આંકડા, ગણતરી સાથે નવા વર્ષની પ્રથા !

ડિસેમ્બર 30, 2013 at 3:58 પી એમ(pm) 11 comments

New Year 2014 Images

આંકડા, ગણતરી સાથે નવા વર્ષની પ્રથા !

માનવીએ આંકડા શોધી, ગણવાની ટેવે નવું વર્ષ કહ્યું,

અરે ! આ શું સુજ્યું ? આ કેમ માનવીને સુજ્યું ?……………(ટેક)

 

તાપ,ઠંડી, વરસાદ સાથે વસંત અને પાનખરનું જાણ્યું,

એવી જાણમાં ઋતુઓના નામો ભરી, એક વર્ષ કહ્યું !……(૧)

 

એક વર્ષની પુર્ણતા બાદ, વહેતા સમયને “નવું વર્ષ” કહ્યું,

પછી તો, નવા વર્ષના આગમનની ટેવ પડ્યાનું થયું !……(૨)

 

એવી ટેવમાં ગતવર્ષના વહી ગયેલ જીવનને માનવી નિહાળે,

ત્યારે જ,સરવાળો બાદબાકી કરતા ખરૂં ખોટું નું એ જાણે !….(૩)

 

જો, નવા વર્ષમાં ખોટું છોડી સતકર્મો પંથે જવા એ વિચારે,

તો, નવા વર્ષની ગણતરી યોગ્ય કહેવાય, ચંદ્ર એવું માને !….(૪)

 

૨૦૧૪નું નવું વર્ષ તો હશે ટુંક સમયમાં,

“શુભ સંકલ્પો”કરવા તકો છે સૌને આ સમયમાં !……..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૦૧૩               ચંદ્રવદન

 

બે શબ્દો…

 

થોડા દિવસમાં ૨૦૧૪નું “નવું વર્ષ” શરૂ થશે.

એ યાદ કરી, આ રચના શક્ય થઈ છે.

ગમી ?

“હેપી ન્યુ યર ” સૌને !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

The Year od 2013 soon will end.

And….2014 will begin.

Let us look back into 2013 & reflect on all done in 2013.

Then…..Think about the “good deeds” for 2014.

HAPPY NEW YEAR to All !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

આઈ લવ હ્યુસ્ટન પણ આઈ લાઈક અમદાવાદ ફોર ફ્યુ ડેઈઝ ! ચંદ્રવિચારો શબ્દોમાં (૨૧)

11 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  ડિસેમ્બર 31, 2013 પર 2:06 એ એમ (am)

  જો, નવા વર્ષમાં ખોટું છોડી સતકર્મો પંથે જવા એ વિચારે,

  તો, નવા વર્ષની ગણતરી યોગ્ય કહેવાય, ચંદ્ર એવું માને

  આ સદભાવના ગમી .

  2014 નું નવું વર્ષ આપને માટે સુખ શાંતિમય નીવડે એવી મારી શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 2. ગો. મારુ  |  ડિસેમ્બર 31, 2013 પર 5:42 એ એમ (am)

  नव वर्ष 2014 की हार्दिक शुभकामनाए..

  જવાબ આપો
 • 3. pravinshastri  |  ડિસેમ્બર 31, 2013 પર 1:51 પી એમ(pm)

  દરેક સૂર્યોદય એક નવા વર્ષનું સર્જન કરે છે. હર એક નવા વર્ષે ચંદ્રવદનભાઈ સ્વજનો પ્રતિ શુભેચ્છાઓ વહેતી રાખે છે. એમને મારી સ્નેહ શુભેચ્છા.

  જવાબ આપો
 • 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ડિસેમ્બર 31, 2013 પર 2:03 પી એમ(pm)

  2014 નું નવું વર્ષ આપને માટે સુખ શાંતિમય નીવડે એવી મારી શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  ડિસેમ્બર 31, 2013 પર 10:38 પી એમ(pm)

  આદરણીયશ્રીડો.ચંદ્રવદનભાઈ

  સુંદર ભાવભરી રચના. નવું વર્ષ આપના ઉરને આમ જ ભાવથી છલકતું રાખે. આપ સૌને હેપી ન્યુ ઈયર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. Sanat Parikh  |  જાન્યુઆરી 1, 2014 પર 1:30 એ એમ (am)

  Happy New Year to you and yours!

  જવાબ આપો
 • 7. pravina  |  જાન્યુઆરી 1, 2014 પર 1:27 પી એમ(pm)

  Happy 2014 and Best wishes.

  જવાબ આપો
 • 8. pragnaju  |  જાન્યુઆરી 1, 2014 પર 2:34 પી એમ(pm)

  નવું વર્ષ આપને માટે સુખ શાંતિમય નીવડે એવી મારી શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 9. સુરેશ  |  જાન્યુઆરી 1, 2014 પર 4:03 પી એમ(pm)

  HNY

  જવાબ આપો
 • 10. Ratilal Mistry  |  જાન્યુઆરી 1, 2014 પર 9:15 પી એમ(pm)

  Thank you Bhai. Stay happy and healthy.Regards from Ratibhai & family.

  Sent from my iPad

  >

  જવાબ આપો
 • 11. pravinshastri  |  જાન્યુઆરી 3, 2014 પર 12:50 એ એમ (am)

  ભાઈ શ્રી ચંદ્રવદનભાઈ, હાલ હું મારા ભાણેજને ત્યાં એક માસ માટે ફ્લોરિડામાં છું. મારા પુત્રના ફોન દ્વારા જાણ્યું કે આપે કોઈક પુસ્તક પ્રસાદી મોકલી છે. ન્યુ જર્સી જઈને વાંચીશ. આપના પ્રેમ બદલ હંમેશનો આભારી છું. પ્રવીણના સ્નેહ વંદન.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: