૬૫મી બર્થડેની આ વાત !

જાન્યુઆરી 13, 2014 at 1:53 એ એમ (am) 17 comments

happy birthday firework - stock vector

૬૫મી બર્થડેની આ વાત !

૨૦૧૪ની ૧૩મી જાન્યુઆરીની આ વાત છે,

એ તો એક વ્યક્તિની બર્થડેની વાત છે,

 

એ તો કમુની બર્થડેની આ વાત છે,

એ તો એની ૬૫મી બેર્થડેની વાત છે,

 

આજે ખુશી છે કમુના હૈયે,

આજે ખુશી છે ચંદ્રવદન હૈયે,

 

આજે પ્રાર્થના છે કમુ-ચંદ્ર અંતરમાં,

આજે કૃપા પ્રભુએ,ખુશી છે અમ-અંતરમાં,

 

આજે ફક્ત નહી, પ્રભુ તો  હંમેશા અમ-અંતરમાં રહે,

એની કૃપા થકી, અમ-જીવન સફર ચાલુ રહે,

 

અંતે, ચંદ્ર કહે,પ્રભુને અંતર ખોલી,

કરજે કૃપા કમુને દયાળુ બની !

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૩,૨૦૧૪             ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે ૧૩મી ઓકટોબર,૨૦૧૪….ભારતમાં.

આજે પત્ની કમુનો જન્મદિવસ…..આજે છે એની ૬૫મી બર્થડે !

બસ…એ યાદ કરી આ રચના થઈ છે.

પ્રભુ એને તંદુરસ્તી બક્ષે….પ્રભુભક્તિમાં રંગાયેલ રાખે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

13th October,2014.

It is the 65th Birthday of Kamuben.

I take the opportunity to pray & wish the BEST WISHES to her.

Hope you enjoy this Post too.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

“સંઘર્ષની સોડમાં” પુસ્તકનું વાંચન આ છે અખિલ બ્રમાંડ !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. chandravadan  |  જાન્યુઆરી 13, 2014 પર 1:59 એ એમ (am)

  This post just published by me now.
  This is the 1st time that I had ever commented on a Chandrapukar Post like this !
  I am Happy that God is kind …I am happy for her 65th Birthday
  Best of the Day !
  Chandravadan

  જવાબ આપો
 • 2. pravina Avinash  |  જાન્યુઆરી 13, 2014 પર 2:51 એ એમ (am)

  Happy B’day to Kamuben.

  જવાબ આપો
 • 3. vijayshah  |  જાન્યુઆરી 13, 2014 પર 3:03 એ એમ (am)

  Many Happy returns of the Day Kamuben…
  I wish you start getting Medicare benefit…though on birthday I wish you do not need touse it any time..
  Keep healthy and whealthy…

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  જાન્યુઆરી 13, 2014 પર 4:19 એ એમ (am)

  To Mrs. Kamuben…

  Happy Birth Day and Many Happy returns of the Day

  જવાબ આપો
 • 5. mdgandhi21, U.S.A.  |  જાન્યુઆરી 13, 2014 પર 5:52 એ એમ (am)

  જન્મદિન મુબારક હો….

  જવાબ આપો
 • 6. ગોવીન્દ મારુ  |  જાન્યુઆરી 13, 2014 પર 11:09 એ એમ (am)

  કમુબહેનને જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને અભીનંદન..

  જવાબ આપો
 • 7. hemapatel  |  જાન્યુઆરી 13, 2014 પર 11:39 એ એમ (am)

  Happy birthday Kamuben 🙂

  જવાબ આપો
 • 8. સુરેશ જાની  |  જાન્યુઆરી 13, 2014 પર 1:30 પી એમ(pm)

  Happy birthday

  જવાબ આપો
 • 9. Ratilal Mistry  |  જાન્યુઆરી 13, 2014 પર 3:36 પી એમ(pm)

  Happy birthday to Kamuben.May almighty God keep you healthy , healthy & in his tender care.Blessings and best wishes from Ratilalbhai & Gajaraben.

  Sent from my iPad

  >

  જવાબ આપો
 • 10. Dr.S.D.Mistry  |  જાન્યુઆરી 13, 2014 પર 4:59 પી એમ(pm)

  Dear Kamuben,
  Heartfelt congratulations and best wishes for a long happy and healthy life by grace of Almighty God.Your support and encouragement to Chandravadanbhai
  is much appreciated by all who know you.
  Shashibhai and Nimuben

  જવાબ આપો
 • 11. Ramesh Patel  |  જાન્યુઆરી 14, 2014 પર 6:48 એ એમ (am)

  સુશ્રી કમુબેનને ૬૫મા જન્મદિને ખૂબખૂબ વધામણી સાથે શુભેચ્છાઓ. આપની આ જીવન યાત્રા સુખરૂપે , પ્રભુ દોડાવે જ રાખે એવી શુભેચ્છાઓ. આ વર્ષે આપે ઘણા શુભ પ્રસંગો માણ્યા ને મનાવ્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 12. ishvarlalmistry  |  જાન્યુઆરી 14, 2014 પર 6:59 એ એમ (am)

  Very happy Birthday to Kamuben,wish you good health and best wishes.God Bless yiou.
  Ishvarbhai & Damayantiben Mistry.

  જવાબ આપો
 • 13. nilam doshi  |  જાન્યુઆરી 14, 2014 પર 1:25 પી એમ(pm)

  very happy birthday to kamuben.. have a great day and a great year ahead..

  જવાબ આપો
 • 14. chandravadan  |  જાન્યુઆરી 14, 2014 પર 2:14 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Purvi Malkan
  To Me

  Today at 6:07 AM

  કમુ બહેનને જન્મદિનની ઘણી જ વધાઈ. આપે એમને આ આપની રચના બતાવી કે નહીં? અને બતાવતી વખતે થોડા રૂમાની થયા કે નહીં તે જાણવા ઉત્સુક છુ.

  પૂર્વી.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi….A surprise Creation for her !
  Uncle

  જવાબ આપો
 • 15. chandravadan  |  જાન્યુઆરી 14, 2014 પર 2:55 પી એમ(pm)

  This was an Email>>>>

  Thakorbhai Lad
  To Me

  Jan 11 at 10:51 AM

  OM,
  Dear Kamuben and Chandravadanbhi,Namaskar.

  Happy Birthday to you dear Kamuben for the day.
  And also wishes you best of health and happy life.
  Kindest regards to Chanrabhai and family.
  Take care.

  Thakorbhai & Padmaben.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thakorbhai,
  Thanks !
  Chandravadanbhai

  જવાબ આપો
 • 16. Sanat Parikh  |  જાન્યુઆરી 14, 2014 પર 5:51 પી એમ(pm)

  Delated Happy Bithday to Kamuben! I hope you had a wonderful day!

  જવાબ આપો
 • 17. chandravadan  |  જાન્યુઆરી 15, 2014 પર 4:31 એ એમ (am)

  This was an Email>>>>

  Jayantibhai Champaneria
  To Me

  Today at 8:22 PM

  Kamuben, ( Dr. Chandravadan )

  HAPPY BIRTHDAY (be lated)

  We are sorry,we became late,but better late than never.we pray God for your health and wealth.

  GOD BLESS YOU.

  Jayantibhai and Bhartiben.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jayanti/Bharatiben,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: