ચંદ્રવિચારધારા (૧૦) …વિશ્વમાં અનેક ધર્મો શા માટે ? ભલે અનેક હોય, તો એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ?

નવેમ્બર 26, 2013 at 2:53 પી એમ(pm) 7 comments

Religious Symbols - stock vector

ચંદ્રવિચારધારા (૧૦) …વિશ્વમાં અનેક ધર્મો શા માટે ? ભલે અનેક હોય, તો એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ?

આ નીચેનું  લખાણ  છે તે શ્રી જયકાંતભાઈ પટેલે  શ્રી પ્રદીપભાઈ રાવળને એક ઈમેઈલ દ્વારા મોકલતા, સાથે શ્રી અસનાનીની વિચારચારા એક “પીડીએફ”ડોક્યુમેન્ટરૂપે પણ મોકલેલું ઃ

આદરણીય શ્રી પ્રદીપભાઈ, કુશળતા વાંછું, આજે બજરંગદળના આપે શેયર કરેલા સમાચાર”ના સંદર્ભમાં,
મેં પહેલા આપને “અપીલ ટુ હિંદુ સાધુ”બુકલેટ જે  યુનાઈટેડ નેશન્સના નિવૃત અધિકારી શ્રી જી સી અસનાનીએ લખી છે,તે મોકલી છે કે નહિ, એમાં સ્પસ્ટ ઉલ્લેખ કરાયો છે કે સર્વધર્મ સમાન એવું હિંદુ ધર્મ સિવાય વિશ્વના બીજા કોઈ પણ ધર્મમાં કહેવામાં આવ્યું નથી,જે આપને મોકલું છું,અભિપ્રાયની અપેક્ષા,જયસીયારામ
એ શ્રી અસનાનીનો લેખ વાંચી, મેં નીચે મુજબ જવાબરૂપે લખ્યું>>>>

To

MY READING of APPEAL to HINDU SADHUS By Prof. ASNANI
Pradipbhai,
Thanks for sending this views of Prof. Asnani, who was at United Nations.
Prof. Asnani’s deep study of Hindu Books, and then euqually deep study of Christianity & Islam makes him a qualified scholar to express his views.
The study of all the Religions was prompted by the question : Why there are inter-religion conflicts in this World ?
Even as we are all made to believe that “All Religions teach the same”his basic observation was that while Hinduism or the Sanatan Dharma teaches to be tolarent to other Religions, the other Religions ( namely Christianity & Islam) unfortunately directly or indirectly advance the feelings of the hatred towards others who do not believe in their Spiritual thought.
Prof. Asnani explores the present day conflicts in India & concluded that they are rooted in the influence of the teachings of Christianity & Islam. While Islam openly declares that the “non believers are condemned” and opens the doors for the “Jihad” & the Chritianity convinces the “non believers to the Conversion to their Faith “.
After his deep study of all religions, Prof. Asnani, advices the Hindu Sadhus & Saintly Persons not to speak on behalf of “Christianity or Islam” by the Slogans of “Universal Brotherhood” and thus misguide the Hindus and thus leading to the “blind eye” to the conversion of the Hindus to other Religions & their way of thinking.
Prof. Asnani goes on further to furnish his claims of Christianity & Islam by various other “concepts” in teachings of these religions which the “founding principle” via Jesus or Prophet Mohammad. These rules seem to “constrict” the Spiritual message as those who do follow can only get the Salvation while the non-believers are deprived of that reward.In contrast, Hindu Philosophy is “open” to all & had no boundaries.
After the deep analytical review of this topic, Prof. Asnani raised a question :Will Sanatan Dharma win ?
In the answer to this question, Prof. Asnari concluded that Sanatan Dharma based on the Universal Foundation will prevail while the other Philosophies with the narrow views will die over the passage of the time.
After, such a strong belief, Prof. Asnari make an appeal to the Sadhus & Saintly Persons of the Hindu Faith to remail “united & strong” and be guided bt this rich old philosophy and doing so, India (better Bharat) will be a leader & the Guide to All in the World for the Spiritual Path of the Future.
Having read the “Analytical Report”of Prof. Asnari, I am very much impressed & congratulate him for making a “bold” statements without the fears.This Report is worth reading by all persons of the different Faiths.
I ONLY add the following :
The Spiritual Path is a vehicle to UNDERSTAND & REACH the DIVINE who is ONE & THE SAME for All. Sanatan Dharma is the “OLDEST” and it is not based on a Teaching of ONE Person but it is based on the deep Philosophical Reasonings of MANY. I believe the OTHER Human Philosophical Thoughts either via Jesus or Prophet Mohammad must have “some values”which are common to all mankind….that being, we as HUMANS are ALL CHILDREN of GOD. Let us all focus on this and be as ONE MANKIND. Then & then, there will be the TOLERANCE towards OTHER RELIGIONS & not a RUSH for the CONVERSION,which only fuels the idea that “ONE PATH is BETTER than the OTHER”. Thus, we can be TRUE Christian, Muslim or Hindu or even of “any other Faith” and live in Peace on this Earth.
Dr. Chandravadan Mistry
તો, તમે આજે આ પોસ્ટરૂપે વાંચ્યું.
તો, એની સાથે છે “ચંદ્રવિચારધારા (૧૦) …વિશ્વમાં અનેક ધર્મો શા માટે ? ભલે અનેક હોય, તો શા માટે એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ?”
 
મેં તો મારા વિચારો દર્શાવ્યા.
તમે શું કહો છો ?
જરા જણાવશો ?
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post of “CHANDRAVICHARDHARA (10)” and the Topic for Discussion is WHY DIFFERENT RELIGIONS IN THE WORLD ? Even if  MANY, then why to attain ONE ( GOD) there are FIGHTS in the MANKIND ?.
This is a SIMPLE QUESTION….often the LOGICAL ANSWER is there should be NO FIGHTS, but the REALITY is that the PATH on which he/she following is the RIGHT PATH & this “predetermined notion” leads to the conflicts between the different religious paths.
What is the SOLUTION ?
Your input is requested . I had expressed MY VIEW…you may agree or disagree, but please say something without fears.
Dr. Chandravadan Mistry

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

કાવ્યરૂપે વિનોબા ભાવેની જીવન- ઝલક (૨) વન-ઉપવનનાં ફુલો…The Flowers of the Forest

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 26, 2013 પર 3:05 પી એમ(pm)

  એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ?
  થઇ શકે જ નહીં..વારંવાર દરેક સંતો એ કહ્યું

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  નવેમ્બર 26, 2013 પર 7:27 પી એમ(pm)

  દરેક ધર્મમાં એક જ ભગવાનનો મહિમા છે .પ્રેમ રાખવાની શીખ આપે છે

  કોઈ ધર્મ આપસમાં લડાઈ કરવાનું શીખવતો નથી પરંતુ

  જે મુશીબતો જણાય છે એ મનુષ્ય સર્જિત છે .

  જવાબ આપો
 • 3. સુરેશ  |  નવેમ્બર 27, 2013 પર 12:53 પી એમ(pm)

  સર્વધર્મ સમાન એવું હિંદુ ધર્મ સિવાય વિશ્વના બીજા કોઈ પણ ધર્મમાં કહેવામાં આવ્યું નથી,
  ———
  આ પણ એક ‘હું કહું તે જ સાચું’ – પ્રકારનું ઝનૂન જ છે. ભારતમાં શુદ્રો પરના અત્યાચારોનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ છે જ.
  બધા ધર્મોની આ લાક્ષણિકતા રહી છે- જે બાબત કેવળ અંગત શ્રદ્ધાની હોવી જોઈએ; તે સામાજિક બને ત્યારે અસહિષ્ણુ બની જાય છે.
  અધ્યાત્મ જ્યારે ‘ધરમ’ બની જાય , ત્યારે તારાજી સર્જી શકે છે – ભારતીય ધર્મોપણ એનાથી બાકાત નથી.

  જવાબ આપો
 • 4. venunad  |  નવેમ્બર 27, 2013 પર 1:25 પી એમ(pm)

  In my opinion, if any religion does not encompass the doctrine of co-existence of all living beings & with our ecosystem, it can not be a true religion.

  જવાબ આપો
 • 5. ishvarlalmistry  |  નવેમ્બર 27, 2013 પર 7:03 પી એમ(pm)

  Everybody says their Religion is true ,but why fight on the name of religion , donot understand. My thoughts is to distinguish what is right and wrong.In my opinion Hindu Religion has lots good principles.that is my thoughts.It also takes one to right path.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  નવેમ્બર 28, 2013 પર 6:28 એ એમ (am)

  ધર્મ એટલે શું? …આતો અસ્તિત્ત્વ સાથે પોતાની સર્વોપરિતા માટે ,પ્રદેશે પ્રદેશે ઊભું થયેલું ને સંગઠનની પરિભાષામાં પરિમણેલું તત્ત્વ…આ સમજથી ઉપર જે અન્ય સર્વ જીવો માટે વિચારે એ સાચો ધર્મ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 29, 2013 પર 8:37 પી એમ(pm)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્ર્વદનભાઇ

  સર્વ ધર્મ સમભાવના હિન્દુ ધર્મની ધરોહર છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,976 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: