સંજીલ -સોનલના લગ્નની ઘડી !

નવેમ્બર 18, 2013 at 2:20 પી એમ(pm) 7 comments

 

સંજીલ -સોનલના લગ્નની ઘડી !

સંજીલના લગ્નની વાત આવી,

સૌના હૈયે એ તો આનંદ લાવી !…..(ટેક)

પિતા યોગેશ કહેઃ ક્યારે પરણશે સંજીલ મારો ?

માતા તરૂણા કહેઃ ઉતાવળ છે ક્યારે પરણાવીશ સંજીલ મારો ?

ત્યારે…દાદા-દાદી ગોપાળ-કમળા હૈયે ધીરજ ધરે !…..(૧)

દાદા ગોપાળ પૌત્ર સંજીલ માટે યોગ્ય ક્ન્યા શોધી રહે,

દાદી કમળા પૌત્ર સંજીલ માટે પ્રાર્થનો કરે અને કરતી રહે,

ત્યારે…માતા-પિતાના શાંત હૈયેથી ધીરજ વહે !….(૨)

દાદા અને દાદી જાણતા અજાણતાને પૂછી રહે,

એવા સમયે,દીલ ખોલી, સંજીલ સોનલનું સૌને કહે,

ત્યારે…માતા-પિતા સંગે દાદા-દાદી હૈયેથી ખુશી વહે !….(૩)

૨૦૧૩ની સાલે, સંજીલ અને સોનલ લગ્નની શુભ ઘડી,

એવા સમયે, સૌના હૈયેથી છે આનંદભરી ખુશી,

ત્યારે…પ્રભુનો પાડ માનવાની હતી એ ઘડી !…..(૪)

ચંદ્ર અંતે કહે ઃ જે ભાગ્યમાં લખ્યું એવું જ બને,

સંજીલ અને સોનલની જોડી તો પ્રભુ જ શક્ય કરે,

ત્યારે…પ્રભુને પ્રાર્થના કરતા સૌ સંસારી હરખાય રહે !….(૫)

કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર,૫,૨૦૧૩           ચંદ્રવદન

(આ રચના ભાઈ-બીજના શુભ દિવસે શક્ય થઈ…લગ્નના ફોટાઓ ઈમેઈલથી નિહાળી )

TRANSLATION in ENGLISH :

The Wedding of Sanjil & Sonal !

There is Talk of the Marriage of Sanjil,

That brings the Joy in the Hearts of All !

Father Yogesh says : When will my son Sanjil get Married ?

Mother Taruna says: I am in Hurry,when will son Sanjil get Married ?

At that Moment…Grandparents Gopal & Kamla keeps the Patience in their Hearts,…..(1)

Garndfather Gopal seeks a Siutable Girl for the Grandson Sanjil,

Grandmother Kamla Prays for the Wedding of the Grandson Sanjil,

At that Moment…the Parents are at Peace & maitain the Patience,…..(2)

Grandfather asks the Knowns & the Unknowns,

At that Time,Sanjil points Sonal to them All,

At that Moment…Parents & Grandparents are all filled with Joy !….(3)

The Year 2013 Brings the Wedding of Sanjil & Sonal,

At that time, Everyone’s Hearts are Filled with Joy.

At that Moment…It is the Time to Thank God !….(4)

At the End Chandra Says :

What is written by God, That Only Happens,

The Pair of Sanjil & Sonal are made in Heaven by God,

At that Moment…All Humans of this World enjoy the Happiness (fo the Wedding )…(5)

The Poem Created on 5th November,2013

 

Created By : Dr. Chandravadan Mistry

 

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક કાવ્ય…ગુજરાતીમાં અને અંગ્રેજીમાં.

સંજીલના લગ્ન થયેલા તેના ફોટાઓ ઈમેઈલથી મળ્યા બાદ આ રચના.

ગમી ?

ડો. ચન્દ્રવદન મિસ્ત્રી

 

 

FEW  WORDS…

 

Today’s Post is about a Wedding of Sanjil…son of Yogesh Mistry.

Sanjil is a Grandson of my Uncle (Kaka) GOPALBHAI D. MISTRY who resides in NEW ZEALAND. Gopalbhai is from VESMA ( my Birthplace).

This is my way of expressing my joy of the Wedding of Sanjil, whom I had seen as I had visited New Zealand several years ago.

I hope you like the Poem as the Post

 

Dr.Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

એક આંસુનું ટીપું વિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  નવેમ્બર 18, 2013 પર 4:00 પી એમ(pm)

  સંજીલ અને સોનલની જોડીના સુખી લગ્ન જીવન માટે શુભેચ્છાઓ .

  જવાબ આપો
 • 2. pravinshastri  |  નવેમ્બર 18, 2013 પર 4:48 પી એમ(pm)

  નવદંપતિને હાર્દિક શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 3. nabhakashdeep  |  નવેમ્બર 18, 2013 પર 7:08 પી એમ(pm)

  સંતાનના લગ્ન માટે કુટુમ્બના દરેક વ્યક્તિના હરખથી, એ ઘડીની ઈંતઝારી હોય છે. આપે એ ભાવનાને હૃદયથી ઝીલી ને ગાઈ. દંપતિને ખૂબ ખૂબ શુભાશિષ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 18, 2013 પર 8:14 પી એમ(pm)

  આદરણીય ડો.વડિલ શ્રી ચંદ્રવદનભાઇ

  ચંદ્રપુકાર દ્વારા લગન બંધનને બિરદાવતું અનેરું કાવ્ય.

  સંજીલ અને સોનલની જોડીના સુખી લગ્ન જીવન માટે શુભેચ્છાઓ .

  જવાબ આપો
 • 5. pravina Avinash  |  નવેમ્બર 19, 2013 પર 2:13 એ એમ (am)

  નવદંપતિને સુખી લગ્ન જીવનના આશિર્વાદ.

  જવાબ આપો
 • 6. pragnaju  |  નવેમ્બર 19, 2013 પર 2:28 એ એમ (am)

  નવદંપતિને હાર્દિક શુભેચ્છાઓ.
  માની મમતા અગાધ છે. માનો પ્રેમ સાગર સમાન છે. કન્યાા વિદાય વખતે મા પુત્રીના જીવનનુ માંગલ્યત ઈચ્છ્તી હોય છે. પુત્રીને ઘરે સદાય રિદ્વિ સિદ્વિ હોય તેવુ પ્રાર્થતી હોય છે. આવા સાગરસમા માના પ્રેમને ગાગરસમી મા માટલામાં ભરવામાં આવે છે અને રિદ્વિ સિદ્વિના પ્રતિકરૂપે નાની-મોટી ચીજો શુભ ચોઘડીયે મા માટલીમાં મા ની મમતાના પ્રતિકરૂપે ભરવામાં આવે છે. મંગળ ધાન્યટ તરીકે મગ, મંગળ મિષ્ટા ન લાડવા, શુકનવંતી સોપારી અને પુત્રીના ઘેર સદાય લીલાલ્હેીર રહે તેવા પ્રતિકરૂપે મા માટલીને ઢાંકવાનુ લીલુ વસ્ત્ર અને સર્વની ઉપર મંગળ શ્રીફળ મૂકાય છે અને હા આ માટલીનુ મુખ મા બંધ કરતી નથી જે માટલીમાં માની મમતા રેડાણી હોય તેનુ મુખ મા કેમ બંધ કરે? માની મમતાનો પ્રવાહ સાગરના ઉછલતા નીરની માફક જીંદગીભર ઠલવાય તે રીતે કાયમ વહ્યા કરે તેવું મંગલમય માતાની મમતાનુ અપૂર્વ પ્રતિક છે.

  જવાબ આપો
 • 7. mdgandhi21, U.S.A.  |  નવેમ્બર 19, 2013 પર 5:56 એ એમ (am)

  સંજીલ અને સોનલની જોડીના સુખી લગ્ન જીવન માટે શુભેચ્છાઓ .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: