શ્રી શ્રી રવિ શંકર વાણી !

October 23, 2013 at 4:45 pm 5 comments

Sri Sri Ravi Shankar - new.jpg

શ્રી શ્રી રવિ શંકર વાણી !

એક પુસ્તક વાંચને, “શ્રી શ્રી રવિ શંકર”ની વાણી મેં જાણી,

“આર્ટ ઓફ લીવીંગ”રૂપી દર્શન કરી, એવી વિચારવાણી આજે સૌને કહી !…..(ટેક)

સંસારમાં રહી, જીવન જીવવું એ તો છે એક કળા,

આશ્ર્યોના આધારે, આધ્યામિક્તાના દ્વારો ખોલવાની છે એક મઝા,

“સ્વ”ને સર્વમાં અનુભવી, ચેતના જાગૃત કરવી રહી,

આવી સમજ જીવનમાં ગ્રહણ કરી…. તો જાણજો જીવન સફળતા મળી !…..એક…(૧)

ચંચળ મન જાગૃત કરે ઈચ્છાઓ અનેક,

મન કારણે સુખ-દુઃખરૂપી અનુભવો હોય અનેક,

સમતોલન ભાવે નિહાળતા, મનની ચંચળતા મટી,

આવું જીવન પરિવર્તન થયું…..તો જાણજો જીવન જીવવાની એક ચાવી મળી !….એક…(૨)

પ્રેમ જ “પરમ આનંદ”તરફ સૌને લઈ જાય છે,

આનંદમય અને સહજતાથી જીવન જીવવા શીખવી જાય છે,

ઘટનારૂપી અનુભવો દ્વારા આધ્યમિક્તાની ખરી સમજ દઈ જાય છે,

આવી નવદ્રષ્ઠિરૂપી ચેતના થઈ….તો જાણજો કે અખિલ બ્રંમાડની સમજ મળી !….એક…(૩)

અસ્તિતવ, સાચી કીર્તિ, અષ્ઠલક્ષ્મી, ધર્મ, જ્ઞાન સહીત ત્યાગને અપનાવતા,

છ ગુણો રૂપી દિવ્યતામાં, પ્રભુરૂપી દર્શન નિહાળતા,

પ્રયત્નોમાં આત્મબળ દિપક પ્રકાશે અંધકાર દુર કરતા,

જીવનમાં  દિવ્યતા જો ચમકી….તો જાણજો જીવનમાં ધન્ય ઘડી મળી !….એક…(૪)

અંતે, શ્રી શ્રી રવિ શંકરજી શીખરૂપે સૌને કહે ઃ

જાગૃતતા બુધ્ધિને, આધ્યમિક્તા હ્રદયને અને નિષ્ઠા જીવનને પોષે છે,

ત્રણેને સાથે રાખતા, જીવનને એક દિશા મળે છે,

સંસારી જે કોઈ જીવનમાં આવું અનુભવી અનુસરે….તો, “પરિવર્તન” જરૂર શક્ય છે !….એક….(૫)

કાવ્ય રચના ઃ તારીખ જુન,૨, ૨૦૧૩                         ચંદ્રવદન

બે શબ્દો…

આ કાવ્ય રચના પુજય શ્રી શ્રી રવિ શંકરની વિચારધારા આધારીત છે.

શ્રી શ્રી રવિ શંકરના જીવનની ઝલકરૂપે થોડું જાણીએ.

એમનો જન્મ ભારતના તામીલ નાડુ પ્રાન્તમાં ૧૩મી મે,૧૯૫૬માં થયો હતો.

એમણે કોલેજ અભ્યાસ કરી “બેચલર ઓફ સાયન્સ”ની ડીગ્રી મેળવી હતી.

ત્યારબાદ, મહ્ર્ષિ મહેશ યોગી સાથે રહી, “આધ્યમિકતા”ના પંથે રહી એમણે એમના વિચારો વિશ્વભરમાં દર્શાવ્યા.

“આર્ટ ઓફ લીવીંગ”ની સ્થાપના ૧૯૮૩માં કરી.

એમના પ્રવચનો સાંભળવા યુરોપ અને અમેરીકામાં આતુર હતા.

એમણે માનવીઓમાં “પ્રેમ” અને “શાંતી”નો સંદેશો આપ્યો…મેડીટેશન પર સૌને માર્ગદર્શન આપ્યું.વિશ્વમાં શાંતી હોય એવો એમના પ્રચારનો હેતુ રહ્યો છે.

જે કોઈને એમના વિષે વધુ જાણવું હોય તો નીચેની “લીન્ક” દ્વારા જાણી શકે છે>>>

http://en.wikipedia.org/wiki/Ravi_Shankar_(spiritual_leader)

ચાલો, જે જાણ્યું એને અમલ કરવા આપણો પ્રયાસ રહે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Post is on SRI SRI RAVI SHANKAR….the Founder of the ART of LIVING.

He is for the WORLD PEACE.

I had tried to tell his story by a Poem in Gujarati.

Hope you like it !

If you wish to know more, please CLICK on the LINK provided above.

 

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

કમુ કવિતા ! “તારૂં તને અર્પણ” પુસ્તક અને લખનાર એચ.ચતુર્ભુજ

5 Comments Add your own

 • 1. pragnaju  |  October 23, 2013 at 5:27 pm

  સ રસ
  આ માણો આનંદ આનંદ

  Sri Sri Ravi Shankar – Bhajans – YouTube
  http://www.youtube.com/watch?v=suk_ACNZvvM Cached
  Sri Sri Ravi Shankar Tour to Argentina. May 2008.
  .Play Video
  Guruji Shri Shri Ravi Shankar and Bhajans by Bangalore …
  http://www.youtube.com/watch?v=6o-6achLHDo Cached
  1:00:00 Sri Sri Ravi Shankar To RKB Show : I LOVE HINDI FILMS by RAJIV BAJAJ 36,687 views; 36:24 An evening with Sri Sri Ravi Shankar – Munich, Germany …
  .Play Video
  Krishna Bhajan-Sri Sri Ravishankar – YouTube
  http://www.youtube.com/watch?v=iKMLNQHgyiQ Cached
  first time i met sri sri ravi shankar of art of living and enjoyed his lecture ,meditation,question ans session and spiritual bhajans..
  .Play Video

  Reply
 • 2. સુરેશ  |  October 23, 2013 at 9:32 pm

  ‘બની આઝાદ’નું એક મૂળ.

  Reply
 • 3. nabhakashdeep  |  October 24, 2013 at 4:59 am

  જાગૃતતા બુધ્ધિને, આધ્યમિક્તા હ્રદયને અને નિષ્ઠા જીવનને પોષે છે,

  ત્રણેને સાથે રાખતા, જીવનને એક દિશા મળે છે,
  ….આનંદ આનંદ

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 4. Vinod R. Patel  |  October 25, 2013 at 4:03 pm

  શ્રી શ્રી રવિશંકર ને ઓળખવા એ મનની શાંતિ માટે ખુબ જરૂરી છે .

  દેશ પરદેશમાં એક રવીની જેમ એ આધ્યાત્મિક પ્રકાશ ફેલાવી રહ્યા છે .

  Reply
 • 5. ishvarlalmistry  |  October 25, 2013 at 5:49 pm

  Very nice posting on spiritual leader shri Ravi Shankar on art of living. very useful to all.
  Ishvarbhai.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: