ઓકટોબર માસે ચંદ્ર મનના વિચારો !

October 8, 2013 at 12:42 pm 8 comments

Colorful yoga man vector

ImageImage

ઓકટોબર માસે ચંદ્ર મનના વિચારો !

૨૦૧૩નો ઓકટોબર માસ શરૂ થયો,

ચંદ્ર મનમાં વિચારો અનેક ભરતો રહ્યો !………..(ટેક)

 

ઓકટોબરની ૭ તારીખ છે આજે,

ઈંગલેન્ડથી દીકરી નીનાનો ઈમેઈલ છે આજે,

“અમેરીકા આવવા માટે ફક્ત ચાર દિવસ રહ્યા” નીના કહે,

“હવે મારે ચાર દિવસ માટે વાટ જોવી પડશે” ચંદ્ર જવાબમાં કહે,…..૨૦૧૩ …(૧)

 

પાંચ તારીખ હતી અને ઓસ્ટ્રેલીઆથી દીકરી વર્ષા સાથે સ્કાઈપ પર વાતો થઈ હતી,

એણે અમેરીકા આવવાની તૈયારી સાથે હૈયાની ખુશીઓ અમોને દર્શાવી હતી,

ત્યારે “વાટ જોઈશ હું તમારી !” ચંદ્રે ખુશી સાથે કહ્યું હતું.

તે જ આજે ફરી ફરી યાદ આવી રહ્યું !…….૨૦૧૩……(૨)

 

ઓકટોબર માસે ૧૩ તારીખ હશે,

એ જ મારી ૭૦મી બર્થડે હશે,

એ જ દિવસે પૌત્ર “ધિલન”ની ત્રીજી બર્થડે હશે,

એવી યાદમાં ચંદ્ર હૈયે છે ખુશી…બીજું કાંઈ ના હોય શકે !….૨૦૧૩…(૩)

 

ગુરૂવાર અને ૧૦મી ઓકટોબરની યાદ આજે આવે,

શુક્રવાર અને ૧૧મી ઓકટોબરની યાદ આજે આવે,

૧૦મી તારીખે વર્ષા તો અનિલ,ધિલન સંગે અમેરીકા આવશે..તે કદી હું ભુલીશ નહી,

૧૧મી તારીખે નીના તો પ્રતિક,મીલી સંગે અમેરીકા આવશે..તે કદી હું ભુલીશ નહી,….૨૦૧૩…(૪)

 

૧૩ તારીખે ધિલનની બર્થડે ઉજવાશે રૂપા-વિરલ ઘરે,

ત્યારે મળીશું સૌને અનંદ સહીત “મીલી અને ધિલન” સંગે,

પછી, સૌ હશે લેન્કેસ્ટર, અમારા ઘરે,

ત્યારે, મીલી દિલન સંગે રમી, ચંદ્ર કમુ હૈયે આનંદ હશે !….૨૦૧૩….(૫)

 

ફરી, રવિવાર અને ૨૦મી ઓકટોબરની “બેર્થડે પાર્ટી” હશે,

ત્યારે પરિવાર, સગા અને મિત્રો “મોક્ષા” રેસ્ટોરાન્ટમાં હાજર હશે,

ત્યારે, “ત્રીજી બેર્થડે” અને “૭૦મી બર્થડે”ની ખુશીપૂકાર હશે,

ત્યારે, ચંદ્ર હૈયેથી આનંદભરી પ્રભુ આભાર હશે !…..૨૦૧૩….(૬)

 

યાદ આવે છે ૨૩મી ઓકટોબરનો દિવસ આજે,

એ નીના,પ્રતિક અને મીલીનો વિદાય દિવસ હશે,

યાદ આવે છે ૨૫મી ઓકટોબરનો દિવસ આજે,

એ વર્ષા,અનિલ અને ધિલનનો વિદાય દિવસ હશે,….૨૦૧૩…(૭)

 

આ બધા જ ચંદ્રવિચારોમાં એક સમુહ મિલનના દર્શન રહે,

ચાર દીકરીઓ નીના,વર્ષા, વંદના અને રૂપા એ મિલનમાં રહે,

સાથે,જમાઈઓ પ્રતિક, અનિલ વિરલ અને વ્હાલા બાળ મીલી અને ધિલન હશે,

એવા મિલનની ખુશીમાં ચંદ્ર એના હૈયાનો આનંદ આજે સૌને કહે,…..૨૦૧૩..(૮)

 

આજે અને આ પહેલા કમુ તો ખુશીમાં ઘરે વાનગીઓ અનેક કરે અને કરતી રહે,

આજે અને આ પહેલા ચંદ્ર તો ખુશીમાં બહાર જઈ “શોપિંગ” કરે અને કરતો રહે,

ઓકટોબર માસના દિવસો આનંદમાં વહી ગયા અને એ તો વહેતા રહે,

પરિવારના આ મિલનની યાદ તો ચંદ્ર હૈયામાં ભળી અમર બની રહે !….૨૦૧૩….(૯)

 

આવા મનના વિચારો છે ચંદ્ર હૈયે આજે,

એવા વિચારો સાથે આનંદ છે ચંદ્ર હૈયે આજે,

એવા જ આનંદમાં ચંદ્ર હૈયું નૃત્ય કરે છે આજે,

એવા જ નૃત્યમાં ચંદ્ર પ્રભુનો આભારી બની,પ્રભુને જ યાદ કરે છે આજે !….૨૦૧૩….(૧૦)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર ૭,૨૦૧૩                    ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે છે ૭મી ઓકટોબર.

આજે જ ઈંગલેન્ડથી મોટી દીકરી નીનાનો ઈમેઈલ આવ્યો.

એમાં અંગ્રેજીમાં લખ્યું હતું ….”ફક્ત ચાર દિવસ રહી ગયા”.

અહી ભાવ હતો અમેરીકા આવવાની ટ્રીપ માટે ખુશીનો !

બસ…આ વિચાર સાથે ઓકટોબર માસના દિવસો એવા પસાર થયા અને થશે તેના “વિચારો” ચંદ્ર મનમાં રમવા લાગ્યા.

અને…આ રચના થઈ તે આજે ૮મી ઓકટોબરના શુભ દિવસે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

On 7th October an Email from NINA.

Nina is my Eldest daughter who resided in England.

They have the TRIP planned for U.S.A. for the Celebration of my 70th Birthday & DHILAN’s 3rd Birthday.

She with her Family was coming to LA on 11th October 2013 & going back Home on 25th October 2013.

In my mind…there were LOTS of THOUGHTS.

In this KAVYA RACHANA I just expressed these THOUGHTS.

I hope like this Post.

 Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

મંદિરે પધારજો તમે ! નિરંજન રાજ્યગુરૂ કહાણી !

8 Comments Add your own

  • 1. chandravadan  |  October 8, 2013 at 2:31 pm

    This was an Email Response to this Post>>>>

    From: Suresh Shah
    To: chadravada mistry
    Sent: Tuesday, October 8, 2013 6:52 AM
    Subject: RE: ઓકટોબર માસે ચંદ્ર મનના વિચારો !

    Chandavadanbhai:

    We wish you a very happy 70th birthday. Have lots of fun with kids and grandkids. My regards to the family.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Sureshbhai,
    Thanks for your BEST WISHES in Advance.
    My Birthday (70th) will be on 13th October,2013.
    You are in New Orleans.
    Now it is Navratri time..Happy Navratri to you & your Family
    Please REVISIT my Blog !
    Chandravadan

    Reply
  • 2. Vinod R. Patel  |  October 8, 2013 at 4:43 pm

    ચન્દ્રવદનભાઈ ,આ પોસ્ટમાં આ માસમાં થનાર તમારા પરિવાર મિલન -દોહિત્ર મિલનનો તમારા હૃદયમાં ઉમટેલ આનંદનાં દર્શન થાય છે .
    એ સ્વાભાવિક પણ છે .

    આપની 70મી વર્ષ ગાંઠના આગોતરા અભિનંદન અને આપના સ્વાસ્થ્યમય

    દીર્ઘ જીવન માટેની શુભેચ્છાઓ।

    Reply
  • 3. captnarendra  |  October 8, 2013 at 5:06 pm

    Dear Chandravadanbhai,

    13th October also happens to be Dashera! Many Happy Returns of the Day on that auspicious occasion! I am glad that you are celebrating your landmark birthday with your daughters, sons-in-law and grandchildren. God bless you all.

    Reply
  • 4. pragnaju  |  October 8, 2013 at 6:39 pm

    વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.
    તે જ માસમા ૭૦ વર્ષ પહેલા આપ પ્રગટ થયા.તેની વધાઇ
    વળી આ વખતે કુટુંબ મેળામા …
    આનંદ આનંદ
    લી અમો ૧ અને ૧૧ મી ઓકટોબરે પ્રગટ થયેલા

    Reply
  • 5. ishvarlalmistry  |  October 9, 2013 at 4:43 am

    Very nice post & poem on this very Happy occasion,and very nice reunion with your family.Happy 70th Birthday & 3rd.Birtdayof Dhilan.
    Congractulations & Best wishes.

    Ishvarbhai.

    Reply
  • 6. nabhakashdeep  |  October 9, 2013 at 5:05 am

    ડોશ્રી ચંદ્રવદનભાઈ…શરદોત્સવ સાચે જ હૈયે રમશે. એક વર્ષ અગાઉ આપનો ફોન આવેલો ને મેં મારા કેલેન્ડર પર ૨૦મી ઓક્ટોબર ના મીઠા આવકારાની નોંધ કરેલી. આપનો સમગ્ર પરિવાર ૭૦મી જયન્તિએ મળવા થનગની રહ્યો છે…આ આનંદમાં ઉત્તરોત્તર વધારો થતો રહે એવી અંતરની શુભેચ્છાઓ.

    In Adavance..Very very Happy Birth Day.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 7. pravinshastri  |  October 10, 2013 at 2:38 am

    દીકરી નીના વ્હાલનો દરિયો….ચંદ્રાકર્ષણએ સર્જેલી ઉછળતી હેતની ભરતી….સર્જે સ્વજનનું સ્નેહ મિલન…

    Reply
  • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 10, 2013 at 4:40 pm

    ડૉ. પુકાર સાહેબ

    આપણો બ્લોગ જગત પરિવાર ૭૦મી જયન્તિએ મળવા થનગની રહ્યો છે

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: