ચંદ્રવિચારો શબ્દોમાં (૨૧)

જાન્યુઆરી 2, 2014 at 2:11 પી એમ(pm) 3 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૧)

ડીસેમ્બર,૧૨,૨૦૧૨ના દિવસે “ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦)” પ્રગટ કર્યા બાદ, લાંબા સમય પછી આવા નામકરણે ફરી પોસ્ટ પ્રગટ કરતા ખુશી થાય છે.

૨૦૧૩નું વર્ષ પુરૂ થયું !

૨૦૧૪નું વર્ષ પણ શરૂ થઈ ગયું !

૨૦૧૪ માટે મારી પ્રથમ પોસ્ટ તમે વાંચી.

હવે, આ બીજી પોસ્ટ છે.

બ્લોગ શરૂ કર્યા બાદ, સમય સમયે આવા નામકરણે પોસ્ટ પ્રગટ કરી,વાંચકોને ભવિષ્યની પોસ્ટ્ની “ઝલક” આપવાનો આ મારો પ્રયાસ રહ્યો છે.

તો, ૨૦૧૪માં શું ?

(૧) લાંબો સમય થયો અને “માનવ તંદુરસ્તી”ની પોસ્ટ પ્રગટ કરી નથી …તો એવી પોસ્ટો હશે !

(૨) “ટુંકી વાર્તાઓ” શક્ય થાય તે પ્રમાણે પ્રગટ કરવા ઈચ્છા છે !

આ “બે મુખ્ય હેતુઓ” સાથે “કાવ્યો” “સુવિચારો” “ચંદ્રવિચારધારા” અને “અનકેટોગોરાઈઝ” ( ) પોસ્ટો તો ચાલુ જ રહેશે.

આ પોસ્ટ બાદ તમે વાંચશો એક કાવ્યપોસ્ટરૂપે “સાઈબાબાનીવાણી શ્રધ્ધા અને સબુરી”…આ હશે મારી સાઈબાબાને વંદના !

તમોએ પધારી ઉત્સાહ આપ્યો તે પ્રમાણે મળતો રહે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

Last Post under the similar Heading was on 12th December,2012.

2013 ended & 2014 had begun.

I plan to publish the MANAV TANDURASTI & TUNKI VARTA Posts in 2014.

Along with these, there will be regular Posts as KAVYO….SUVICHARO….& as UNCATEGORISED Posts.

Hope you will encourage me with your VISITS/COMMENTS in 2014

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

આંકડા, ગણતરી સાથે નવા વર્ષની પ્રથા ! સાઈબાબાવાણીની શ્રધ્ધા અને સબુરી

3 ટિપ્પણીઓ Add your own

 • 1. prdpravaladip raval news editor  |  જાન્યુઆરી 3, 2014 પર 3:01 પી એમ(pm)

  abhinandan…..

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  જાન્યુઆરી 3, 2014 પર 4:18 પી એમ(pm)

  ચંદ્ર શીતળતાનું પ્રતિક છે, ચંદ્ર ભરતી-ઓટનો સર્જક છે, ચંદ્ર જીવનમાં વધ-ઘટનું ઉદાહરણ છે; ચંદ્રમાં ઘણું બધું છે.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  જાન્યુઆરી 3, 2014 પર 5:51 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ આપનો બ્લોગ માટેનો તમારો નવા વર્ષનો સંકલ્પ

  સફળ થાય એવી શુભ કામનાઓ .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,096 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: