બોલાવ્યો અને હું આવ્યો !

November 19, 2013 at 10:42 pm 5 comments

 

બોલાવ્યો અને હું આવ્યો !

 

હ્યુસ્ટન બોલાવે મને, અને હું આવ્યો,

આવી જ ગયો તો, “બે શબ્દો” કહી રહ્યો,

 

વિજય કહે મુજને, “હ્યુસ્ટન આવો, હ્યુસ્ટન આવો”,ફરી ફરી,

આવ્યો તો, “ગુજરાતી સાહિત્ય સરીતા”ઘડનારાઓ સંગે છે મારી જીવનઘડી,

 

ચંદ્ર હૈયે આનંદ છે, આજે અહી સૌને મળી,

પણ, એવા આનંદનું વર્ણન કરવાની મુજમાં શક્તિ નથી,

 

આજે છું અહીં, પણ અંતે તો હું લેન્કેસ્ટરમાં હોઈશ,

પણ…મારૂં હ્રદય તો રહેશે અહીં,ભલે હું દુર હોઈશ,

 

નથી કવિ કે નથી સાહિત્યકાર હું,

હ્રદયમાં જે હતું તે જ કહું છું હું,

 

આજે, જે કહ્યું તે જ સાંભળ્યું તમે,

હવે, તમ જ્ઞાનભંડારમાંથી કાંઈક કહેજો મને !

 

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર,૩૦,૧૦૧૩              ચંદ્રવદન

( આ રચનાનું વાંચન મેં હ્યુસ્ટનની સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરીતા”ની ૧૩૯મી બેઠક સમયે તારીખ નવેમ્બર,૧૬,૨૦૧૩ના દિવસે કર્યું )

 

 

બે શબ્દો…

ઓકટોબેર માસે કોલ્બંબીઆ, સાઉથ કેરોલીનાની ટ્રીપ નક્કી કરતા, વળતા ડાલાસ ટેક્ષાસ જવાનું રાખ્યું.

ત્યારે વિજયભાઈ શાહ હ્યુસ્ટન ફરી ફરી બોલાવી રહ્યા તેનું યાદ આવ્યું.

હું વિજયભાઈને અનેક વર્ષોથી જાણતો હોવા છતાં રૂબરૂ મળ્યો ના હતો.

એથી, ડાલાસ આવ્યા બાદ, ૨ રાત્રી માટે હ્યુસ્ટન જવાનો નિર્ણય લીધો..અને  વિજયભાઇને જણવતા એમણે ખુશી અનુભવી “ગુજરાતી સાહિત્ય સરીતા”ની બેઠકનું નક્કી કર્યું.

એવું નક્કી થયા બાદ…..આ રચના શક્ય થઈ.

આ બેઠકે હાજરી આપતા, અનેક બ્લોગર મિત્રોને મળ્યો…એ સમયે, “બે શબ્દો” કહેતા આ રચનાના શબ્દો વાંચતા મને ખુશી હતી.

તમો આ વાંચી, ખુશી અનુભવો એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This Poem in Gujarati was created for the MEETING of the “GUJARATI SAHITYA SARITA” of HOUSTON, TEXAS.

I attended that meeting on  Saturday 16th November,2013 and read that Poem.

I met my friend VIJAY SHAH & other BLOGGER FRIENDS.

Hope you enjoy this Post !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

વિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી ! મણીબેનને ચંદ્ર અંજલી !

5 Comments Add your own

 • 1. pragnaju  |  November 20, 2013 at 12:02 am

  खुश रहो हर ख़ुशी है तुम्हारे लिए
  छोड़ दो आंसुओं को हमारे लिए
  खुश रहो हर ख़ुशी…

  क्यूँ उदासी की तस्वीर बन कर खड़े
  गम उठाने को दुनिया में हम तो पड़े
  मुस्कुराने के दिन है, ना आहें भरो
  मेरे होते न खुद को परेशां करो
  खुश रहो हर ख़ुशी…

  बिजली चमके, तुम्हें डर की क्या बात है
  रोशनी की यही तो शुरुआत है
  टूटनी है जो बिजली मेरा सर तो है
  जो अँधेरे है बेघर मेरा घर तो है
  खुश रहो हर ख़ुशी..

  तुम बहारों से शिकवा न करना कभी
  दे दो कांटें हमें, फूल ले लो सभी
  फूल कोई कुचल जाए जब भूल में
  सोच लेना के हम मिल चुके धूल में
  खुश रहो हर ख़ुशी…તમારી હ્રુદય વાણી વાંચતા આ ગીત યાદ આવે છે!
  તમારા સંદેશો આવી પ્રેરણા આપે છે

  Reply
 • 2. Vinod R. Patel  |  November 20, 2013 at 1:00 am

  ચંદ્રવદનભાઈ ,

  હ્યુસ્ટન રહેતા મારા કઝીન ભાઈ ચીમનભાઈએ એમના ઈ-મેલમાં મને

  જણાવેલું કે “ગુજરાતી સાહિત્ય સરીતા”ની ૧૩૯મી બેઠક સમયે તારીખ

  નવેમ્બર,૧૬,૨૦૧૩ના દિવસે તેઓ તમોને મળેલા અને વાતચીત કરી

  હતી . તેઓએ પણ એમની એક રચના આ બેઠકમાં રજુ કરી હતી .

  Reply
 • 3. સુરેશ  |  November 20, 2013 at 1:36 am

  અને અમને પણ લાભ આપ્યો –
  http://gadyasoor.wordpress.com/2013/11/19/cm/

  Reply
 • 4. sapana53  |  November 20, 2013 at 6:04 am

  ચંદ્રવદનભાઈ આ તો એવું થયું ‘દો સિતારોકા જમીન પે હૈ મિલન..ખૂબ આનંદ થયો દેવિકાબેન સાથે પણ મુલાકાત થઈ હશે,,વિજયભાઈ માટે મને ખૂબ જ માન છે…એ સાહિત્યકારોને ખૂબ પ્રેરણા આપે છે…આપ સર્વને મારાં વંદન

  Reply
 • 5. Sanat Parikh  |  November 20, 2013 at 5:23 pm

  it was nice to see you and meet you in person. Enjoyed your short visit. I hope you liked the visit to Express Children’s Thetre. Hope you come again. Have a nice day!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

November 2013
M T W T F S S
« Oct   Dec »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: