એક રાત્રીએ બનેલું લખાણ !

સપ્ટેમ્બર 18, 2013 at 1:09 પી એમ(pm) 8 comments

Inline image 2

એક રાત્રીએ બનેલું લખાણ !

આજે રાત્રીના ૯ થઈ રહ્યા છે,

શું કરવું એનો વિચાર આવે છે,

પણ મનમાં એને અમલ કરવાનો સવાલ છે,

મનમાં થયું કે કંઈક લખવું છે,

ત્યારે ફરી બીજો સવાલ મુજવે છે,

લખ્યા બાદ એનું શું થવાનું છે?

આ જાણી  મુજવણો વધે છે,

મુજવણોના લીધે મગજે ભાર છે,

ભારને કારણે મન ગુંચવાય છે,

અને, અચાનક યાદ આવે છે,

જે થકી, લખ્યું તેનું શું કરવું એનો ફરી સવાલ છે,

મન અને મગજ સાથે રહી વિચારે છે,

અને, સવાલનો જવાબ મળે છે,

જે લખ્યું તેને “ચંદ્રપૂકાર” પર મુકવાની વાત છે,

તો, કોઈએ તરત પૂછ્યું “આ યોગ્ય છે ?

મન કે મગજ જવાબ આપવા વિચારે છે,

ત્યાં મેં જ કહ્યું”એ યોગ્ય જ છે !”

કહ્યું એટલે શું આ ચંદ્રપૂકારની પોસ્ટ છે ?

ત્યારે શાંત મન અને મગજની પૂકાર સંભળાય છે,

બ્લોગના મસીનમાં જવાનું રહે છે,

ત્યાં  આ લખાણને નામ આપવાની વાત છે,

“એક રાત્રીએ બનેલું લખાણ” નામ યોગ્ય છે,

“કોપી” કરેલું જ ઉપર “પેઈસ્ટ” કર્યું છે,

હવે તો લખાણ ચંદ્રપૂકારની પોસ્ટ બની છે,

જે  આજે તમારા જ વાંચન માટે છે,

જો વાંચી તો તમારે “પ્રતિભાવ”રૂપે કાંઈ કહેવું છે ?

લખાણ પોસ્ટરૂપે યોગ્ય છે ?

જો યોગ્ય ના હોય તો પણ તમારે કંઈક કહેવાનું રહે છે,

તો, અંતે, મારા જ નામને  આ લખાણમાં મુકવાનું છે,

અને, હવે એવો જ વિચાર મારા મનમાં છે,

રાત્રીના સવા નવ થઈ ગયા છે,

હવે મારો સુવાનો સમય થઈ ગયો છે,

મારે “આ લખાણ”ની પોસ્ટને અંત આપવાનો છે,

એથી, હવે નીચે મારૂ જ નામ હશે અને આ છેલ્લી લાઈન છે,

….ચંદ્રવદન

(આ પોસ્ટરૂપી લખાણ તારીખ સેપ્ટેમ્બર,૧૭,૨૦૧૩ની રાત્રીના સમયે થઈ હતી )

 

બે શબ્દો…

આજની પોસ્ટ રાત્રીના ટાઈપ કરતા, અંતમાં “છે”આવે એ રીતે વાક્યો બને એવા નિર્ણયને અમલ કરતા શક્ય થઈ છે.

કોઈ “એક વિચાર” પર મનને કેદ ના કર્યું…અને જે કાંઈ શક્ય થયું તે જ ટાઈપ કરતો ગયો, અને અંતે મારૂં નામ ટાઈપ કર્યું.

અને જે લખાયું એ જ તમો “એક રાત્રીએ બનેલું લખાણ !“નામે એક “ચંદ્રપૂકાર”ની પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

આવું “સંદેશ કે શીખ”વગરના વાક્યોરૂપી લખાણ વાંચવાની તમોએ તસ્દી લીધી તે માટે આભાર.

આ પ્રમાણે પોસ્ટ પ્રગટ કરવાની “ભુલ” થઈ હોય તો હું “ક્ષમા” માંગુ છું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW  WORDS…

Today’s Post is 1st of a kind…a Post without the message !

A Post of the “spontaneous”typing of thoughts as they poured out & became “words” and these words becoming the “sentances” with the Gujarati word “chhe”.

This “mumble-jumble” of such thoughts, you are reading as Post ….If I had erred to publish it, I ask for your “forgiveness”.

Even though, this Post has “NO MESSAGE”, if you READ it…Will you COMMENT on it ?

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: Uncategorized.

શ્રી નરેન્દ્ર મોદી મારી નજરે ! માધવભાઈ અને જગાભાઈ કહાણી !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. Pratap Patel  |  સપ્ટેમ્બર 18, 2013 પર 5:15 પી એમ(pm)

  This is very intelligent. Reminds me of “Seinfeld show about nothing”.
  Somehow it makes something out of nothing
  Pratap Patel

  જવાબ આપો
  • 2. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 18, 2013 પર 5:47 પી એમ(pm)

   Pratapbhai,
   After publishing this “unusual” Post, I was thinking that NODOBY will read this Post.
   SO…I made a decision that if NO COMMENT for this Post as I publish my next Post, I will post “SELF COMMENT”.
   I was wrong !
   You are the 1st one to post this Comment.
   I am “learning” from it.
   I am sure, if there are “other” Comments for this Post, it will be my “pleasent” Learning Experience.
   We ALL are IMPERFECT HUMANS who lacks the FULL KNOWLEDGE(GYAN) and it is with the “sharing” that we all try to as “perfect” as possible.
   HUMAN LIFE is a JOURNEY in which we try to increase our GYAN and as we march forward we try to go CLOSER to the DIVINE (BHAKTI). Without this Bhakti FOCUS, all GYAN remains SHALLOW & USELESS.
   Pratapbhai….Thanks for your visit/comment !
   Chandravadan

   જવાબ આપો
 • 3. pragnaju  |  સપ્ટેમ્બર 18, 2013 પર 5:23 પી એમ(pm)

  વૈજ્ઞાનિકોએ આની ઉપર વધુ આગળ શોધ કરી. પોતાના મન અને શરીરની સચ્ચાઈનો આંતરિક અનુભવ કર્યો. તેમણે જોયું કે મનને બીજા કામમાં પરોવવું એટલે કે સમસ્યાથી દૂર ભાગવું છે. પલાયન થવું એ સાચો ઉપાય નથી. એના બદલે સમસ્યાઓનો સામનો કરવો જરૂરી છે. મનમાં જયારે વિકાર જાગે છે, ત્યારે તેને જુઓ, એનો સામનો કરો. જેવું વિકારને જોવાનું શરૂ કરી દેશો તેની સાથે જ તે વિકાર ક્ષીણ થતો જશે અને ધીરે ધીરે એનો ક્ષય થઇ જશે.

  આ સારો ઉપાય છે કે જે દમન અને ખુલ્લી છૂટ એ બંને અતિઓને ટાળે છે. વિકારોને અંતરમનની ઊંડાઈઓમાં દબાવવાથી એમનું નિર્મૂલન નથી થતું હોતું. વિકારોને અકુશળ શારીરિક તથા વાચિક કર્મો દ્વારા ખુલ્લી છૂટ આપવાથી તો વળી સમસ્યા અધિક વધતી હોય છે. પરંતુ આ જ વિકારોને આપણે કેવળ માત્ર જોઈએ તો તેમનો ક્ષય થતો જશે અને એમનાથી આપણને છુટકારો મળતો જશે.

  જવાબ આપો
  • 4. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 18, 2013 પર 6:01 પી એમ(pm)

   Pragnajuben,
   You too being on this Post is the “Greatest” encouragment for me.
   Your Words takes the Reader to that “Higher Level” of thinking.
   MAN (Mind), SHARIR (Body) and the KAAM ( Actions).
   Face & fight the Adverse Situations in the Life…Do not run away from it…Running away is NOT the ANSWER to the Situation.This is the PRACTICAL APPROACH in our Journey of this Life as the HUMANS !
   Thanks, Pragnajuben !
   Chandravadan

   જવાબ આપો
 • 5. Sanat Parikh  |  સપ્ટેમ્બર 18, 2013 પર 11:15 પી એમ(pm)

  Sometimes “something” comes out of “nothing” too! It is better to express than remain under pressure. Relief valve is always helpful.

  જવાબ આપો
  • 6. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 19, 2013 પર 12:28 એ એમ (am)

   Sanatbhai,
   Thanks for your “short & sweet” Comment for this Post.
   You must have read the Comments of Pratapbhai &Pragnajuben.
   You came & talked of “something” that results from “nothing or a trivial” thing when one’s expectations are “very low ” for any result .
   It can be seen as “something” that bothers as it stays within the “mind” as the tension MUST be taken out to “reduce that inner stress”
   Your Comment takes one to such “deeper understanding” at every situations faced in life !
   Hope you will REVISIT my Blog & continue to encourage me !
   Chandravadan

   જવાબ આપો
 • 7. ગોદડિયો ચોરો…  |  સપ્ટેમ્બર 20, 2013 પર 1:55 એ એમ (am)

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  “ચંદ્ર પુકાર “ઉપર ડો. સાહેબનાં લખાણો અન્ન્ય ઉપદેશ કર્તા સમાજ ઉપયોગી

  ને સેવા ભાવના સાથે માનવતાની મહેંક છલકાવતાં હોય છે

  ખુબ સરસ સાહેબ ધન્યવાદ

  જવાબ આપો
 • 8. sneha patel - akshitarak  |  સપ્ટેમ્બર 27, 2013 પર 5:33 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ – બ્લોગીંગની મજા જ અલગ છે. આપણી પોતીકી ડાયરી. એમાં પણ મિત્રો એ લાગણી વાંચે અને એમની ખુશી-વિચારો દર્શાવે એ નફામાં. યોગ્ય -અયોગ્યની ચિંતા કર્યા વગર બ્લોગીંગનું કર્મ કરતાં જ રહો. સાવ નવરા બેસીને પંચાત કરીને ટાઈમ વેડફતા લોકોને જોવું ત્યારે આપના જેવા ક્રીએટીવ લોકોની યાદ આવે છે ને ખુશી સહ સ્મિત મુખ પર રમી જાય છે. મજા આવી આપના બ્લોગ પર આવીને. ફરીથી ચોકકસ આવીશ એવા વચન સાથે વિરમું છું.
  -સ્નેહા.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: