૨૨મી નવેમ્બર એટલે “ચંદ્રપૂકારની છઠ્ઠી એનીવર્સરી”

નવેમ્બર 22, 2013 at 9:27 પી એમ(pm) 19 comments

Image and video hosting by TinyPic

૨૨મી નવેમ્બર એટલે “ચંદ્રપૂકારની છઠ્ઠી એનીવર્સરી”

                                                                                                                                                                                                                                       

૨૨મી નવેમ્બર ૨૦૧૩નો દિવસ એટલે “ચંદ્રપૂકાર” માટે આનંદનો દિવસ.

૨૨મી નવેમ્બર એટલે “ચંદ્રપૂકારની છઠ્ઠી એનીવર્સરી”નો દિવસ.

આ દિવસ પછી….૨૩મી નવેમ્બર ૨૦૧૩ના મંગળ પ્રભાતે, ચંદ્રપૂકાર ૭મા વર્ષમાં સફર શરૂ કરશે એની ખુશી ચંદ્રના હૈયેથી “ઝરણા”રૂપે વહી રહશે.

પ્રભુને પ્રાર્થના એટલી જ કે….

મને પ્રેરણાઓ અને શક્તિ બક્ષે કે હું મારી “હ્રદયપૂકાર” શબ્દોમાં પ્રગટ કરી અન્યને “આનંદ અને પ્રેરણા” આપી શકું.

આટલી લાંબી “ચંદ્રપૂકાર”ની સફર શક્ય થઈ તે માટે “પ્રભુની કૃપા”સમજું છું….પણ, એવી કૃપામાં અનેક આ બ્લોગ પર પધારી મને “ઉત્તેજન” આપ્યું તેઓ સૌનો હું આભારીત છું …અને હંમેશા આભારીત રહીશ.

“ચંદ્રપૂકાર” ની ૬ વર્ષની સફરમા (૨૧મી નવેમ્બર,૨૦૧૩ સુધીમાં) >>>>

કુલ્લે

(૧)    ૫૧૦          પોસ્ટો

 

(૨)     ૭૫૯૬      મહેમાન-પ્રતિભાવો

 

 

(૩) ૧૮૯,૪૪૨…  અમી દ્રષ્ઠી આપનાર મહેમાનો.

 

 

 

                   

ફરી ફરી તમો સૌ મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પધારો એવી મારી નમ્ર વિનંતી છે.

જે કોઈ આ બ્લોગ પર આવ્યા હતા તેઓ સૌને આજે “આભાર” દર્શવતા મારા હૈયે ખુબ જ આનંદ થાય છે.

આ પોસ્ટ વાંચવા જરૂર પધારશો.

આવશોને ?

આવી પ્રતિભાવ પણ આપશોને ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

It is 22nd November again.

This date in 2013 means it is the 6TH ANNIVERSARY of my Blog CHANDRAPUKAR.

Chandrapukar was started on 22nd November 2007.

In these 6 years I am pleased to inform you that>>>>>>>>>>>>

TOTAL of

(1) 510 Posts Published

(2) 7596 Comments

(3) 189,442 Visitors to the blog

This is only possible as I was inspired by GOD to express my VOICE from my HEART into WORDS as the Posts.

You are the ones who came & read these Posts & gave the needed ENCOURAGEMENT to continue this Blog JOURNEY.

Hope you will continue to REVISIT my Blog.

THANKS for your SUPPORT !

Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized.

સંસારનો સ્નેહસાગર ! કાવ્યરૂપે વિનોબા ભાવેની જીવન -ઝલક (૧)

19 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  નવેમ્બર 22, 2013 પર 10:11 પી એમ(pm)

  ચંદ્રપૂકારની છઠ્ઠી એનીવર્સરીના શુભ પ્રસંગે અભિનંદન અને ઉજ્જવળ ભાવી

  માટે અનેક શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  નવેમ્બર 22, 2013 પર 10:43 પી એમ(pm)

  Happy anniversary and wish many more happy returns of anniversaries to Chandrapukar.

  જવાબ આપો
 • 3. pragnaju  |  નવેમ્બર 22, 2013 પર 11:36 પી એમ(pm)

  છઠ્ઠી એનીવર્સરીના અભિનંદન

  અનેક શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 4. Capt. Narendra  |  નવેમ્બર 23, 2013 પર 12:14 એ એમ (am)

  આપના બ્લૉગની છઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે હાર્દીક અભિનંદન! આપના બ્લૉગની તથા વાચકોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધી થતી રહે તે માટે પ્રાર્થના.

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  નવેમ્બર 23, 2013 પર 2:43 એ એમ (am)

  ચંદ્ર એટલે મનની ઊર્મિઓનો કારક. આવી જ હૃદય સ્પર્શી બ્લોગ પોષ્ટ… ૭ મા અધ્યાયે ને આગળ અમીપાન કરાવતી રહે એવી , આ પ્રસંગે શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. ઇન્દુ શાહ  |  નવેમ્બર 23, 2013 પર 3:10 એ એમ (am)

  ચંદ્ર પુકારને હાર્દીક અભિનંદન.
  ઇન્દુ શાહ (શબ્દ સથવારે)

  જવાબ આપો
 • 7. pravina Avinash  |  નવેમ્બર 23, 2013 પર 3:40 એ એમ (am)

  Happy 6th Annivarsary and many many more. keep up th good work

  pravina Avinash

  જવાબ આપો
 • 8. pravinshastri  |  નવેમ્બર 23, 2013 પર 4:17 એ એમ (am)

  અનેક વર્ષો ચંદ્રનો શીતળ પ્રકાશ પ્રદિપ્ત રહે એ જ શુભેચ્છા.

  જવાબ આપો
 • 9. prdpravaladip raval news editor  |  નવેમ્બર 23, 2013 પર 7:03 એ એમ (am)

  અડગ મન ના માનવી ના કડી રસ્તે પહાડ પણ નથી નડતો તેવી વિચારધારા થી આપે કરેલ ચન્દ્રપુકાર ની છટ્ઠી એનીવર્સરી એ જન ફરિયાદ પરિવાર તરફ થી પરિવાર ના સભ્ય શ્રી ને ખુબ ખુબ અભિનંદન…ચંદ્રની પુકારે ટુક સમય માં જન ફરિયાદ ની પુકાર (અપીલ)સાંભળી ને અમારી અખબારી યાત્રા ને કરેલ પ્રાસંગિક સહકાર બદલ જન ફરિયાદ સદાયે ઋણી રહેશે…સતમ જીવમ શરદ ..

  જવાબ આપો
 • 10. અમિત પટેલ  |  નવેમ્બર 23, 2013 પર 9:43 એ એમ (am)

  ચંદ્રપૂકારની છઠ્ઠી એનીવર્સરીના અભિનંદન…

  જવાબ આપો
 • 11. dadimanipotli1  |  નવેમ્બર 23, 2013 પર 12:43 પી એમ(pm)

  ચંદ્ર પૂકાર ની છઠ્ઠી એનિવર્સરી નિમિત્તે શુભકામના સાથે હાર્દિક અભિનંદન ! સાતમા વર્ષમાં પણ આપના હૃદય પૂકાર દ્વારા સર્વને આનંદ અને પ્રેરણા આપો તે જ શુભેચ્છાઓ…!

  જવાબ આપો
 • 12. dhavalrajgeera  |  નવેમ્બર 23, 2013 પર 3:09 પી એમ(pm)

  અભિનંદન ………અભિનંદન અને અનેક શુભેચ્છાઓ/

  જવાબ આપો
 • 13. chandravadan  |  નવેમ્બર 23, 2013 પર 4:12 પી એમ(pm)

  This was an Email Response>>>>

  MeA NEW POST @ CHANDRAPUKAR It is on the 6th ANNIVERSARY of CHANDRAPUKAR. The Blog was started on 22nd Nov.2007. INVITINnilamG ALL to VISIT my BLOG. YOU CAN READ THAT POST

  Today at 6:46

  Kamlesh Prajapati
  To Me

  Today

  Kaka.
  Congraulation on sixth annivesary of Chandrapukar Blog. Time passed flow like any thing.
  Kamlesh.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Thanks !
  Kaka

  જવાબ આપો
 • 14. Sanat Parikh  |  નવેમ્બર 23, 2013 પર 4:18 પી એમ(pm)

  Happy Anniversary and wish you many more with brilliant success! keep up good work! Bravo!

  જવાબ આપો
 • 15. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 23, 2013 પર 7:55 પી એમ(pm)

  છઠ્ઠા વર્ષના પરવેશે ખુબ ખુબ શુભેચ્છાઓ

  “વર્ષી દ્રષ્ટી અનેરી અનેકની છે આપ પર

  પાંચસો એક કૃતિ મુકાઇ છે ચંદ્રપુકાર પર

  છોંતેરસો ભાવ પ્રતિભવ વરસ્યા એના પર

  છઠ્ઠી એનિવર્સરીનાં ઉજવણાં જે નામ પર

  છે ગર્વ અમને ડો. ચંદ્રવદનજીના કામ પર

  સ્નેહ મિલન સેવાની સુવાસ છલકે નામ પર”

  જવાબ આપો
 • 16. Pradip Brahmbhatt  |  નવેમ્બર 24, 2013 પર 12:19 એ એમ (am)

  મુ.શ્રી ચંન્દ્રવદનભાઇ,
  જય જલારામ.
  કલમની કેડીને આજે છ વર્ષ થયા.માતાની અસીમકૃપા એ આપના ‘ચંન્દ્રપુકાર’થી માણી શકાય છે.આપનો સાચો કલમપ્રેમ એ સૌને આનંદ અને ઉત્સાહ આપે છે.આપને મારા તથા હ્યુસ્ટનના કલમપ્રેમી તરફથી અભિનંદન
  અને સરળતાની કેડી સંગે ખુબજ આગળ વધો એ જ અંતરની ભાવના.

  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને કલમપ્રેમીઓ.(હ્યુસ્ટન)

  જવાબ આપો
 • 17. Thakorbhai & Parvatiben Mistry  |  નવેમ્બર 24, 2013 પર 8:59 પી એમ(pm)

  Chandravadanbhai. Congratulations for completing 6 years of starting your blog successfully. May God give you good health to continue your blog for many years.

  જવાબ આપો
 • 18. ishvarlalmistry  |  નવેમ્બર 26, 2013 પર 4:46 એ એમ (am)

  Happy 6th Anniversary on your blog.Best wishes.Very nice.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 19. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 27, 2013 પર 2:52 પી એમ(pm)

  Email Response to the Post>>>

  keshav budhia
  To Me

  Nov 25 at 9:29 PM

  Sri Chandravadanbhai,

  Congratulations for your continuous improvement in your poem writing.

  Jai Sri Krishna

  Keshav Budhia
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Keshavbhai, Thanks !

  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: