હાલો, હાલોને તમે માત ગરબા રે ગાવા !

October 12, 2013 at 7:50 pm 7 comments

 

 

હાલો, હાલોને તમે માત ગરબા રે ગાવા !

 

હાલો હાલોને તમે માતા ગરબા રે ગાવા ! (૨)…..(ટેક)

 

નવરાત્રીએ માતાને યાદ કર્યા અમે,

આઠ આઠ રાત્રીએ ગરબા ગાયા અમે,

માતાના ગુણલા રે ગાયા અમે…..હાલો…(૧)

 

આજે છે નવમી રાત્રીનો દિવસ ન્યારો,

માતાજીના ગરબા ગાવા આવોને, પ્યારો,

માતાજીના ગુણલા ગાતા તું લાગે વ્હાલો,…હાલો…(૨)

 

દસેરાનો શુભ દિવસ હશે રે કાલે,

માતાજીને યાદમાં રહીશું રે કાલે,

એવી યાદમાં માત ગુણલા ગાઈશું રે કાલે,….હાલો…(૩)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર,૧૨,૨૦૧૩                   ચંદ્રવદન

 

 

બે શબ્દો…

વર્ષ ૨૦૧૩ કે વિ.સં. ૨૦૬૯ની નવરાત્રીનો શુભ આરંભ થયો હતો.

હવે અંતીમ રાત્રી હશે..અને પછી દસેરો.

બસ…આવી જ યાદમાં આ રચના આજે (ઓકટોબર,૧૨,૨૦૧૩) થઈ.

એ જ તમો પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

સૌ પર માતાજીની કૃપા વરસે એવી છે “ચંદ્ર પ્રાર્થના”.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW  WORDS…

 

Today it is 12th October 2013.

Last Navrari….then, 13th October,2013 is Dasera.

Just thinking this….this RACHANA (Poem) is created & being shared with all.

Hope you like it.

May the BLESSINGS of MATAJI be showered on ALL !

 

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

ચંદ્રવિચારધારા (૯)…” માનવી અને એનું જીવન ઃ જવાબદારી કોની ? અને, એવી જવાબદારી અદા કરતા, પરમેશ્વરનું સ્મરણ યોગ્ય ?” ૭૦મી વર્ષગાંઠની વાત !

7 Comments Add your own

  • 1. pragnaju  |  October 12, 2013 at 8:30 pm

    જય માતાદી

    Reply
  • 2. P.K.Davda  |  October 12, 2013 at 10:27 pm

    નવરાત્રી આપણા ગુજરાતીઓ માટે ગરબા-દાંડિયાનો અતિ મોટો ઉત્સવ છે. હું નાનો હતો ત્યારે નવે નવ દિવસ પબ્લીક નવરાત્રી મંડપોમાં મોડી રાત સુધી ભાગ લેતો.

    Reply
  • 3. Vinod R. Patel  |  October 13, 2013 at 1:24 am

    નવ રાત્રી દરમ્યાન નવરાત્રીના ઉત્સાહનું પુર ઓસરી ગયું .

    ગરબા ગાઈને આદ્ય શક્તિના આ પોસ્ટની માફક ગુણ ગાન

    કરીને આ મહોત્સવની ઉજવણી કરી . જય માતાજી જય અંબે

    Reply
  • 4. ishvarlalmistry  |  October 13, 2013 at 5:54 am

    Ambamataji ki Jai. Happy Navratri celebrations to all.

    Ishvarbhai.

    Reply
  • 5. venunad  |  October 13, 2013 at 10:22 am

    Very nice!

    Reply
  • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 22, 2013 at 1:34 pm

    ડૉ.પુકાર સાહેબ

    નવરાત્રિનું નવલુ નજરાણું રચના દ્વારા અમ સુધી પોંહચાડ્યુ.

    ભાવવાહી રચના, ભક્તિમય રચના

    Reply
  • 7. ગોદડિયો ચોરો…  |  October 24, 2013 at 4:22 pm

    આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

    ચંદ્રએ પણ મા અંબાના નવલા નવરાત્રિનાં ગુણલા ગાયા.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,712 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: