પ્રજાપતિ જ્ઞાતિગૌરવ !

ડિસેમ્બર 12, 2013 at 3:48 એ એમ (am) 11 comments

પ્રજાપતિ જ્ઞાતિગૌરવ !

પ્રજાપતિ છું, પ્રજાપતિ ગૌરવ મુજ હૈયે વહે,

ના શરમાવો પ્રજાપતિ કહેતા, એટલી જ ચંદ્ર વિનંતી રહે !…………..(ટેક)

 

યાદ કરો ભુતકાળને, યાદ કરો પ્રજાપતિ જ્ઞાતિને,

યાદ કરો ગરીબાયના દર્દની પૂકારમાં જ્ઞાતિજનોને,

એવી યાદમાં…પ્રજાપતિ જ્ઞાતિગૌરવ હૈયે ભરો !…..પ્રજાપતિ…..(૧)

 

શિક્ષણ પ્રકાશથી આજે જ્યારે જ્ઞાતિ અંધકાર દુર થયો,

ત્યારે, શિક્ષણ જ્યોતમાં આગેકુચ કરવા તૈયાર રહો,

એવા સંક્લપમાં …પ્રજાપતિ જ્ઞાતિગૌરવ હૈયે ભરો !…..પ્રજાપતિ…..(૨)

 

હજુ, મંજીલ દુર છે, નારાજ ના હોઈશું અમે,

હવે તો, પ્રજાપતિ સમાજ હિતના કર્યો કરીશું અમે,

એવા વિચારોમાં….પ્રજાપતિ જ્ઞાતિગૌરવ હૈયે ભરો !….પ્રજાપતિ…..(૩)

 

અંતે ચંદ્ર કહે….જ્ઞાન પ્રકાશમાં શંકાઓ અંધશ્રધ્ધાઓ દુર ભાગશે,

જ્ઞાનથી જ, ખોવાયેલું “પ્રજાપતિ ગૌરવ” ફરી જાગશે,

એવા ચંદ્ર સંદેશમાં….પ્રજાપતિ જ્ઞાતિગૌરવ હૈયે ભરો !….પ્રજાપતિ….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,ડીસેમ્બર,૭,૨૦૧૩                          ચંદ્રવદન

બે શબ્દો…

કેનેડાથી હર્ષદ ટેઈલરનો ઈમેઈલ હતો.

૧૨મી ડીસેમ્બર,૨૦૧૩ના દિવસે “પ્રજાપતિ ગૌરવ ગ્રંથ ભાગ-૨” પ્રગટ થનાર હતો.

અને એ ગ્રંથમાં કોઈ કાવ્ય રચના પ્રગટ થાય એવો વિચાર દર્શાવ્યો.

પ્રભુની પ્રેરણા થઈ અને આ રચના શક્ય થઈ ..તે જ આજે પોસ્ટરૂપે છે.

આશા છે કે તમોને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’ Post is a POEM ( KAVYA) in Gujarati.

It is on the PRAJAPATI COMMUNITY PRIDE.

The MESSAGE is that one must be PROUD to be BORN on this EARTH as GOD’s GIFT.

The ACTIONS/THOUGHTS make you the TRUE HUMAN.

It is my pleasure to publish this post on 12th December,2013.

This is the day when the New PRAJAPATI  BOYS’ HOSTEL in Memory of Late VIJAYDEV RATANJI MISTRY will be officially opened by Vijaybhai’s sons at VALLABHVIDHYANAGAR (Anand,Gujarat). This is the Hostel run by SHREE PRAJAPATI VIDHYARTHI ASHRAM of NAVSARI,GUJARAT.

At the time of the Official Ceremony, the Book PRAJAPATI GAURAV GRANTH Part-2 will be officially announced as the NEW PUBLICATION of the ASHRAM.

This day of 12th December,2013 is also the 5th Birthday of our Grand-Daughter AASHA-MILLI..and so day of JOY for me.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

નેલસન મેંડેલાને અંજલી ! પ્રમુખસ્વામી મહારાજની કહાણી !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash  |  ડિસેમ્બર 12, 2013 પર 5:32 એ એમ (am)

  પ્રજાપતિ હોવાનું ગૌરવ ઘણી મોટી વાત છે.

  જ્ઞાનના પ્રકાશની શક્તિ અમાપ છે.

  વાહ.

  જવાબ આપો
 • 2. sneha patel - akshitarak  |  ડિસેમ્બર 12, 2013 પર 10:44 એ એમ (am)

  વાહ..

  જવાબ આપો
 • 3. chandravadan  |  ડિસેમ્બર 12, 2013 પર 2:31 પી એમ(pm)

  This was an Email Response>>>>

  harnish jani
  To Me

  Dec 11 at 8:32 PM

  ચંદ્રવદનભાઈ તમે સાચા સ્વરુપે,કાદવમા; ખિલેલું કમળ છો..આપની જ્ઞાતિનું ગૌરવ છો. ખૂબ આગળ વધો.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 4. chandravadan  |  ડિસેમ્બર 12, 2013 પર 2:37 પી એમ(pm)

  This is the 1st time I am making a PERSONAL COMMENT for the Post. In the PAST…often I had made a REPLY to a Comment or brought a Comment of an EMAIL.
  I LIKE this POST as it is my PERSONAL COMMUNITY PRIDE being born in the Prajapati Community….I LIKE this POST as on 12th DEC,2013 it is the 5th Birthday of our Grand-daughter Aasha-Milli.HAPPY BIRTHDAY & BLESSINGS!
  Chandravadan

  જવાબ આપો
 • 5. hemapatel  |  ડિસેમ્બર 12, 2013 પર 3:28 પી એમ(pm)

  કોઈ પણ કામ નાનુ કે મોટું નથી હોતું.કામ ઈમાનદારી પૂર્વક આપણો ધરમ સમજીને કરવામાં આવે ત્યારે તે કામ મોટું બની જાય છે. બાહ્મણ કુળમાં જન્મ લઈને કોઈ માણસ કુ્કર્મ કરે તો તે બાંહ્મણ કેવી રીતે કહેવાય.. માણસ હમેશાં તેના સારા કર્મોથી ઓળખાય છે. પછી ભલે તે કોઈ પણ જાતિમાં જન્મુ હોય.

  જવાબ આપો
 • 6. Ritesh Mokasana  |  ડિસેમ્બર 13, 2013 પર 8:18 એ એમ (am)

  In body 213 bones and lot of parts of inclusion making a great art A HUMUN BODY…each , even small part of body is important ! I m also proud as Prajapati .Happy b’day to your grand daughters God bless her !!

  જવાબ આપો
 • 7. P.K.Davda  |  ડિસેમ્બર 13, 2013 પર 4:26 પી એમ(pm)

  Brahama is Prajapati.

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ડિસેમ્બર 14, 2013 પર 3:44 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  આપની ગૌરવ ગાથા અનન્ય છે, આપની જ્ઞાતિનું ગૌરવ છો.

  જવાબ આપો
 • 9. DR. CHANDRAVADAN MISTRY  |  ડિસેમ્બર 15, 2013 પર 6:57 પી એમ(pm)

  This was an Email Response to the Post>>>>>

  Sri Chandravadanbhai,

  This is one of the best Chandrapukar. I really appreciate your Inner Pukar. Thank you for sharing your feeling and may it grow by the grace of God.

  Jai Sri Krishna to you and to your family and wish you a Merry Christmas and a Very Happy New Year.

  Keshav Budhia
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Keshavbhai,
  Thanks for your Respones & Best Wishes.
  Chandravadan

  જવાબ આપો
 • 10. ishvarlalmistry  |  ડિસેમ્બર 15, 2013 પર 9:27 પી એમ(pm)

  Chandravadanbhai , as Prajapati we are very happy you are doing your best to help for good cause by collecting Donations,We wish you all the best ,HappyBirthday to Aasha.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 11. Ramesh Patel  |  ડિસેમ્બર 18, 2013 પર 3:47 એ એમ (am)

  આપના સ્વ પુરુષાર્થની જ્ઞાન જ્યોતથી , સમાજને ખૂબ જ ઉજાશ પ્રાપ્ત થયો છે…આપની પરોપકારી.ગૌરવી પ્રતિભાને ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: