જગતગુરૂ કૃપાલુજી મહારાજને મારી વંદના !…My Salutations to Jagadguru Kripaluji Maharaj !

ડિસેમ્બર 1, 2013 at 12:49 એ એમ (am) 7 comments

જગતગુરૂ કૃપાલુજી મહારાજને મારી વંદના !

 

ઓમ ! શ્રી જગતગુરૂ કૃપાલુજી મહારાજ એક મહાત્મા !

ઓમ ! શ્રી જગતગુરૂ કૃપાલુજી મહારાજ એક મહાત્મા !

વંદન છે મારા ! સ્વીકારો આ વંદન મારા !………………..(ટેક)

 

૧૯૨૨ની શરદ પુનમના દિવસે મનગઢમાં એક બાળ જન્મે,

એ બાળ છે રામ કૃપાલુ ત્રિપાઠી રે નામે,

વંદન કરૂં હું એ મહાત્માને !….ઓમ….(૧)

 

ભક્તિના પંથે કૃપાલુજી તો હતા એક માનવી,

જેને ૧૯૫૭માં કાશી વિશ્વ પરિષદ “જગતગુરૂ” પદવી  અર્પે,

વંદન કરૂં હું એ મહાત્માને !….ઓમ…(૨)

 

કૃપાલુજી ભક્તિ વિષે જાણે સૌ ભારત અને વિશ્વમાં,

રાધારાણી અને કૃષ્ણ ભક્તિનો સંદેશો સૌને દીધો  વિશ્વમાં,

વંદન કરૂં હું એ મહાત્માને !…ઓમ….(૩)

 

એક માનવ તરીકે કૃપાલુજીએ કર્યું બધુ જે કરવા આવ્યા હતા આ ધરતી પર,

અને…૧૫મી નવેમ્બર,૨૦૧૩ના દિવસે,હતી એમની “અંતિમ વિદાય” ઘડી આ ધરતી પર,

વંદન કરૂં હું એ મહાત્માને !….ઓમ…..(૪)

 

માનવ ઈતિહાસમાં મહાત્માઓ તો જન્મ હંમેશ લેતા રહે,

જગતગુરૂ કૃપાલુજી મહારાજ હતા એક “મહાત્મા” જેની યાદ વિશ્વમાં હંમેશ રહે !

વંદન કરૂં હું એ મહાત્માને !…..ઓમ….(૫)

 

કાવ્ય રચના પ્રથમ અંગ્રેજીમાં અને ત્યારબાદ આ ગુજરાતી લખાણમાં

તારીખ ઃ નનેમ્બર,૨૩,૨૦૧૩                        ચંદ્રવદન

IN ENGLISH :

Nov 22 at 4:02 PM
 
My Salutations to Jagadguru Kripaluji Maharaj !
 
Om Shri Jagadguru Kripaluji Maharaj Namah ! (2)
 
As Ram Kripalu Tripathi, in 1922 & on Sharad Poonam a Soul is born at Mangadh,
Who is known to all as Shri Jagadguru Krupaluji Maharaj in this World,
My Salutations to this Great Soul !….Om, Shri…(1)
 
In the Path of the Devotion to God, Krupaluji was a Mortal on this Earth,
In 1957, Kashi Vishwav Parishad bestowed the Jagadguru Title for the Scriptural Knowledge,
My Salutations to this Great Soul !….Om, Shri….(2)
 
In his Devotinal Journey, he was known in India & in the World,
Radha Rani & Krishna Bhakti was his Message to All in the World,
My Salutations to this Great Soul !….Om,Shri…..(3)
 
As a Mortal, Kripaluji Maharaj did what he was destined to do on this Earth,
And, on 15th November,2013 he departed on completion of that Work on this Earth,
My Salutations to this Great Soul !…Om, Shri….(4)
 
In the History of the Humanity,  Great Souls are born Always on this Earth,
Jagadguru Kripaluji was a Great Soul & will be remembered Always on this Earth,
My Salutations to this Great Soul !….Om, Shri….(5)
 
Poem Created on 22nd November,2013
By Dr. Chandravadan Mistry

 

બે શબ્દો…

શ્રી જગતગુરૂ કૃપાલુજી મહારાજે ૧૫મી નવેમ્બર,૨૦૧૩ના દિવસે એમના પ્રાણ તજ્યા, અને પ્રભુધામે ગયા.

એમનો જન્મ મનગઢમાં ૧૯૨૨માં થયો હતો.

૧૯૫૭માં એમને “જગતગુરૂ”ની પદવી કાશીની “વિશ્વ પરિષદે” આપી હતી.

એઓ “ભક્તિ પંથે ” હતા.

રાધા રાણી અને કૃષ્ણ ભક્તિ માટે એમનો પ્રચાર હતો

ભારત સિવાય વિશ્વમાં અન્ય જગાએ એમના શિષ્યો આ પ્રચાર કરી રહ્યા છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !

 

ડો. ચન્દ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…
Shri Kripaluji Maharaj was born at Mangadh (UP India).
He was on the DEVOTIONAL PATH….He was awarded the title of JAGADGURU by the prestigious KASHI VISHVA PARISHAD in 1957.
He have the LECTURES on KRISHNA & RADHA DEVOTIONS.
He made the ASHRAMS to spread his MESSAGE & had made many DEVOTEES.
After being born on 22nd OCTOBER,1922…He passed away on 15th NOVEMBER,2013.
His Soul rests in PEACE with GOD !
May VANDAN/SALUTATIONS to this GREAT SOUL.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

“વન-ઉપવનના ફુલો”પુસ્તકનું ચંદ્ર વાંચન ! સંસારમાં ગુરૂની શોધ !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  ડિસેમ્બર 1, 2013 પર 2:14 એ એમ (am)

  શ્રી જગતગુરૂ કૃપાલુજી મહારાજ વિષે માહિતી આપવા બદલ આભાર .

  શ્રી કૃપાલુજી મહારાજ ને વંદન .

  જવાબ આપો
 • 2. pravina  |  ડિસેમ્બર 1, 2013 પર 12:12 પી એમ(pm)

  શ્રી કૃપાલુજી મહારાજ ને વંદન

  પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !
  .

  જવાબ આપો
 • 3. pragnaju  |  ડિસેમ્બર 1, 2013 પર 3:33 પી એમ(pm)

  સ્વામી શ્રી મુક્તાનંદજીના શીબીર મા ઘણું જાણવા મળ્યું હતું તેમનો આ સંદેશ …

  With profound grief we inform all devotees that Jagadguru Shree Kripaluji Maharaj, who was the fifth original Jagadguru in the last 5000 years, brought his visible pastimes on the earth to a close and left for the Divine Abode of Shree Radha Krishna, at 7 am on 15th November, 2013.
  Shree Maharajji, as he was lovingly called by his devotees all over the world, was the embodiment of Divine love. He revealed his divine ecstasies in the many thousands of kirtans, bhajans, and padas that he composed. He was also the veritable personification of the sacred knowledge of all the Vedic scriptures, and his illuminating discourses were eagerly heard by crores of spiritual seekers around the country.
  The establisher of divine monuments like Prem Mandir, Vrindavan, and Bhakti Mandir, Mangarh, Jagadguru Shree Kripaluji Maharaj was an ocean of compassion, and he tirelessly worked for the spiritual upliftment of all humankind. His grace showered upon all fortunate souls who came in touch with him, irrespective of caste, creed, religion, and country. The vast mission he established has hundreds of branches in many states of India and nations of the world. His charitable activities include establishment of numerous free hospitals, schools, colleges, and service projects for the poor and needy.
  His divine remains will be placed at his birth place, Shree Bhakti Dham, Mangarh, for the antim darshan by devotees and spiritual sadhaks.
  Let us always remember his divine message:
  Shyama Shyam Nama Rupa Leela Guna Dhama
  Gao Roke Roop Dhyan Yuta Aathon Yama
  This the sovereign remedy for attaining God-realization in this age.રાધે રાધે

  જવાબ આપો
 • 4. ishvarlalmistry  |  ડિસેમ્બર 2, 2013 પર 4:25 એ એમ (am)

  Shri Krupaluji Maharaj, later known as Shri Jagadguru, was a great Guru. you have described it nicely, he leads to God realization and reach goal of life. May his soul rest in peace.we will miss him a lot.
  He did a lot to serve the humanity.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 5. Atul Jani (Agantuk)  |  ડિસેમ્બર 2, 2013 પર 1:17 પી એમ(pm)

  નોંધ: ઉપરનો પ્રતિભાવ શ્રી વિનોદભાઈએ શ્રી ગોવિંદભાઈ મારુના અભિવ્યક્તિ બ્લોગ પર આપ્યો છે.

  http://govindmaru.wordpress.com/2013/11/29/yasin-dalal-5/

  અહીં આપની પોસ્ટ વાંચીને પહેલા તેમણે જગતગુરુને વંદન કર્યા પછી ક્યાંકથી જગતગુરુની લીલા જાણવા મળી હશે એટલે અભિવ્યક્તિ પર આ પ્રતિભાવ આપ્યો.

  કોઈ પણ વ્યક્તિને જાણ્યાં પહેલા તેને કપડા પરથી વંદવાનું કે કપદા પરથી નીંદવાનું બંધ કરીને પ્રત્યેક વ્યક્તિને તેના ગુણ દોષને આધારે મુલવણી કરતાં શીખવું જોઈએ.

  જુદા જુદા પ્રકારના મનુ્ષ્યોને ઓળખવા માટે ભગવદ ગીતાએ લક્ષણો બતાવ્યા છે તેને આધારે વ્યક્તિનું મુલ્યાંકન કરવું જોઇએ.

  બીજી વાત કે કોઈ પણ વ્યક્તિ હંમેશા સારી કે ખરાબ નથી હોતી. શરુઆતમાં સાધના કરનાર માણસ પાછળથી સંપતિ અને મેનકાઓ આવી મળે તો ચળી જતો હોય છે. તેવી રીતે શરુઆતમાં દુરાચારી હોય તો યે તપશ્ચર્યા થી વાલ્મીકી બની શકતો હોય છે.

  જવાબ આપો
  • 6. DR. CHANDRAVADAN MISTRY  |  ડિસેમ્બર 2, 2013 પર 2:40 પી એમ(pm)

   Atul,
   Thanks for your visit after a long time & your Comments.
   Your visits on Abhivyakati and your points noted.
   The World if filled with the “Good” and “Bad”.
   God knows the Truth…Good deeds rewarded & bad ones will be SURELY punished.
   Chandravadan

   જવાબ આપો
 • 7. Pushpa Rathod  |  જાન્યુઆરી 11, 2014 પર 10:30 એ એમ (am)

  Emna anmol vakyothi jivnan badlayi jatu, v r missing. Mhan lokoni mahnta avrniy hoy che.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: