પ્રેમ અને સંસારી બાણો !

ઓક્ટોબર 20, 2013 at 12:05 એ એમ (am) 6 comments

ImageImage

 

પ્રેમ અને સંસારી બાણો !

પ્રિયતમ,શબ્દોના બાણો તે માર્યા,

એ તો ગયા આરપાર મારા દીલમાં ,

ઘાયલ થયો પણ શબ્દ એક ના હું બોલ્યો !,,,,,,(૧)

 

પ્રિયતમ,નયનોના બાણો તે માર્યા,

એ તો ગયા આરપાર મારા દીલમાં,

આંસુઓ વહી ગયા પણ એક શબ્દ ના હું બોલ્યો !…..(૨)

 

પ્રિયતમ, તમ બાણોમાં ઝુલમો મારા જ સમજી,

છુપાવ્યો મુજ ઘાયલ દેહને આ જગમાં,

પ્રિયતમ,નથી શબ્દો મુખડે નથી આંસુઓ નયને, હવે !…..(૩)

 

પ્રિયતમ, સંસારે રહેતા, બાણો તો છુટતા રહે જીવનભર,

દીલ છે તો તારા પ્રેમમાં એનો સ્વીકાર છે જીવનભર,

પ્રિયતમ, મનડું મારૂં છે હરદીન પાગલ, તારા જ પ્રેમમાં !……(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ ૮,૨૦૧૩              ચંદ્રવદન

 

બે શબ્દો…

 

ટીવી પર ભાઈશ્રી રમેશ ઓઝાનું પ્રવચન.

ભાગવત કથાના રસપાન સાથે “બાણો આરપાર” ની વાતો….એમણે કોઈ ગીત યાદ કરાવ્યું.

સાંભળી, મારા મનમાં “પ્રેમ બાણો “રમવા લાગ્યા.

મારી વિચારધારા પ્રમાણે આ રચના શક્ય થઈ છે.

આ જ છે પતિ પત્નીનું “સંસારી” જીવન….પત્ની બાણો મારે એવું છે અહીં….પણ, પતિ પણ બાણો મારે ત્યારે પત્ની દીલની “ઢાલ” લેય તો સંસારીજીવને ઝગડાના હોય અને ફક્ત “પ્રેમ” જ હોય શકે !

આ કાવ્ય દ્વારા આ જ મારો “પ્રેમ સંદેશ” છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW  WORDS…

Today’s Post is a Poem in Gujarati is the MESSAGE of LOVE  as the ARROWS.

It is as the CONVERSATION between the HUSBAND & the WIFE.

Hope you like it !

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ભાગવત કથાનું જ્ઞાન ! ધ્યાન,મન, અને ભક્તિ !

6 ટિપ્પણીઓ Add your own

  • 1. P.K.Davda  |  ઓક્ટોબર 20, 2013 પર 12:55 એ એમ (am)

    પ્રિયતમ, સંસારે રહેતા, બાણો તો છુટતા રહે જીવનભર
    તદ્દન સાચી વાત છે.

    જવાબ આપો
  • 2. nabhakashdeep  |  ઓક્ટોબર 20, 2013 પર 1:14 એ એમ (am)

    ભાવભર્યું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 3. pravina  |  ઓક્ટોબર 20, 2013 પર 2:54 એ એમ (am)

    very nice

    જવાબ આપો
  • 4. Vinod R. Patel  |  ઓક્ટોબર 20, 2013 પર 3:47 એ એમ (am)

    પ્રિયતમ, સંસારે રહેતા, બાણો તો છુટતા રહે જીવનભર,

    દીલ છે તો તારા પ્રેમમાં એનો સ્વીકાર છે જીવનભર,

    કાવ્યનો “પ્રેમ સંદેશ” ગમ્યો .

    જવાબ આપો
  • 5. pravinshastri  |  ઓક્ટોબર 20, 2013 પર 9:55 એ એમ (am)

    ડૉક્ટર સાહેબ ખૂબ સરસ શબ્દો, સરસ ભાવ, ગૂઢ સંદેશ. સુપર્બ પૉએમ. પ્રેમ હોય તો કોઈ પણ પ્રકારના બાણો સ્વીકારી શકાય. પ્રેમ ન હોય તો સામસામી બાણાબાણી થાય.
    અને ડોક્ટર સાહેબ કેટલાક નફ્ફટ એવા હોય કે બાણ આવતા પહેલા જ લોકલ એનૅસ્ટેટિક લગાવી લે. બસ બાણ મારતા રહો. અમે હસતા હસતા લેતા રહીશું.

    જવાબ આપો
  • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 22, 2013 પર 1:31 પી એમ(pm)

    ડોકટર સાહેબ

    રચનામાં સુંદર પ્રેમરસ પિરસેલ છે.

    વાહ…..સાહેબ….વાહ…સાહેબ

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 276,867 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: