કાવ્યરૂપે વિનોબા ભાવેની જીવન -ઝલક (૧)

November 24, 2013 at 2:24 pm 3 comments

વિનોબા ભાવે

કાવ્યરૂપે વિનોબા ભાવેની જીવન -ઝલક (૧)

મહારાષ્ટ્રના કોલાબા જીલ્લે “ગાગોડે” ગામમાં “વિનાયક” નામે બાળ જન્મે,

ધર્મ પ્રેમ અને  સન્યાસભાવ બાળ વિનાયક હ્રદયમાં રમી રહે,

મેટ્રીક પાસ કરી કોલેજ અભ્યાસ બદલે કાશી હિન્દુ ધર્મનું શીખવા વિનાયક જાય.

ત્યારે ગાંધીજીના વિષે થોડું જાણી, ગાંધીજીને પ્રષ્નો પૂછવાનું મનમાં થાય,

એક પત્ર દ્વારા મનના વિચારો ગાંધીજીને એમના આશ્રમે એ મોકલે.

જવાબમાં ગાંધીજી એને આશ્રમે આવી મળવાનું સુચન કરે,

તરત ૨૧ વર્ષનો વિનાયક તો આશ્રમે જઈ ઉભો રહ્યો,

ત્યારે, ગાંધીજીને શાકભાજી ભોજન માટે સમારતા જોઈ રહ્યો,

એક પછી એક સવાલો વિનાયક કરી રહે,

જવાબો સાંભળી વિનાયક હૈયે સંતોષ રહે,

એક સમય વિનાયક જે હિન્દુ ધર્મનું જાણી હિમાલય જવા વિચારતો.

તેગાંધીજીથી પ્રભાવિત થઈ, “મને મળી ગયો છે મારો હિમાલય”કહેતો થયો,

આ મુલાકાતે ગાંધીજી પ્રેમથી કહે ક્યા નામે હું બોલાવીશ તને ?

ત્યારે વિનાયકના “વિનોબા” કહેવાયા, જે નામે સૌ ભારતવાસી જાણે એને !

વિનોબા ભાવે હતા એક મહાન વ્યક્તિ અને અતી જ્ઞાની,

સાદાઈથી જીવવાનું શીખ્યા ગાંધીજીને પોતાના ગુરૂ માની,

વિનાબાજી વિષે વધુ કહેવું છે મારે,

વધું એમના જીવન વિષે જાણી,કહેવું છે મારે !

કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર,૬,૨૦૧૩          ચંદ્રવદન

 

બે શબ્દો…

આજની કાવ્યપોસ્ટ છે વિનોબા ભાવે વિષે.

“મને મળી ગયો છે મારો હિમાલય-ભાગ-૧”નામે પોસ્ટરૂપે મેં વિનોબા ભાવે વિષે “ઈ-વિધ્યાલય”પર વાંચ્યું.

જે વાંચ્યું એ આધારે કાવ્ય રચના થઈ.

http://evidyalay.net/%e0%aa%ae%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ae%e0%aa%b3%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%b2%e0%aa%af/

ગમી ?

જણાવશો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

A Post on the Life of VINOBA BHAVE was read on E-VIDHYALAY.

From that reading, a KAVYA in Gujarati was created & now it is as a Post.

Hope you like it !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

૨૨મી નવેમ્બર એટલે “ચંદ્રપૂકારની છઠ્ઠી એનીવર્સરી” કાવ્યરૂપે વિનોબા ભાવેની જીવન- ઝલક (૨)

3 Comments Add your own

  • 1. pragnaju  |  November 24, 2013 at 3:13 pm

    વિનોબાજીની વાતો કરીએ ત્યારે અમારા સ્નેહી રમુજમા કહેતા કે તેમને વિનોબાજી નહીં ભાવે!
    તેમને આવી કાવ્યમય રચના થી જરુર ભાવશે…
    મરાઠીમા माला आवडते કહેવાય.
    તમારી પાસેથી આશા કે વિનોબા અને સર્વોદય અગે કાવ્યમય રજુઆત કરે

    Reply
  • 2. Vinod R. Patel  |  November 24, 2013 at 7:24 pm

    જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ

    આખરે વાત ભગવાન રામચંદ્રજી પાસે પહોંચી. તેમણે કહ્યું “ફૂલ તો સફેદ જ હતાં, પરંતુ હનુમાનજીની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી, તેથી જ તેમને ફૂલો સફેદ ન દેખાતાં તેનો રંગ લાલ દેખાયો.”

    આ મધુર કથા નો આશય એ જ છે કે સંસારની તરફ આપણી જેવી દ્રષ્ટિ હશે એવું જ સંસાર આપણને દ્રષ્ટિ ગોચર થશે.

    – આચાર્ય વિનોબા ભાવે

    ગાંધીજીના વ્હાલા વિદ્વાન શિષ્ય વિનોબાના જીવનની ઝલક જાણવાનો

    લાભ મળ્યો .

    Reply
  • 3. pravina Avinash  |  November 24, 2013 at 10:24 pm

    વિનોબા ભાવેને યાદ કરીએ અને મસ્તક ઝૂકી પડે. ‘તેઓ ‘ભૂદાન યજ્ઞ;ના પ્રણેતા. ‘ગીતાને પ્રચલિત કરનાર, સાદાઈના પ્રતિક હતાં.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,108 hits

Disclimer

November 2013
M T W T F S S
« Oct   Dec »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: