Archive for ઓક્ટોબર 12, 2013

હાલો, હાલોને તમે માત ગરબા રે ગાવા !

 

 

હાલો, હાલોને તમે માત ગરબા રે ગાવા !

 

હાલો હાલોને તમે માતા ગરબા રે ગાવા ! (૨)…..(ટેક)

 

નવરાત્રીએ માતાને યાદ કર્યા અમે,

આઠ આઠ રાત્રીએ ગરબા ગાયા અમે,

માતાના ગુણલા રે ગાયા અમે…..હાલો…(૧)

 

આજે છે નવમી રાત્રીનો દિવસ ન્યારો,

માતાજીના ગરબા ગાવા આવોને, પ્યારો,

માતાજીના ગુણલા ગાતા તું લાગે વ્હાલો,…હાલો…(૨)

 

દસેરાનો શુભ દિવસ હશે રે કાલે,

માતાજીને યાદમાં રહીશું રે કાલે,

એવી યાદમાં માત ગુણલા ગાઈશું રે કાલે,….હાલો…(૩)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર,૧૨,૨૦૧૩                   ચંદ્રવદન

 

 

બે શબ્દો…

વર્ષ ૨૦૧૩ કે વિ.સં. ૨૦૬૯ની નવરાત્રીનો શુભ આરંભ થયો હતો.

હવે અંતીમ રાત્રી હશે..અને પછી દસેરો.

બસ…આવી જ યાદમાં આ રચના આજે (ઓકટોબર,૧૨,૨૦૧૩) થઈ.

એ જ તમો પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

સૌ પર માતાજીની કૃપા વરસે એવી છે “ચંદ્ર પ્રાર્થના”.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW  WORDS…

 

Today it is 12th October 2013.

Last Navrari….then, 13th October,2013 is Dasera.

Just thinking this….this RACHANA (Poem) is created & being shared with all.

Hope you like it.

May the BLESSINGS of MATAJI be showered on ALL !

 

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 12, 2013 at 7:50 પી એમ(pm) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 371,370 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031