૮૦મી્ ભગુ- બેર્થડેના ચંદ્ર અભિનંદન !

ડિસેમ્બર 17, 2013 at 2:31 એ એમ (am) 5 comments

Birthday Cakes For You!Creamy Cakes For Birthday!

૮૦મી્ ભગુ- બેર્થડેના ચંદ્ર અભિનંદન !

 

૮૦મી બર્થડેના અભિનંદન હું આજે પાઠવું,

એવા અભિનંદન છે ડો. ભગુભાઈને !…….(ટેક)

 

મુનસાડના ભીખા કાના ના છે સુપુત્ર એ,

જે, ઈંગલેન્ડ જઈ ડોકટર થયા તેની હું વાત કરૂં,

વાત એવી કરી, અભિનંદન હું એમને ધરૂં !….(૧)

 

૨૦૧૩માં ૧૭મી ડિસેમ્બરના શુભ દિવસે,

૮૦મી બર્થડે પાર્ટી પરિવાર સંગે હશે,

વાત એવી કરી, અભિનંદન હું એમને ધરૂં !…..(૨)

 

ઝીમ્બાબ્વે,આફ્રિકાના હરારે શહેરમાં ઉત્સવ થશે,

ત્યારે, સૌ હૈયેથી ખુશી આનંદ વહી જશે,

વાત એવી કરી, અભિનંદન હું એમને ધરૂં !….(૩)

 

ડો. ભગુભાઈ ભગત સબંધે કાકા મારા,

“હેપી બેર્થડે ટુ યુ”શબ્દોમાં અભિનંદન છે મારા,

વાત એવી કરી,ચંદ્ર પ્રણામ સહીત અભિનંદન પાઠવે !…(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ નેવેમ્બર,૪,૨૦૧૩           ચંદ્રવદન

 

 

બે શબ્દો…

૧૭મી ડીસેમ્બર,૨૦૧૩ એટલે હરારે ઝીમ્બાબ્વે, આફ્રિકાના રહીશ ડો. ભગુભાઈ ભગતની ૮૦મી બર્થડે.

એમની બર્થડે વિષે મેં એમના નાના ભાઈ હિંમતભાઈ સાથે વાતો કરતા જાણ્યું.

બસ…હિંમતભાઈ (મારા કાકા થાય) એમની બર્થડે પાર્ટી માટે જવાના હતા.

એ માટે એક “બેર્થડે કાર્ડ” આપવાના વિચારે આ રચના શક્ય થઈ.

તમોને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS….

It is the 80th Birthday of DR. BHAGUBHAI B. BHAGAT of HARARE, ZIMBABWE.

The Poem in Gujarati is to express to BEST WISHES for 17th Dec, 2013 & beyond.

Hope it is READ in Harare by Bhagukaka.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રમુખસ્વામી મહારાજની કહાણી ! ચન્દ્રવિચારધારા (૧૧)…મિત્રતા શું અને કેમ ?

5 ટિપ્પણીઓ Add your own

 • 1. Ramesh Patel  |  ડિસેમ્બર 17, 2013 પર 5:08 એ એમ (am)

  Very happy birth day to Dr shri Bhagubhai.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 2. ishvarlalmistry  |  ડિસેમ્બર 17, 2013 પર 5:39 એ એમ (am)

  Very Happy Birthday Dr.Bhagubhai.(kaka) very nicely said Chandravadanbhai, very nice remembering his birthday, He is a very well known Orthopedic Surgeon, in Zimbabwe. Unfortuntely on health issue he has to retire.God Bless him .we have known him from Africa,we are from the same town in India,(munsad)Our Father Raghubhai Mistry had lot of respect for him.Very nicely said in your poem Chandravadanbhai,thankyou for sharing your thoughts.

  Ishvarbhai Mistry.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  ડિસેમ્બર 17, 2013 પર 5:45 પી એમ(pm)

  ડો. ભગુભાઈ ભગતને 80માં જન્મ દિવસની શુભેચ્છાઓ .અભિનંદન .

  જવાબ આપો
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  ડિસેમ્બર 18, 2013 પર 3:09 પી એમ(pm)

  This was an Email Response>>>>

  kartikeya pathak
  To Me

  Today at 6:45 AM

  Many Happy Returns of the Day from Dr Kartikeya Pathak & Family in India.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kartikeya,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 5. P.K.Davda  |  ડિસેમ્બર 18, 2013 પર 5:04 પી એમ(pm)

  ડો. ભગુભાઈને જ્ન્મદિન મુબારક.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: