“સંઘર્ષની સોડમાં” પુસ્તકનું વાંચન

જાન્યુઆરી 11, 2014 at 1:09 એ એમ (am) 3 comments

ImageImage

Sangahesh

“સંઘર્ષની સોડમાં” પુસ્તકનું વાંચન

“સંઘર્ષની સોડમાં”નામનું પુસ્તક એટલે પ્રવિણાબેન કડકિયાના હસ્તે લખાયેલું આ ત્રીજુ પુસ્તક.

સુંદર કવર ડીઝાઈનનું પુસ્તક ખોલતા, પ્રથમ “આમુખ”વાંચવાનો લ્હાવો લીધો. ગુજરાતની જાણીતી લેખીકા નીલમ દોશીના શબ્દોમાં જે અભિપ્રાય વાંચ્યો તેથી ખુશી થઈ. “જીવનના સાચા પ્રસંગોને શબ્દોમાં કલાત્મક રીતે શબ્દદેહ આપવો એ અધરી વાત છે કોઈ પણ લેખક માટે”નો ઉલ્લેખ કરી નીલમબેન અંતે કહે છે “પ્રવિણાબેનની કલમ હજુ વધારે ને વધારે વિકસતી રહે”.

પુસ્તકની અનુક્રણિકા વાંચતા જાણ્યું કે આ નવલકથા એક વ્યક્તિ “વીર”ની કહાણી છે…અને એ કહાણીનું વર્ણન કરતા ઉલ્લેખ થાય છે એમના જીવનસાથી “મેઘા” અને પરિવારીક વંશવેલાના અન્યના વ્યક્તિઓ.

આવી કહાણીમાં એક માનવજીવન સંસારમાં….એવા જીવનમાં બનતી અનેક ઘટનાઓનું વર્ણન. એવા વર્ણનમાં મૃત્યુ નજીક પહોંચવાની ઘડી..અને ત્યારબાદ પ્રભુકૃપાથી મળેલા “નવજીવન” વિષેનો ઉલ્લેખ. આવા ઉલ્લેખ સાથે મારા જીવનમાં બનેલી ઘટના તાજી થઈ. ૧૯૮૯ની સાલે અચાનક “હાર્ટ એટેક” અને હોસ્પીતાલ જઈ “ઈમ્રજંસી બાયપાસ સર્જરી” બાદ મને પ્રભુકૃપાથી મળેલા “નવજીવન”ની યાદ તાજી થઈ.

પ્રવિણાબેને “આનંદ મંગળ”નામના વિભાગે વીર કહાણીની શરૂઆત કરી અને ૧૨માં વિભાગ “વીરની જીવનસંધ્યાના દિવસો” લખી કહાણી પુર્ણ કરી.

માનવજીવન અનેક ઘટનાઓથી બને છે…કોઈ ગમતી તો કોઈ ના ગમતી ઘટનાઓ હોય શકે…કોના ભાગ્યમાં શું એ વિષે સૌ અજાણ છે. સામે આવતી ઘટનાઓનો “સામનો” કેવી રીતે થાય તેના પર જીવનકહાણી નભે છે. આ નવલકથા દ્વારા સંસારી માનવીઓ માટે પ્રવિણાબેનનો એક સંદેશ હતો.

આવી સુંદર નવલકથા લેખન માટે પ્રવિણાબેનને અભિનંદન !

પ્રભુ એમને પ્રેરણાઓ આપતા રહે એવી પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, અમેરીકા

પ્રવીણાબેન કડકિયા નાં પુસ્તકોનું પ્રપ્તિ સ્થાન –Amazon અને Bookganga

FEW WORDS…

Today’s Post is my BOOK REVIEW.

The Book is ” SANGHARSNI SODAMA”

The writer is PRAVINABEN KADAKIA of Houston, Texas.

One must read this Book to understand the DEEPER MESSAGE conveyed by the Author.

One can contact Pravinaben @

pravinash@yahoo.com

Hope you liked this Post !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: Uncategorized.

ગુજરાતના સાહિત્યકારો ૬૫મી બર્થડેની આ વાત !

3 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  જાન્યુઆરી 11, 2014 પર 3:12 પી એમ(pm)

  પ્રવીણાબેનને હાર્દિક અભિનંદન

  જવાબ આપો
 • 2. chandravadan  |  જાન્યુઆરી 12, 2014 પર 9:01 પી એમ(pm)

  This was an Email Response>>>>>

  pravina kadakia
  To Me

  Jan 11 at 7:29 AM

  આપના ખૂબ મશહૂર ‘બ્લોગ’ ઉપર

  ‘સંઘર્ષની સોડમા’ નવલકથાનું અવલોકન

  વાંચી હર્ષ થયો.

  આભાર.

  પ્રવીણા અવિનાશ

  http://pravinash.wordpress.com/
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Your Response means a lot to me.
  I am happy that you liked making a Post of your Book.
  Chandravadan

  જવાબ આપો
 • 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  જાન્યુઆરી 24, 2014 પર 4:29 પી એમ(pm)

  પ્રવિણાબેનને હાર્દિક શુભકામનાઓ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,372 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: