૫૦૧મી ચંદ્રપૂકાર પોસ્ટ !

નવેમ્બર 9, 2013 at 2:39 પી એમ(pm) 6 comments

Image:Start a 501c3 Nonprofit Organization Step 13.jpg

Salute- vector isolated on black background - stock vector

POST NUMBER 501 on CHANDRAPUKAR  ( PHOTO via GOOGLE)

૫૦૧મી ચંદ્રપૂકાર પોસ્ટ !

“ચંદ્રપૂકાર” પર ૫૦૦ પોસ્ટો પ્રગટ થઈ ગઈ,

જે “ચંદ્ર” હૈયે ખુબ આનંદભરી બની ગઈ,

 

આવું શક્ય થવાનું ખરેખર કારણ શું ?

આપ સર્વ તરફથી ઉત્તેજન મળ્યું એ જ કારણ રહ્યું,

 

હવે, ૫૦૦ પછી પણ પોસ્ટો થતી રહેશે,

આ જ ૫૦૧મી પોસ્ટ છે તે પ્રગટ થઈ છે,

 

પ્રભુ પ્રેરણાથી કાવ્યો કે અન્ય પોસ્ટો બને છે,

તો, પ્રભુકૃપાથી જ”ચંદ્રપૂકાર” પ્રાણ ટકે છે,

 

આ કાવ્ય પહેલા અન્ય કાવ્યો શક્ય થયા હતા,

પણ, “૫૦૧મી ચંદ્રપૂકાર પોસ્ટ”નામકરણે યોગ્ય ના હતા,

 

એથી જ, જે તમે આજે વાંચો તે જ ખરેખર ૫૦૧મી પોસ્ટ ગણજો,

ચંદ્ર-વિનંતીનું માન તમે રાખ્યું, તો હવે “ચંદ્ર-આભાર” પણ સ્વીકારજો !

 

હવે, ફરી ફરી”ચંદ્રપૂકાર” પર તમે જરૂર પધારજો,

બ્લોગ પર કાંઈ વાંચી તમ હૈયે આનંદ જરૂર ભરજો !

 

કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર,૬,૨૦૧૩                ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે ૫૦૧મી પોસ્ટ.

આગળની પોસ્ટ હતી પોસ્ટ નંબર “૫૦૦”.

તમે ઉત્તેજન આપ્યું તો જ આ શક્ય થયું..બસ, આ જ “ભાવ” કાવ્યરૂપે મેં દર્શાવ્યો છે.

ફરી ફરી મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પધારવા સૌને વિનંતી !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This Poem in Gujarati is titled as ” 501Mi Chandrapukar Post” meaning “501th Chandrapukar Post”.

This was the way I wanted to give the CREDIT to all the VISITORS of Chandrapukar who had inspired me to PUBLISH these Posts on my Blog.

THANKING them ALL…I invite them to REVISIT my Blog.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

કારતક માસનો મહિમા ! “ઝગડા”ની જડીબુટ્ટી !……..પત્ની એના વિચારોમાં !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 9, 2013 પર 3:32 પી એમ(pm)

  પ્રભુ પ્રેરણાથી કાવ્યો કે અન્ય પોસ્ટો બને છે,
  તો, પ્રભુકૃપાથી જ”ચંદ્રપૂકાર” પ્રાણ ટકે છે,

  આ વાત ખૂબ ગમે
  આ પ્રભુકૃપા સાધના દ્વારા બાળક જેવું મન પવિત્ર કર્યા બાદ જ પ્રાપ્ત થાય છે આ સાધના સતત ચાલુ રહેવી જોઈએ….પ્રસાદ મળતો રહેશે અને આપ
  વહૅંચતા રહેશો.
  ચૈતન્ય મહાપ્રભુ ની જેમ હરિ બોલ, હરિ બોલ,

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  નવેમ્બર 9, 2013 પર 4:43 પી એમ(pm)

  ૫૦૧મી ચંદ્રપૂકાર પોસ્ટ વખતે આપને અભિનંદન।

  હવે પછીની પોસ્ટોમાં પણ તમારા હૃદયના ભાવ પ્રતિબીબિત થતા રહે એ

  માટે અનેક શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 3. ishvarlalmistry  |  નવેમ્બર 9, 2013 પર 7:13 પી એમ(pm)

  CONGRACTULATIONS ON 501 POST OF CHANDRAPUKAR VERY INTRESTING & GOOD KNOWLEDGE TO READERS.KEEP UP THE GOOD WORK,AND BEST WISHES CHANDRAVADANBHAI.
  THANKYOU.
  ISHVARBHAI.

  જવાબ આપો
 • 4. nabhakashdeep  |  નવેમ્બર 9, 2013 પર 11:40 પી એમ(pm)

  અનેક શુભેચ્છાઓ…૫૦૧મી ચંદ્રપૂકાર પોસ્ટ વખતે આપને અભિનંદન।

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 5. Tejas Shah  |  નવેમ્બર 14, 2013 પર 9:35 એ એમ (am)

  હાર્દિક અભિનંદન!. Keep it up!

  જવાબ આપો
 • 6. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 18, 2013 પર 8:09 પી એમ(pm)

  આદરણીય ડો.વડિલ શ્રી ચંદ્રવદનભાઇ

  “પાંચસો એક વાર ચંદ્ર્પુકાર ગગને ગાજ્યો
  ગોવિંદના અંતરમાં ઉમંગનો નાદ જાગ્યો”

  હજારનો અંક જલ્દી વટાવો એવી આશા.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: