મણીબેનને ચંદ્ર અંજલી !

નવેમ્બર 20, 2013 at 1:17 પી એમ(pm) 2 comments

મણીબેનને ચંદ્ર અંજલી !

મણીબેન જે છગનના પ્યારા, ક્યાં છો તમે ?

યાદ કરતો છગન પૂછી રહ્યો ક્યાં છો તમે ?…….(ટેક)

 

માતા-પિતાના બે દીકરીમાં તમે રહ્યા હતા એક,

માતા-પિતાના બે દીકરામાં છગન રહ્યો હતો એક,

છગનને છોડી ક્યાં ગયો છો તમે ?….(૧)

 

ગોળથલમાં જીવન ગયું હતું તમારૂં,

સંતાનોભરી વાડી નિહાળવાનું ભાગ્ય હતું તમારૂં,

કેમ સૌને છોડી ગયા છો તમે ?….(૨)

 

૨૦૧૩નો ૨૮મી ઓકટોબરનો દિવસ હતો એ,

અંતીમ  વિદાયનો દિવસ બની ગયો એ,

કેમ સૌને છોડવાનો વિચાર કર્યો તમે ?….(૩)

 

રડી,છગન આંખમાંથી આંસુઓ વહી ગયા,

તારી મીઠી યાદમાં આંસુઓ બધા અટકી ગયા,

છતાં, છગન પૂછે ક્યાં છો આજે તમે ?…(૪)

 

માનવ સ્વરૂપે છગનના મોટાબેન હતા આ જગમાં,

જે જન્મે તેનું મરણ નક્કી, સમજી લે આવું આ જગમાં,

પણ, આત્મારૂપી જીવ તો અમર, સમજ એવીમાં શાંતી છે આ જગમાં !….(૫)

 

શબ્દો આવા કહી ચંદ્ર કાવ્યરૂપે એક “અંજલી” અર્પણ કરી,

એ બધા જ શબ્દો ચંદ્ર હ્રદયમાંથી ટપકી જે વાત કહી,

જે હવે પ્રભુધામે પણ સ્વીકારજો આ અંજલી મારી !……(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર, ૪,૨૦૧૩              ચંદ્રવદન

 

બે શબ્દો…

ઈંગલેન્ડ રહેતા જમાઈ છગનલાલ અને ભત્રીજી શારદાને ફોન કરતા છગનલાલના મોટાબેન ગુજરાતમાં ગુજરી ગયાનું જાણ્યું.

ત્યારબાદ….એ વિષે વિચારતા, આ રચના શક્ય થઈ તે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

મણીબેનના આત્માને ચીર શાંતી મળે એવી પ્રાર્થના છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is a Poem in Gujarati to pay the RESPECTS (ANJALI) to MANIBEN, who was the Elder Sister of CHHAGANLAL  LAD of LUTON, UK.

Hope you like this Post.

May her Soul rest in Peace !

Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

બોલાવ્યો અને હું આવ્યો ! ડર મત ! કર્મ તું કરતો જા !

2 ટિપ્પણીઓ Add your own

 • 1. prdpravaladip raval news editor  |  નવેમ્બર 21, 2013 પર 10:04 એ એમ (am)

  maniben ne amara aapna janfariyad parivar vati anjli arpu chhu

  જવાબ આપો
 • 2. nabhakashdeep  |  નવેમ્બર 22, 2013 પર 4:25 પી એમ(pm)

  શ્રધ્ધાંજલિ…અક્ષર ધામે સુખિયા રહો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 395,699 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: