ઈશાનની ચૌલક્રિયા

December 22, 2013 at 12:17 am 4 comments

Badha Card

ઈશાનની ચૌલક્રિયા

ઈશાનની ચૌલક્રિયા એટલે એનો બાબરી પ્રસંગ આવી રહ્યો,

શાને થઈ રહી છે ખુશી મુજ હૈયે, એ જ હું સૌને પૂછી રહ્યો !……(ટેક)

 

૨૦૧૩માં રવિવાર અને ૨૨મી ડીસેમ્બરે એ હશે,

ગુજરાતમાં પીપળાવ, આશાપુરી માત મંદિરે એ હશે,

એવી યાદમાં મુજ હૈયે ખુશી વહે !…..ઈશાન….(૧)

 

પિતા બ્રિજેશ અને માતા પુર્વીના હૈયા હરખાય છે,

ત્યારે, દાદા ગોવિન્દ અને દાદી સવિતા હૈયા પણ હરખાય છે,

એવી યાદમાં મુજ હૈયે ખુશી વહે !…..ઈશાન….(૨)

 

બાળ બાબરી રાખવી એ તો એક સંસારી બાધા રહી,

જેમાં પ્રભુ ઉપકારરૂપી એક માનવશ્રધ્ધા રહી,

એવી યાદમાં મુજ હૈયે ખુશી વહે !…..ઈશાન….(૩)

 

આ શુભ ઘડી માટે આમંત્રણ મિત્ર ગોવિન્દ મોકલે,

ત્યારે, અમેરીકાથી ચંદ્ર ગોવિન્દને સ્વીકારરૂપી આભાર મોકલે,

એવી યાદમાં મુજ હૈયે ખુશી વહે !…..ઈશાન….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ, ડીસેમ્બર,૭,૨૦૧૩            ચંદ્રવદન

 

બે શબ્દો…

ઈમેઈલથી ગોવિન્દભાઈ પટેલે મને એમના પૌત્ર ઈશાનની બાબરીના પ્રસંગ માટે આમંત્રણ મોકલ્યું.

આ પ્રસંગ ગુજરાતમાં ૨૨મી ડીસેમ્બરના દિવસે હતો.

હાજરી આપવી અશક્ય હતું.

તેમ છતાં, એક કાવ્ય રચના દ્વારા મેં મારી ખુશી દર્શાવવાની તક લીધી.

એ જ રચના આજે તમે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

આશા છે કે ગોવિન્દભાઈ જો કોમ્પ્યુટર પર જઈ શકશે તો જરૂર વાંચી ખુશી અનુભવતે.

માતા મંદિરે આ કાર્ય સારી રીતે પુર્ણ થાય એવી પ્રાર્થના !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is a KAVYA (Poem) about the SHAVING OFF the Hairs of the Scalp of a Child with the Prayers.

It is the way to THANK GOD for the BLESSING with a Child.

An Invitation for this Ceremony in Gujarat,India was received from my friend GOVINDBHAI PATEL. The Ceremony was for his Grandson ISHAN.

The Poem was to THANK Govindbhai for the Invitation & express my Joy for the Event.

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

એક ગટરનું ઢાંકણુ ! ગૌસેવાના પંથે ડો. નિરંજન રાજ્યગુરૂની જીવન સફર !

4 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  December 22, 2013 at 5:20 am

  મિત્ર શ્રી ગોવિંદભાઈના પૌત્ર ઈશાનની બાબરી–ચૌલક્રિયાના પ્રસંગે

  કુટુંબીજનોને અભિનદન અને ચી.ઇશાન ને શુભેચ્છાઓ ને આશીર્વાદ .

  Reply
 • 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  December 22, 2013 at 7:38 am

  ડૉ.પુકાર સાહેબ

  આપે ઈશાનની બાબરી પ્રસંગને કાવ્ય સ્વરૂપ આપીને આપનો

  શ્રી. ગોવિંદભાઈ પ્રત્યેનો પ્રેમભાવ વ્યક્ત કર્યો.

  આજે સવારે જ શ્રી. ગોવિંદભાઈ એ આ પોસ્ટ બાબતે વાત કરી હતી,

  આપનો ફોન પણ ત્યાં શુભેચ્છા માટે હતો તે વાત કરી.

  આપે રચના રચીને આનંદ વ્યક્ત કર્યો હું આ માધ્યમથી ચિ. ઈશાનને શુભેચ્છા

  પાઠવું છું.

  Reply
 • 3. nabhakashdeep  |  December 25, 2013 at 6:37 am

  દાદાનું વ્હાલ, કૂળદેવી માના આશિષ ને વતનની ખૂશ્બુ…૨૨મીએ શ્રી ગોવિંદભાઈએ ચીં ઈશાન સાથે માણ્યું…આનંદ ભયો. આપની આ ભાવસભર રચનાથી સૌ, આ સંસ્કારકર્મના સહભાગી બની ગયા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 4. pareejat  |  January 1, 2014 at 9:33 pm

  owww bahu j sundar. chi. ishan sathe ramvanu man thai aavyu pan te kya ne hoon kyaa…vachche samay ane sthalnu motu anatar padi gayu chhe.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

December 2013
M T W T F S S
« Nov   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: