૭૦મી વર્ષગાંઠની વાત !

ઓક્ટોબર 13, 2013 at 12:46 એ એમ (am) 45 comments

 gulab1

Birthday Cakes For You!Creamy Cakes For Birthday!

૭૦મી વર્ષગાંઠની વાત !

૭૦મી વર્ષગાંઠની વાત આજે ચંદ્રે કહી !….(ટેક)

 

એક કહેવતરૂપે “સાંઠે બુધ્ધિ નાંઠી”સૌ કહે,

“એ કહેવત છે ખોટી !” મારો જવાબ સૌને રહે,

અરે ! ૬૦ પુરા કર્યાની છે આ તો અનુભવઘડી !…..૭૦મી..(૧)

 

૬૦ પુરા કર્યા તો પછી ૬૫ પણ હશે,

૬૫ પછી ૭૦મી વર્ષગાંઠ ભાગ્યમાં હોય શકે,

અરે ! ૬૦ પછી મળેલા વર્ષોની છે આ તો આનંદઘડી !…૭૦મી…(૨)

 

૨૦૧૩ના ૧૩મી ઓક્ટોબરની આ ઘડી,

એ જ મારી ૭૦મી વર્ષગાંઠ રહી,

અરે ! મારી સંગે માણવાની છે આ ઉત્સવઘડી !..૭૦મી….(૩)

 

જન્મ પછી કોણ કેટલું જગમાં જીવે ?

અજાણ છીએ સૌ,શાને કોઈ એની ચિન્તા કરે ?

અરે ! વર્તમાનમાં જીવી, સૌએ માણવી હરઘડી !…૭૦મી….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૧૫,૨૦૧૩                 ચંદ્રવદન

(૧૬ જુન ૨૦૧૩ના દિવસે આવતા “ફાધર્સે ડે” વિષે યાદ કરતા આ વર્ષે મારી ૭૦મી બર્થડેનું યાદ કરતા આ રચના થઈ)

બે શબ્દો…

૨૦૧૩નું વર્ષ શરૂ થયું….અને ઓક્ટોબર માસની યાદ મારા હૈયે એક અનોખો આનંદ લાવી રહી હતી.

ખરેખર તો, મને ૭૦મી વર્ષગાંઠની આવશે એવા વિચારોની યાદ તાજી કરતી હતી.

એવી અનેક ઘડીઓની યાદમાં છે ૧૫મી જુન,૨૦૧૩ની યાદ સાથે થયેલી “કાવ્ય રચના”.

હું એવું માનું છું કે જન્મ પછી માનવી કેટલું જીવે એના મહત્વ કરતા તો માનવી “કેવી રીતે જીવે ?” એ જ ખરેખર મહત્વની વાત છે.

મારા જીવનની દોર પ્રભુએ જ લંબાવી હતી (૧૯૮૯ની હાર્ટ એટેકની ઘટના બાદ) અને ત્યારબાદ, આજે ૭૦મી વર્ષગાંઠ ભાગ્યમાં પ્રભુએ જ લખી હતી.

આટલું જાણતા, આજે તો પ્રથમ પ્રભુને વંદન કરી એમનો ઉપકાર માનું છું.

૧૩ ઓક્ટોબરના શુભ દિવસે, મારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ હતો…તો, એની ૩જી બર્થડે છે.

એથી જ, મારા માટે ખુબ જ આનંદની ઘડી ! એક ઉત્સવની ઘડી ! એક પ્રભુને યાદ કરી પાડ માનવાની ઘડી !

એવા આનંદમાં હું તમો સૌને આ પોસ્ટ દ્વારા બોલાવું છું કે આપ સૌના આશીર્વાદો મળે ..સૌની શુભેચ્છાઓ મળે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This Post is a Poem in Gujarati which expresses my HAPPINESS as the God has given me to celebrate my 70th Birthday with my Grandson DHILAN who has come from Australia with our daughter VARSHA & our Son-in-Law ANIL. It is Dhilan’s 3rd Birthday.

Other Daughters NINA VANDANA & RUPA along with Sons-in-Law PRATIK & VIRAL and our Grand-Daughter AASHA-MILLI are all here to celebrate this Event on 20th October,2013

May you READ this Post…may your BEST WISHES are for us ( ME & DHILAN).

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

હાલો, હાલોને તમે માત ગરબા રે ગાવા ! રતિલાલ ચંદેરીયા, એક મહા આત્મા !

45 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  ઓક્ટોબર 13, 2013 પર 1:16 એ એમ (am)

  13મી ઓક્ટોબર ,2013વ -દાદાને 70મી વર્ષ ગાંઠ અને દોહિત્રને ત્રીજી

  વર્ષ ગાંઠના અભિનંદન અને અનેક શુભેચ્છાઓ

  જવાબ આપો
 • 2. Valibhai Musa  |  ઓક્ટોબર 13, 2013 પર 1:38 એ એમ (am)

  તમારી ૭૦મી વર્ષગાંઠ, દોહિત્રની ત્રીજી વર્ષગાંઠ અને સહકુટુંબ પધારેલી આપની દીકરીઓ એવા ત્રિવેણીસંગમે ખૂબ ખૂબ દિલી અભિનંદન.

  જવાબ આપો
 • 3. pragnaju  |  ઓક્ટોબર 13, 2013 પર 2:03 એ એમ (am)

  તમારી ૭૦ મી વર્ષ ગાંઠના/દોહિત્રની ત્રીજી વર્ષગાંઠ અભિનંદન અને સ્વસ્થ્યમય દીર્ઘ ઔયુષ્ય માટે પ્રભુ પ્રાર્થના

  જવાબ આપો
 • 4. Arvind Adalja  |  ઓક્ટોબર 13, 2013 પર 2:57 એ એમ (am)

  આપની 70મી વર્ષ ગાંઠે અને દોહિત્રની ત્રીજી વર્ષગાઠ કેવો અદભૂત પ્રસંગ ! અભિનંદન સાથે આ શુભ પ્રસંગે અમારી આપ બંનેને સુખાકારી સ્વાસ્થય સાથે દીર્ઘાયુષ્યની પરમ કૃપાળુ પરમાત્મા સમક્ષ હાર્દિક પ્રાર્થના.

  જવાબ આપો
 • 5. સુરેશ જાની  |  ઓક્ટોબર 13, 2013 પર 3:35 એ એમ (am)

  સેન્ચ્યુરી પુરી કરવાની છે.
  અને એ વખતે પણ અમે તમને અભિનંદન આપીશું !!!

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  ઓક્ટોબર 13, 2013 પર 4:24 એ એમ (am)

  આપનો આ આનંદ એટલે સૌ પોતિકાઓનો આનંદ. આપને આ ૭૦મા જન્મદિને દોહિત્ર સાથે અંતરથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મળતા રહીએ ,વધાવતા રહીએ ને છલકતા મલકાતા રહીએ..મિત્રો સાથે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. ishvarlalmistry  |  ઓક્ટોબર 13, 2013 પર 5:51 એ એમ (am)

  Very happy 70th Birthday and very happy3rd Birthday to Dhilan.wish you both best wishes and may God Bless you both with good health and happiness. Again Congractulations on 70th. and many more to come. and share your good thoughts.Very happy your family is with you.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. venunad  |  ઓક્ટોબર 13, 2013 પર 10:20 એ એમ (am)

  This is your best poem on your birthday & life as such. Wish you many happy & healthy poetic years ahead.I too feel very happy that you have lived your life & not just passed the years!

  જવાબ આપો
 • 9. jjkishor  |  ઓક્ટોબર 13, 2013 પર 12:30 પી એમ(pm)

  ખુબ ખુબ અભીનંદન !! સાનંદ, – જુગલકીશોર.

  જવાબ આપો
 • 10. harnishjani52012  |  ઓક્ટોબર 13, 2013 પર 12:50 પી એમ(pm)

  ૭૦મી????? વાહ ભાઈ, અભિનંદન. પાછા બાળક બનવાનું. નાવા દાંત આવશે. નવી આંખો આવશે. નવા વાળ ઊગશે–*નાકમાં સ્ને કાનમાં). નવી અને ખરી જીંદગી હવે શરુ થશે, જગત આખાનું ડહાપણ હશે પણ કોઈ સાંભળશે નહીં. સુરેશદાદા કહે છે તેમ આપને સોમી વરસગાંડે મળીશું.
  ફરીથી અભિનંદન.

  જવાબ આપો
 • 11. pravina Kadakia  |  ઓક્ટોબર 13, 2013 પર 12:58 પી એમ(pm)

  ‘૭૦’મી વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા.

  આજે તો બમણી ખુશી દશેરા પણ છે..

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 12. hemapatel  |  ઓક્ટોબર 13, 2013 પર 1:28 પી એમ(pm)

  Happy birthday to Dadaji and Dhilan.

  and Happy Dashera.

  જવાબ આપો
 • 13. Rajendra M. Trivedi  |  ઓક્ટોબર 13, 2013 પર 2:20 પી એમ(pm)

  Dear Chandra,
  Happy 70th Birthday to you and Happy3rd Birthday to Dhilan. from trivedi Parivar.

  જવાબ આપો
 • 14. Sanat Parikh  |  ઓક્ટોબર 13, 2013 પર 3:07 પી એમ(pm)

  Dear Chandravadanbhai, Happy 70th Birthday! Have a Blast! May you live for 110 years ( inflation factor applied ) of happy and healthy and wise life and keep giving us joy of your poetry! “Tum Jio hazaro saal”.
  Happy Birthday to your grandchild Dhillan too!

  જવાબ આપો
 • 15. Patel Popatbhai  |  ઓક્ટોબર 14, 2013 પર 7:40 એ એમ (am)

  Happy BIRTHDAY

  જવાબ આપો
 • 16. ગો. મારુ  |  ઓક્ટોબર 15, 2013 પર 4:09 એ એમ (am)

  Leave Life up to 100th years….Happy Birthday….

  જવાબ આપો
 • 17. Dilip Gajjar  |  ઓક્ટોબર 15, 2013 પર 12:56 પી એમ(pm)

  Happy 70th Birthday Dear Chandravadanbhai.

  જવાબ આપો
 • 18. chandravadan  |  ઓક્ટોબર 15, 2013 પર 5:34 પી એમ(pm)

  This was an Email Response>>>

  Sun, 12:29 AMMessage starred Re: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM Kamlesh Prajapati TO You Details FromKamlesh Prajapati Tochadravada mistry
  Happy Happy Birthday kaka.
  Kamlesh & Bindu.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh,
  Thanks !
  Kaka !

  જવાબ આપો
 • 19. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:05 એ એમ (am)

  This was an Email Response>>>>

  Dear Chandravadan

  Happy 70th Birthday to you .Enjoy your day! Give our warm regards to Kamu and the family.

  Kamlesh and Davinder

  Sent from my iPad

  Davinder Masson xx
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kamlesh/Davinder
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 20. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:07 એ એમ (am)

  NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM Jayantibhai Champaneria TO You FromJayantibhai Champaneria Tochadravada mistry
  Dear Dr.Chandravadan,
  I remember today is 13th Oct. and we wish Happy Birthday to you.We pray God for your good health and happy life.
  GOD bless you.I will call you in the morning (U.S. time) Take care…..We will not be there in your Birthday celebration,but
  we are always with you.
  Jayanti and Bharti Champaneria.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jayanti/Bharatiben
  Thanks for this Email & also your Phone Call
  Chandravadan

  જવાબ આપો
 • 21. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:10 એ એમ (am)

  his was an Email Response>>>>

  Sun, 3:48 AMMessage starred Re: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM prakashmistry@aol.com TO You Hide Details Fromprakashmistry@aol.com Toemsons13@verizon.net
  Namaste Chandrvadanbhai,
  Congratulations and Happy 70th Birthday to you.
  Hope you have many more with god’s grace.
  Kind regards.

  Prakash Mistry
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Prakashbhai,
  Thanks to you & SPAUK
  Chandravadan

  જવાબ આપો
 • 22. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:13 એ એમ (am)

  This was an Email Response>>>>

  From: Manubhai Prajapati
  To: “emsons(Chandravadan)
  Sent: Sunday, October 13, 2013 5:13 AM
  Subject: Happy Birthday to you

  Sent from Yahoo! Mail on Android

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Manubhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 23. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:17 એ એમ (am)

  This was an Email Response>>>>

  Sun, 7:50 PMMessage starred Re: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM himatlal joshi To You Fromhimatlal joshi Tochadravada mistry
  આ કહેવત કહ્નારો 59 વરસની ઉમરે મરી ગયો હશે મારો જાત અનુભવ છે કે 60 વરસની ઉમર થયા પછી બુદ્ધિનો ઘણો વિકાસ થતો હોય છે .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Ataji,
  Namaste !
  Thanks for your Blessings !
  Chandravadan

  જવાબ આપો
  • 24. Dr.Chandravadan Mistry  |  ઓક્ટોબર 16, 2013 પર 4:44 પી એમ(pm)

   Anjalika,
   You later realised that you had NOT mentioned about my 70th Birthday & sent ANOTHER Email>>>>

   Tue, 7:23 PM Re: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
   FROM anjupattank TO You Show Details FromanjupattanaikTochadravada mistry
   HAppy Birth Day to you MISTRI
   I didn’t know about this
   Surya. My husband. Birth day was 2nd oct and he turned 69 and we had a beautiful party too
   Please write in english so I can understand

   Say hai for me to Kamu
   Anjalika

   Sent from my iPhone
   >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
   Anjalika,
   Thanks & it was nice reading your 2nd Email.
   Chandravadan

   જવાબ આપો
 • 25. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:19 એ એમ (am)

  This was an Email Response>>>>

  Sun, 7:44 PMMessage starred Re: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM Pravinkant Shastri TO You From Pravinkant Shastri Tochadravada mistry
  સ્નેહીશ્રી ચંદ્રવદનભાઈ, જીવનના નૂતન વર્ષના વધામણાં. સો વર્ષનું આયુંષ્ય હવે નવાઈની વાત નથી. આપનું સ્વાથ્ય સવાસો વર્ષ સુધી જળવાઈ રહે અને બ્લોગર મિત્રોને પ્રેમ પ્રસાદી પિરસતા રહો એ જ હાર્દિક શુભેચ્છા.
  પ્રવીણ શાસ્ત્રીના સ્નેહ વંદન.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 26. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:22 એ એમ (am)

  This was an Email Response>>>

  FromDeejay. Thakore ToChandravadan Mistry.

  Happy Birthday to You.

  Deejay.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Deejay,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 27. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:25 એ એમ (am)

  This was an Email Response>>>>

  Sun, 10:49 AMRe: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM Jayanti Govindji TO You FromJayanti Govindji Tochadravada mistry
  Happy 70th birthday
  Jay and Sarla
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jayanti/Sarla
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 28. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:27 એ એમ (am)

  This was an Email Response>>>>

  Sun, 10:54 AM Re: Fw: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM Swastika Mohapatra TO You FromSwastika Mohapatra Tochadravada mistry
  Dear Uncle
  Wish you a very happy 70th birthday . Wish you a long happy and healthy life ahead.

  Happy Dusshera to you and family as well.

  Best wishes
  Swastika
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Swastika & All
  Thanks !
  Chandravadan Uncle

  જવાબ આપો
 • 29. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:29 એ એમ (am)

  Mon, 2:28 PM Re: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM Chandra Raj TO You FromChandra Raj Tochadravada mistry
  Happy ,Happy Birth Day!!! Wissh you many years of Joyous life ahead. Greetings to your sweet half and your family.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Chandraprabha & the Family
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 30. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:32 એ એમ (am)

  This was an Email Response>>>>>

  Mon, 11:25 AM Re: Fw: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM arun.lad TO You From Arun
  To.
  Chadravadanbhai

  Happy Birthday to you

  From
  Arun & Hasu Lad
  Azusa
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Arun/Hasu
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 31. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:35 એ એમ (am)

  This was an Email Response>>>>>>>>

  Sun, 6:30 AM RE: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM Harilal Lad TO You FromHarilal Lad Tochadravada mistry
  Happy birth day to Chandrawadanbhi wish you very healthy life and all the best.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harilal
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 32. chandravadan  |  ઓક્ટોબર 16, 2013 પર 12:38 એ એમ (am)

  This was an Email Response>>>

  Mon, Oct 14, 2013 at 9:42 AMMon, 9:42 AM Re: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM anjupattanaikTO You Hide Details Fromanjupattanaik Tochadravada mistry
  Happy vijaya Dasami….(and the 70th Birthday )
  Anjali’s
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Anjalika/Surya
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 33. riteshmokasana  |  ઓક્ટોબર 16, 2013 પર 3:22 પી એમ(pm)

  A many happy returns of the day ! Hope to wish you years and years.

  જવાબ આપો
 • 34. Dr.Chandravadan Mistry  |  ઓક્ટોબર 17, 2013 પર 12:27 એ એમ (am)

  123Greetings»
  Birthday»
  Milestones»

  A 70th Birthday Wish!

  Dr Chandravadanbhai

  Many Happy Returns of the Day
  C O N G R A T U L A T I O N S on YOUR 70th Birthday

  Uday & Pushpa Kuntawala
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Uday/Pushpa
  Thanks for your Best Wishes !
  Chandravadan

  જવાબ આપો
 • 35. Dr.Chandravadan Mistry  |  ઓક્ટોબર 17, 2013 પર 12:28 એ એમ (am)

  Dear Chandravadanbhai,

  Your beautiful invitation card for your 70th Birthday Party which was posted on 21st August has been received on 30th August.

  Thank you very much. At present there are no plans to come to USA , so it is not likely that we will be able to attend the party.

  If plans change, we will let you know. You know that our best wishes for you are always there whether we come or not.

  You are a very exceptional person with flair of writing beautiful poems which reflect your honest views about welfare of community.

  You are an inspiration to all as to what activities should be done by retired persons.You are a role model of exceptional values for welfare of family and community at large.

  With very warm regards,

  Shashibhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Shashibhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 36. Dr.Chandravadan Mistry  |  ઓક્ટોબર 17, 2013 પર 3:05 એ એમ (am)

  An Email Resopnse>>>>

  Dearest Masa

  I’m just writing to wish you a very happy birthday from all of us! We tried calling today but nobody was at home. We all want to wish you many happy returns of the day and best wishes from all of us. I hope you have a great time celebrating with everyone. Please give our regards to everyone too, and have lots of fun!!

  Love From

  Jatish. Mum and Dad
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jatish,
  Thanks !
  Masa

  જવાબ આપો
 • 37. Dr.Chandravadan Mistry  |  ઓક્ટોબર 17, 2013 પર 3:06 એ એમ (am)

  An Email Response>>>

  RE: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત ! 1
  FROM Jamnadas Mistry TO You FromJamnadas Mistry To’chadravada mistry’
  Chandravadanbhai Namaskar

  Wish you 70th happy birthday.

  Kind regards

  Jamnadas & family
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jamnadasbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 38. Dr.Chandravadan Mistry  |  ઓક્ટોબર 17, 2013 પર 3:08 એ એમ (am)

  An Email Response>>>>

  Dear Nana

  Happy 70th birthday. Have a wonderful day of celebration.

  Pratish, Anita, Priya and Prashna

  Pratish Mistry iPhone
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Pratish,
  Thanks !
  Nana

  જવાબ આપો
 • 39. ઇન્દુ શાહ  |  ઓક્ટોબર 17, 2013 પર 2:32 પી એમ(pm)

  સાત દાયકા પૂરા કર્યા તેમ દસ દાયકા પૂરા કરો.તે શુભેછ્છા.be lated Happy birth day
  Indu

  જવાબ આપો
 • 40. Dr.Chandravadan Mistry  |  ઓક્ટોબર 18, 2013 પર 12:51 એ એમ (am)

  This was an Email Response>>>>

  3:09 PMMessage starred Re: NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !
  FROM keshav budhia TO You From keshav budhia Tochadravada mistry
  Hello Chandravadanbhai,

  Congratulations on your 70th Birthday, though I am sending you after four days. May your life be blessed with all good fortunes in making this life successful physically, mentally and above all spiritually. This goes to all your family members since they are all a part of your life.

  Jai Sri Krishna

  Keshav Budhia
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Keshavbhai,
  Thanks !
  Chandravadanbhai

  જવાબ આપો
 • 41. Capt. Narendra  |  ઓક્ટોબર 18, 2013 પર 2:48 પી એમ(pm)

  Many Happy Returns of the Day!

  જવાબ આપો
 • 42. Dr.Chandravadan Mistry  |  ઓક્ટોબર 18, 2013 પર 5:10 પી એમ(pm)

  મિત્રો,

  નમસ્તે !

  તમે બ્લોગ પર પધારી, આ પોસ્ટ વાંચી અને પ્રતિભાવરૂપે મારી ૭૦મી બર્થડે માટે શુભેચ્છાઓ પાઠવી તે માટે આભાર.

  અનેકે આ પોસ્ટ વાંચ્યા બાદ, ઈમેઈલથી શુભેચ્છાઓ પાઠવી તે મેં અહી પ્રગટ કરી છે.

  તમો સૌએ શુભેચ્છાઓ આપી મારી જીવન યાત્રામાં “ઉત્સાહ” રેડ્યો છે. મને આનંદ મળ્યો છે. એ માટે ખુબ ખુબ આભાર.

  …….ચંદ્રવદન
  Dear All,
  I thank you all for posting your Comments for this Post.
  My 70th Birthday has become memorable with your “Best Wishes”.
  Hope you will keep on visiting my Blog !
  Chandravadan

  જવાબ આપો
 • 43. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 20, 2013 પર 6:02 એ એમ (am)

  Congratulations on your 70th Birthday

  જવાબ આપો
 • 44. ગોદડિયો ચોરો…  |  ઓક્ટોબર 24, 2013 પર 4:25 પી એમ(pm)

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  સિતેરમા જન્મ દિવસની ખોબલે ખોબલે શુભ કામના

  તમ મન ધનને સમુધ્ધ કરી પ્રભુ આપના જીવન તાજગીમય બનાવે

  આપ દ્વારા ” ચંદ્ર પુકાર ” બ્લોગ પર સદાય રણકતો ટહુકો ગુંજતો રહે.

  જવાબ આપો
 • 45. chandravadan  |  ઓક્ટોબર 25, 2013 પર 4:18 પી એમ(pm)

  This was an Email Communication from Respected Elder Aataji >>>

  : NEW POST…..૭૦મી વર્ષગાંઠની વાત !

  himatlal joshi

  Today at 7:19 AM

  To chadravada mistry

  પ્રિય ચંદ્ર વદન ભાઈ

  તમારા બ્લોગની થોડી મુલાકાત લીધી .તમારી કવિત્વ શક્તિને બીદાવવી પડે .ચિત્રોની રચના પણ જોઈ તમે દર્શન કર્યા એ કા ળા હનુમાનદાદાનીછબી જોઈ જલાબાપા અને અરવિંદ ઘોષનો ફોટો જોયો ખદ્દાફીને પણ જોયો તમારી જાણકારી ઉત્તમ કહેવાય .હું તમારો આખો બ્લોગ જોઈ પણ નથી શક્યો નિરાંતે ફરીથી આખો બ્લોગ વાંચીશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  પૂજ્ય આતાજી,

  તમે જવાબ આપ્યો….બ્લોગ પર સફર કરી મારા બ્લોગ વિષે જે લખ્યું તેને હું તમારા આશીર્વાદો સમજું છું…ખુબ ખુબ આભાર !

  ફરી ફરી પધારશો.

  ….ચંદ્રવદન

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,096 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: