દાદા અને દાદીને ચંદ્રની અંજલી !

ઓક્ટોબર 4, 2013 at 7:24 પી એમ(pm) 2 comments

gulab1

દાદા અને દાદીને ચંદ્રની અંજલી !

ભાદરવો માસ તો આ વર્ષે શરૂ થયો,

શ્રાધ પૂજાનો એ તો માસ રહ્યો.

શ્રાધપૂજાની યાદ કરી,સૌને તમે અંજલી અર્પો !……(૧)

 

જોડાયેલ હશે તીથી તીથીએ કોઈ કોઈની યાદ,

હશે પતિ-પત્ની, પુત્ર-પુત્રી કે માતાપિતાની એ યાદ,

હોય શકે દાદા-દાદી કે અન્ય સગા-સ્નેહી અને પુર્વજોની એ યાદ,

નિહાળી સૌને આત્મ-સ્વરૂપે, તમે અંજલી અર્પો !……(૨)

 

કદી દાદાદાદીની મરણતીથી તમે ના જાણો,

ગભરાશો નહી, ભાદરવા વદી અમાસે એમની યાદ હૈયે ભરો,

આ વર્ષ તો શુક્રવાર,ઓકટોબર ચોથીએ, “પિતૃશ્રાધ”રૂપી યાદ ભરો,

એવી પિતૃશ્રાધ યાદમાં તમે એમને અંજલી અર્પો !…….(૩)

 

આ વર્ષે, આ પિતૃશ્રાધ દિવસે, દાદા ગાંડાભાઈ અને દાદી ગંગાબેનને ચંદ્ર યાદ કરે,

ના જોયેલા દાદાજી સાથે જોયેલા દાદીમાની યાદ હૈયે ભરી, પ્રણામ એમને કરે,

નયને આંસુઓ સાથે, હ્રદયથી પ્રભુને પ્રાર્થના કરી,પુર્ણ શાંતીની વિનંતી કરે,

એવી મીઠી યાદમાં આજે ચંદ્ર તો એમને અંજલી અર્પે !…….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ,૨૭, ૨૦૧૩              ચંદ્રવદન

બે શબ્દો…

આજે છે ઓકટોબર,૪,૨૦૧૩ અને આજ દિવસે છે ભાદરવા વદી અમાસ જેને તીથી પ્રમાણે “પ્રિતૃ શ્રાધપૂજા” દિવસ કહેવામાં આવે છે. દાદા-દાદી કે પુર્વજોની મરણતીથીનું યાદ ના હોય તો આ દિવસે ગુજરી ગયેલેને યાદ કરી પૂજા કરવામાં આવે છે.

આજે મેં તો મારા દાદા અને દાદીને યાદ કર્યા.

તમે આ પોસ્ટ વાંચી તમારા પુર્વજોને યાદ કરી પ્રાર્થનાઓ કરો એવી આશા છે.

આ કાવ્ય પોસ્ટ ગમે એવી પણ આશા છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is Friday & 4th October,2013 and it is also the last day of the BHADARAVO MAS…and as per the Indian Calender, this day is designated as the REMEMBERANCE DAY of the PARENTRAL HERITAGE…all the Souls that had departed from this Earth.

I remembered my Grandparents.

I offered my PRAYERS & the TRIBITE to those DEPARTED SOULS.

I hope you like this Post…May you,too, remember the departed Souls in your Family.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

અખબારોમાં સત્ય શું? અસત્ય શું ? નવરાત્રીએ માતા સંગે ગરબા !

2 ટિપ્પણીઓ Add your own

 • 1. nabhakashdeep  |  ઓક્ટોબર 4, 2013 પર 9:02 પી એમ(pm)

  શ્રાધ્ધ પક્ષ એટલે પિતૃ તર્પણ અને ભાવ વંદના…તેમની આશિષ એ આપણું સૌભાગ્ય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 2. ishvarlalmistry  |  ઓક્ટોબર 7, 2013 પર 4:36 એ એમ (am)

  Very nicely said about grandparents.Very nice of you to remember grandparents.
  Ishvarbhai,

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: