
    To: rashah10@hotmail.com

    જવાબ આપો
    • 6. chandravadan  |  જાન્યુઆરી 18, 2014 પર 2:22 એ એમ (am)

      Rajnikantbhai,
      Thanks for your visit/comment.
      Please REVISIT.
      Chandravadan

      જવાબ આપો
  • 7. chandravadan  |  જાન્યુઆરી 18, 2014 પર 2:46 પી એમ(pm)

    This was an Email Response>>>>

    આ સંસાર ! અખિલ બ્રમાંડમાં પ્રભુએ પૃથ્વીનું સર્જન કર્યું, જેમાં, અનેક જીવો સં

    Jan 17 at 6:01 AM

    Purvi Malkan
    To Me

    Jan 17 at 6:39 AM

    sundar rachna
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Puvi,
    Thanks !
    Uncle.

    જવાબ આપો
  • 8. venunad  |  જાન્યુઆરી 18, 2014 પર 4:34 પી એમ(pm)

    “આ રહી સરળ માનવ-સંસારની સમજ,
    જે શબ્દોમાં કહી, જાણો તમે સૌ એ ચંદ્ર-સમજ !”
    માનનિય શ્રી ચંદ્રવદનજી, તમારી સમજને ધન્યવાદ!

    જવાબ આપો
  • 9. ishvarlalmistry  |  જાન્યુઆરી 18, 2014 પર 7:34 પી એમ(pm)

    Very true Chandravadanbhai, we should live in harmony with everybody,love and care, very nice post,thankyou for sharing your thoughts.

    Ishvarbhai.

    જવાબ આપો
  • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 24, 2014 પર 4:24 પી એમ(pm)

    ડૉ. પુકાર સાહેબ

    આ સરળ અને ગુઢ સંસારમાં માનવ સરળ બની જીવે તો ધન્ય થઈ જાય.

    સરસ સંદેશો સમાજને મળશે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 272,476 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: