પી.એ.એસ.સી.”ની સંસ્થાની ૨૦મી એનીવર્સરી !

નવેમ્બર 2, 2013 at 12:15 એ એમ (am) 12 comments

 

ImageImageImage

પી.એ.એસ.સી.”ની સંસ્થાની ૨૦મી એનીવર્સરી !

“પી.એ.એસ.સી.”ની ૨૦મી એનીવર્સરીનો આનંદ છે સૌ પ્રજાપતિ હૈયે,

એવા આનંદમાં રંગાય, ૨૦૧૩નું વર્ષ તો રહેશે યાદગાર સૌના હૈયે !……(ટેક)

 

“પ્રજાપતિ અસોસીએશન ઓફ સર્થન કેલીફોર્નીઆ” નામે એક સંસ્થા જન્મે,

એને વ્હાલથી સૌ “પી.એ.એસ.સી.” નામે પૂકારી હૈયે ખુબ ખુશીઓ લાવે,

કહાણી એ જ કહું છું હું આજે !…….(૧)

 

૧૯૯૩માં પી.એ.એસ.સી.નો જન્મ થયો,

સભ્યો એના બની, સૌના હૈયે ખુબ આનંદ થયો,

કહાણી એ જ કહું છું હું આજે !……(૨)

 

સમય તો વહેતો ગયો, ‘ને થયા વીસ વર્ષ રે પુરા,

૨૦૧૩ની સાલે,છે યાદગાર ઘડી, એનીવર્સરી ઉજવવા,

કહાણી એ જ કહું છું હું આજે !….(૩)

 

શનિવાર અને નવેમ્બરની બીજીએ “એનુઅલ ડીનર”નો પ્રોગ્રામ નક્કી થાતા,

“એનીવર્સરી બુકો” સૌના હાથમાં, ‘ને હૈયે આનંદ-ઝરણા વહી ગયા,

કહાણી એ જ કહું છું હું આજે !…..(૪)

 

અંતે, ચંદ્ર સૌને કહે ઃ

જુગ જુગ જીઓ અમારી પી.એ.એસ.સી. સંસ્થા પ્યારી,

માણીશું ભવિષ્યમાં ૨૫મી એનીવર્સરી, જો સંસ્થા છે સૌની પ્યારી !

કહાણી એ જ કહું છું હું આજે !….(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ, નવેમ્બર,૧, ૨૦૧૩             ચંદ્રવદન

બે શબ્દો…

૨,નવેમ્બર, ૨૦૧૩ એટલે “પી.એ.એસ.સી.” સંસ્થાના વાર્ષિક કાર્યક્રમના દિવસની સાંજ.

સર્વ સભ્યો છે એનાઈહામ શહેરના એક હોલમાં.

૨૦મી એનીવર્સરીની ખુશી સૌને છે.

એ માટેની બુક દ્વારા સૌ સંસ્થાના ભુતકાળની યાદ તાજી કરી આનંદ માણશે.

બસ….આ હકિકત મેં કાવ્યરૂપે કહી છે.

આ પોસ્ટ સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW  WORDS…

Prajapati Assocation of Southern California ( in short P.A.S.C. ) was established in January of 1993.

In 2013, it completes 20 years.

Thus in 2013..it’s the time to celebrate its 20TH ANNIVERSARY.

The Executive Committee of P.A.S.C. made the decision to publish a “20th Anniversary Book”.

With efforts & the dedication, this book is ready to be distributed to the Membership at the ANNUAL DINNER Event to be held in the evening of NOVEMBER,2nd 2013 at ANAHEIM,CALIFORNIA.

The Poem I had written in Gujarati talks of these FACTS of P.A.S.C.

Those who can read Gujarati can feel my “feelings” towards P.A.S.C..

I will be proud to attend this Event.

The ANNIVERSARY BOOK PUBLICATION will remain as a HISTORICAL EVENT for our Assocation & the entire PRAJAPATI COMMUNITY.

LONG LIVE P.A.S.C. !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

માનવ સમાજની સરળ સમજ ! દિવાળી અને નવું વર્ષ કેમ ?

12 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  નવેમ્બર 2, 2013 પર 2:12 એ એમ (am)

    પી.એ.એસ.સી.”ની સંસ્થાની ૨૦મી એનીવર્સરી મુબારક
    કલ્યાણકારી કામ થતા રહો

    જવાબ આપો
  • 2. Vinod R. Patel  |  નવેમ્બર 2, 2013 પર 2:12 એ એમ (am)

    પી.એ.એસ.સી.”ની ૨૦મી એનીવર્સરી પ્રસંગે શુભેચ્છાઓ

    જવાબ આપો
  • 3. ગોવીન્દ મારુ  |  નવેમ્બર 2, 2013 પર 2:38 એ એમ (am)

    પી.એ.એસ.સી.”ની ૨૦મી એનીવર્સરી પ્રસંગે દીલી શુભેચ્છાઓ…

    જવાબ આપો
  • 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 2, 2013 પર 5:29 પી એમ(pm)

    ૨૦મી એનિવર્સરી મુબારક

    કલ્યાણકારી કામ થતા રહો

    અને હાર્દિક શુભકામનાઓ

    જવાબ આપો
  • 5. ishvarlalmistry  |  નવેમ્બર 2, 2013 પર 8:57 પી એમ(pm)

    CONGRACTULATIONS ON 20TH ANNIVERSARY P.A.S.C. BEST WISHES.
    ISHVARBHAI.

    જવાબ આપો
  • 6. Dinesh Mistry  |  નવેમ્બર 3, 2013 પર 11:50 એ એમ (am)

    Our congratulations to PASC on the 20th Anniversary celebrations. May the successes continue for many generations and provide a source of inspiration for unity and the Prajapati Grass roots.

    જવાબ આપો
  • 7. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 3, 2013 પર 4:33 પી એમ(pm)

    This was an Email Response>>>>>

    Re: CONGRATULATIONS to P.A.S.C for 20th ANNIVERSARY

    FROM Dinesh Mistry TO You

    From Dinesh Mistry

    To chadravada mistry

    Dear Shri Chandravada Mistry

    We wish all the best that world can give on 20th anniversary on 2.11.13
    Thanks & Regards

    Dinesh R Mistry
    Valsad 396001
    Gujarat
    India
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Bhai Dinesh,
    Thanks !
    Chandravadan

    જવાબ આપો
  • 8. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 3, 2013 પર 4:36 પી એમ(pm)

    This was an Email Response>>>>

    Re: CONGRATULATIONS to P.A.S.C for 20th ANNIVERSARY

    FROM Prahladbhai Prajapati TO You

    From Prahladbhai Prajapati

    To chadravada mistry

    thanks chandravadanbhai and all our cast fellow prajapati of california[P.A.S.C] AND I WAND ALL SUCESS IN THERIR MISSION
    THANKS AGAIN

    P. P. Prajapati
    Proprietor
    +91 93270 05315
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Prahaladbhai,
    Thanks !
    Chandravadan

    જવાબ આપો
  • 9. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 3, 2013 પર 5:06 પી એમ(pm)

    This was an Email Response from ALPESH MISTRY ( President of P.AS.C.)>>>>

    Re: NEW POST on CHANDRAPUKAR

    FROM Alpesh Mistry TO You

    From Alpesh Mistry

    To chadravada mistry

    Thank you masa. I have posted it on the PASC Facebook page also.

    See you tonight.

    Alpesh
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Alpesh,
    Thanks !
    It was nice of you to post that on the Facebook.
    Thus there will be wider audience & our beloved SAMAJ SANSTHA wil be known worldwide.
    By the way the Event hosted on 2nd November 2013 was very NICE & will remain memorable in the History of P.A.S.C….It is the PRIDE for our Prajapati Community & also for the Prajapati Community worldwide !
    Dr. Chandravadan Mistry
    (Masa)

    જવાબ આપો
  • 10. harnishjani52012  |  નવેમ્બર 12, 2013 પર 1:19 પી એમ(pm)

    મારું માનવું છે કે આવી આવી નાની સમાજ સંસ્થાઓની બહુ જરૂર છે. આ પી.એ.એસ.સી. ના સ્થાપકોને લાખ લાખ અભિનંદન. અને તેના સભ્યોને કોટી કોટી શુભેચ્છાઓ.

    જવાબ આપો
  • 11. prdpraval  |  નવેમ્બર 14, 2013 પર 3:29 પી એમ(pm)

    congrates to p.a.c organisation…most important for social community

    જવાબ આપો
  • 12. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 18, 2013 પર 7:48 પી એમ(pm)

    આદરણીય ડો.વડિલ શ્રી ચંદ્રવદનભાઇ

    પી.એ.એસ.સી.”ની સંસ્થાની ૨૦મી એનીવર્સરીની શુભેચ્છા

    જવાબ આપો

Leave a reply to DR. CHANDRAVADAN MISTRY જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,354 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930