સાઈબાબાવાણીની શ્રધ્ધા અને સબુરી

જાન્યુઆરી 4, 2014 at 2:32 પી એમ(pm) 12 comments

સાઈબાબાવાણીની શ્રધ્ધા અને સબુરી

શ્રધ્ધા અને સબુરી છે ઉપદેશ સાઈનો,

અપનાવી લ્યો ‘ને કર લ્યો જીવન-મંત્ર આપનો,……(ટેક)

 

ઈશ્વરી શક્તિનો સ્વીકાર  પહેલું પગલું કહેવાય,

જયારે હ્રદયથી સ્વીકાર એવો, ચંચળતા મનની ટુટી જાય,

મનવિશ્વાસે, ભક્તિપંથે આગે જરૂર જવાય !…….(૧)

 

મનના વિશ્વાસે તો હ્રદયે શ્રધ્ધાબીજ રોપાય,

એવા શ્રધ્ધાબીજ પર સ્નેહનું ખાતર મુકાય,

ત્યારે, ઈશ્વરી છોડરૂપે મુળ હૈયે ઉંડા જાય !……(૨)

 

જ્યારે શ્રધ્ધા અટલ રહે, ત્યારે રક્ષા પ્રભુ એની કરે,

મોહમાયા દુર ભાગે, ‘ને ચંચળ-મન શાંત બને,

ત્યારે, સંસારી્ને સન્યાસીપદ મળે !…….(૩)

 

ભક્તિપંથે પ્રભુ ભક્તની કસોટી કરે છે અનેક,

એવા સમયે ભક્તને શ્રધ્ધાનો આધાર છે એક,

ત્યારે, ક્દી મન ડગમગે,તો શ્રધ્ધા મનને સ્થીર કરે !…..(૪)

 

સંસારી જીવનમાં સુખ દુઃખ તો છે સાથી,

દુઃખ હોય કે સુખ હોય,ના ભુલવા પ્રભુને કદી,

ત્યારે, માનજો કે તમે સાઈ સબુરીને સમજી !……(૫)

 

શ્રધ્ધા- સબુરી મારગ જે સાંઈબાબા કહે,

પંથે એવા ચાલતા, ઈશ્વર હ્રદયે રહે,

ચંદ્ર કહે…હાલત જો એવી,તો ભવસાગર એ તરે !…..(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ, ડીસેમ્બર,૨૩,૨૦૧૩                ચંદ્રવદન

બે શબ્દો…

સાઈબાબાના જીવન વિષે ડીવીડી પર જોવાનું થયું.

“શ્રધ્ધા” અને “સબુરી”ના ઉપદેશ સાથે બાબા કહેતા રહે “સબકા માલિક એક”.

જ્યારે માનવીના હ્રદયમાં “પુર્ણ અને અટલ વિશ્વાસ” હોય ….અને, ગમે તેવા સંજોગો હોય ત્યારે ધીરજ રાખી શકે તો, એના બળે ઈશ્વરી દર્શન જરૂર થાય…જીવન ધન્ય બની જાય, અને આ સંસારી તરી જવાય !

માનવી આ બે ગુણોના આધારે અન્ય તરફ “પ્રેમ” અને “સેવા”ભાવે નિહાળવા લાગે.

મારી સમજ પ્રમાણે આ રચના કરી છે.

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is a Poem in Gujarati on the PREACHINGS of SAIBABA of SHIRADI.

He talked of “SHRADHDHA & SABURI” meaning “FAITH & PATIENCE” trusting GOD.

He said these are the ESSENTIALS for the TRUE DEVOTION to God.

May SAIBABA’S Blessings be showered on ALL in 2014 & always !

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૧) છોટુભાઈ ઈંટવાલાને શ્ર્ધ્ધાજંલી !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina  |  જાન્યુઆરી 4, 2014 પર 6:02 પી એમ(pm)

  શ્રદ્ધા એ અંતરનો અવાજ છે.

  સુંદર

  જવાબ આપો
 • 2. harnishjani52012  |  જાન્યુઆરી 4, 2014 પર 6:35 પી એમ(pm)

  Jai Saai Ram

  જવાબ આપો
 • 3. chandravadan  |  જાન્યુઆરી 4, 2014 પર 7:17 પી એમ(pm)

  This was an EmailResponse >>>>

  Purvi Malkan
  To Me

  Today at 8:38 AM

  bahu j saras uncle. ghanivaar shirdi jovani ichcha thay chhe pan baba bolave tyaare khara.

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Chandravadan Uncle

  જવાબ આપો
  • 4. chandravadan  |  જાન્યુઆરી 4, 2014 પર 7:21 પી એમ(pm)

   As a child I had known of Sai Baba of Shirdi.
   While I was in India, I was not able to go there.
   From Africa & America I had made so may trips to India, but NOT able to go to Shirdi.
   In 2012, for the 1st time my desire was fufilled & I feel blessed !
   Purvi…may your desire get fulfilled too !
   Uncle ( Chandravadan)

   જવાબ આપો
 • 5. ઇન્દુ શાહ  |  જાન્યુઆરી 4, 2014 પર 7:23 પી એમ(pm)

  શ્રદ્ધા જીવનમાં આગળ વધવાનું પરિબળ છે.
  સરસ

  જવાબ આપો
 • 6. ishvarlalmistry  |  જાન્યુઆરી 4, 2014 પર 9:05 પી એમ(pm)

  very nice poem of Sai Baba ,we have to have faith in life.
  thankyou for sharing Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. Vinod R. Patel  |  જાન્યુઆરી 4, 2014 પર 9:28 પી એમ(pm)

  સંસારી જીવનમાં સુખ દુઃખ તો છે સાથી,

  દુઃખ હોય કે સુખ હોય,ના ભુલવા પ્રભુને કદી,

  સાચી સલાહ .રચના ગમી .

  જવાબ આપો
 • 8. nabhakashdeep  |  જાન્યુઆરી 6, 2014 પર 6:40 એ એમ (am)

  સબકા માલિક એક…શ્રી સાંયકૃપા એટલે જીવ પર કરૂણાની અમૃત વર્ષા…સાંય તારી રખવાળી..શ્રધ્ધાથી આફતનો સાગર તરી જવાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. Pushpa Rathod  |  જાન્યુઆરી 11, 2014 પર 10:14 એ એમ (am)

  Tarnar ej tarna che, vishno vishvash emaj che.je dubki lagve ej jane, man evu che, gulami mathi chuto to best aman jode dosti thay che.

  જવાબ આપો
 • 10. bbpatelyendra  |  જાન્યુઆરી 16, 2014 પર 10:31 એ એમ (am)

  You may find a video on Diwali celebration with 360+5 diya in Gujarat, 17 November 2013; worshiping name of Sababa of Shirdi. http://www.youtube.com/bhagyendra1

  જવાબ આપો
  • 11. chandravadan  |  જાન્યુઆરી 16, 2014 પર 6:43 પી એમ(pm)

   Bhagyendra,
   Thanks for your visit/comment for the Post.
   You had created the Videos….I had the pleasure of seeing on Harish Naik of New Jersey.
   Please DO revisit my Blog.
   It will be nice if you pass the LINK to this Blog to OTHERS you know !
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 12. Pushpa  |  જાન્યુઆરી 17, 2014 પર 11:53 એ એમ (am)

  Maja avi gayi ho, thank u sir

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: