અમારી વ્હાલી બા !

ઓક્ટોબર 28, 2013 at 1:49 પી એમ(pm) 10 comments

 ImageImage
અમારી વ્હાલી બા !
આ છે અમારી બા !…એ તો છે અમારી વ્હાલી બા !
આવ્યા છે અમે સૌ, મળવા તને ,ઓ, બા ! ઓ, બા !………(ટેક)
આજે છે ૨૭મી સેપ્ટેમ્બરનો દિવસ રહ્યો,
સંસારે એને જન્મદિવસ તમારો કહ્યો,
આજે આનંદ વહે છે અમારે હૈયે !….આ છે….(૧)
આજે છે ૨૭મી સેપ્ટેમ્બર જે ૨૦૧૩ના વર્ષે આવે,
એ તો તમારી ૯૯મી વર્ષગાંઠની ખુશીઓ લાવે,
આજે આનંદ વહે છે આનંદ અમારે હૈયે !….આ છે…(૨)
આજે છે પ્રાર્થનાઓ અમારી કે પ્રભુ તંદુરસ્તી તમને બક્ષે,
એવી જ તંદુરસ્તીમાં ૧૦૦ વર્ષ પુરા કરવાની તમ શક્તિ રહે,
આજે આનંદ વહે છે અમારે હૈયે !…આ છે…(૩)
ચંદ્ર દુરથી કહેઃ બા, રહેજો તમે અમારી સંગે,
દઈ આશિર્વાદો, વિતાવજો જીવન તમારૂં અમ સંગે,
આજે એવા વિચારમાં, આનંદ વહે છે સૌ હૈયે !….આ છે….(૪)
કાવ્ય રચનાઃ તારીખ સેપ્ટમ્બર,૨૭, ૨૦૧૩         ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ વિષે….

ન્યુ ઓરલીન્સથી પ્લેનથી વર્ષાબેન શાહ (યાને જમાઈ વિરલના માતૃશ્રી) એમના બાની ૯૯મી બર્થડે માટે ન્યુ યોર્ક જઈ રહ્યાનું જાણતા આ રચના થઈ હતી.

આ રચનામાં આ જ હકિકત સાથે એમની તંદુરસ્તીની પ્રાર્થના છે.

વર્ષાબેનની “બા”..એક વડીલ તરીકે સૌની બા..એથી જ “અમારી વ્હાલી બા”.

પોસ્ટ ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This Poem in Gujarati is created when Varshaben Shah’s Mother had her 99th Birthday & Varshaben went to New York from New Orleans to be with her mother.

The Elderly Mother of Varshaben… Respected as a Mother by ALL….Thus the Title of the Poem “Amari Vhali Ba” meaning “Our Dear Mother”.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

વર્ષા ૠતુ ! એક ઘટનાની હ્રદય પર અસર !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. girish bhatia  |  ઓક્ટોબર 28, 2013 પર 1:54 પી એમ(pm)

  A beautiful n heart touching wordings ….u just cant control the tears!!!!Keep writing such themes pls,,,regards

  જવાબ આપો
 • 2. pragnaju  |  ઓક્ટોબર 28, 2013 પર 2:07 પી એમ(pm)

  આજે આનંદ વહે છે અમારે હૈયે !…આ છે
  ચંદ્ર દુરથી કહેઃ બા, રહેજો તમે અમારી સંગે,
  દઈ આશિર્વાદો, વિતાવજો જીવન તમારૂં અમ સંગે,
  સરસ

  જવાબ આપો
 • 3. P.K.Davda  |  ઓક્ટોબર 28, 2013 પર 2:13 પી એમ(pm)

  મા તે મા, બીજા બધા વગડાના વા !
  મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ,
  એથી મીઠી તે મોરી માત રે,
  જનનીની જોડ જગે નહિં જડે રે લોલ !

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ઓક્ટોબર 28, 2013 પર 5:14 પી એમ(pm)

  સદી સુધી પહોંચી ગયેલા બા ને વંદન અને અભિનંદન .

  જવાબ આપો
 • 5. hirals  |  ઓક્ટોબર 28, 2013 પર 6:40 પી એમ(pm)

  મા તે મા, બીજા બધા વગડાના વા !

  જવાબ આપો
 • 6. ishvarlalmistry  |  ઓક્ટોબર 28, 2013 પર 8:06 પી એમ(pm)

  Congractulations on 99th Birthday. May God bless her good health’
  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. Purvi Malkan  |  ઓક્ટોબર 29, 2013 પર 3:31 એ એમ (am)

  kevi sundar rachna 

  purvi 

  જવાબ આપો
 • 8. venunad  |  ઓક્ટોબર 29, 2013 પર 8:25 એ એમ (am)

  Dear Dr. Chandravadanji,
  You have very nicely written about the motherly love of her dear ones!

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  ઓક્ટોબર 29, 2013 પર 11:31 એ એમ (am)

  Abhinandan..saras rachna.

  જવાબ આપો
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 2, 2013 પર 5:35 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  એથી મીઠી તે મોરી માત રે,

  જનનીની જોડ જગે નહિં જડે રે લોલ !

  મા ની મમતા આગળ સૌ નાનકા છે,

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: