શ્રી નરેન્દ્ર મોદી મારી નજરે !

September 17, 2013 at 12:57 pm 31 comments

 Narendra Damodardas Modi.jpg

Narendra Modi addresses ex-servicemen in Rewari

THIS PHOTO is at the 1st SPEECH of NARENDRA MODI at REWARI,HARYANA after BJP officially announced NARENDRAJI as its PM Candidate ….Speech on 15th SEP.2013

AND…

CLICK below to hear that Speech>>>

Subject: Full coverage of Rewari rally – NaMo – 15th sep 2013

 

http://www.narendramodi.in/nation-is-very-proud-of-our-servicemen-who-make-sacrifices-for-the-nation-narendra-modi-at-rewari/

 

શ્રી નરેન્દ્ર મોદી મારી નજરે !

એક દિવસ મારા મનમાં એક વિચાર આવ્યો કે ઃ “ખરેખર, નરેન્દ્ર મોદી કોણ છે ?”

આમ તો, એમનું નામ ફક્ત ગુજરાતમાં નહી પણ ભારત અને વિશ્વમાં પ્રખ્યાત છે. છતાં, મારા મનમાં વધુ જાણવા માટે તમન્ના જાગૃત થઈ.

ન્યુઝપેપરોમાં સમાચારો દ્વારા તેમજ અન્ય તરફથી નરેન્દ્રભાઈ વિષે જાણવાનો લ્હાવો તો મળી ચુક્યો હતો. જે વાંચ્યું કે અન્ય તરફથી જાણ્યું એમાં અનેક નરેન્દ્રભાઈના કાર્યોથી રાજી, અને થોડાએ વિરોધ કે નારાજી દર્શાવી. એનાથી હું પ્રભાવિત કે નારાજ ના થયો. મેં નિર્ણય કર્યો હતો તે પ્રમાણે, “ગુગલ” દ્વારા “ઈનરનેટ”ના માધ્યમે માહિતી મેળવી રહ્યો.

આજના ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. પણ, એ પદવી મેળવી તે પહેલા એમનું જીવન કેવું હશે એ જાણવાની ઈચ્છા હતી.

જાણ્યું કે એમનો જન્મ ૧૭મી સેપ્ટેમ્બર, ૧૯૫૦માં વડનગર ગામે અત્યારના ગુજરાતના વિસ્તારે થતો હતો. એમના પિતાજી દામોદરદાસ, અને માતૃશ્રી હિરાબેન, અને એમના ૫ સંતાનોમાંના નરેન્દ્રભાઈ ત્રીજે નંબરે. શાળામાં સાધારણ સ્ટુડન્ટ  અને “રાજકીય” વિષયમાં રસ કારણે કોલેજ અભ્યાસે “પોલીટીકલ સ્ટડી”ની ડ્રીગ્રી મેળવી.

પ્રથમ, “ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોરપોરેશન”માં નોકરી. અને, “રાષ્ર્ટીય સ્વંયસેવક સંઘ”ના સભ્ય બની ધીરે ધીરે, સંઘમાં વધુ જવાબદારી લીધી જેમાં, “અખિલ ભારત વિધ્યાર્થી પરિષદ” ની મોટી જવાબદારી. અને, “જન સંઘ”ના સભ્ય બની અંતે “ભારતીય જનતા પાર્ટી” યાને “બી.જે. પી.”એક કાર્યકર્તા થઈ, માર્ગદર્શક તરીકે “નેતા”રૂપી જવાબદારી અદા કરી. અને એમના હૈયે જે ગુજરાત પ્રત્યે પ્રેમ હતો એ કારણે “મુખ્ય મંત્રી” પદની ઈચ્છા દર્શાવી અને અંતે, ૨૦૦૧માં એ પદ મેળવ્યું. ત્યારબાદ, ફરી ફરી “ઈલેક્શન” જીતી ત્રણ વાર જીત મળવી, આજે “ચોથી” ટર્મ પર છે. અને, એવા સમયે, ૨૦૧૪નું વર્ષ આવી રહ્યું છે કે જ્યારે ભારતમાં “જનરલ ઈલેકશન” હશે. આ માટે “બીજેપી”એ ઘણા વિચારો બાદ, નરેન્દ્રભાઈ મોદીને ઉમેદવાદ તરીકે ચુંટ્યા. એવા સમયે વિરોધ પાર્ટીઓએ “એકતા”તોડવા પ્રયાસો કર્યા. “બીજેપી” એના નિર્ણય પર મક્કમ રહી.

હવે, ભારતની જનતાએ ૨૦૧૪ના ” ઈલેક્શન” માટે વાટ જોવાની રહે. આ સમયગાળા દરમ્યાન, સમગ્ર ભારતની પ્રજાએ હ્રદયના ઉંડાણમાં ડોક્યું કરી મત આપવાનો છે. ભુતકાળને નિહાળી અત્યારની ભારતની સત્તાએ જે પાર્ટી છે તે દ્વારા શું થયું તેનો વિચાર કરવાનો છે. જો, અસંતોષ હોય તો, શું નિર્ણય છે ? અને જો જે થયું કે થઈ રહ્યું એથી ખુશી હોય તો એવો વિચાર મનમાં લાવવો. આ બધા જ વિચારોમાં પોતાની “સ્વતંત્રતા” જાળવવાની છે. કોઈના દબાણે નિર્ણય લેવો  એજ એક “મતદાર” તરીકે મહા ભુલ છે. ૨૦૧૪નું પરિણામ શું હશે તે કોઈ જાણતું નથી. પ્રભુ સૌને પ્રેરણાઓ જરૂર આપશે.ગુજરાતના રહીશો માટે તો એક “મહા નિર્ણય” છે…નરેન્દ્રભાઈના કાર્ય અને પ્રગતિથી ખુશી તો એક નિર્ણય…અને જો નારાજી હોય તો વિચાર કરતા નરેન્દ્રભાઈ પાસે ભારતને માર્ગદર્શન આપવાની શક્તિ છે એવું માનતા હોય તો, તમે એવા વિચારે મત આપશો.

પણ, ગુજરાતના રહીશો અને ભારતના સર્વ માટે એક જ સવાલ રહે ઃ ” નરેન્દ્રભાઈની સત્તામાં ગુજરાતમાં શું થયું ?”

ચાલો…તો એક “ઝલક” રૂપે કંઈ કહું.

નરેન્દ્રભાઈની નજરે રાજ્યમાં “પાણી” ની સગવડ, રાજ્યના “રસ્તાઓ”ની દશા,રાજ્ય માટે “અન્ન અને ખેતી” ની સુવિધા,  “ગરીબ અને નારીઓ” તેમજ “શિક્ષણ” ઉત્તેજન મળે એ બધુ અગત્યનું ગણી, એમણે એમના પદની સત્તાનો ઉપયોગ કર્યો છે.એના પરિણામરૂપે બંધો બાંધવાની યોજનાઓ સાથે “નર્બદા પ્રોજેકટ” અને “સરદાર સરોવર” અને બોરહોલ કુવાઓ અને ગુજરાતમાં અનેક જગ્યાએ પાણીની સુવિધાઓ અને સૈરાસ્ટ્ર અને કચ્છના રણ સુધી પાણી કે આજે ત્યાં ફળો અને અન્નનો પાક શક્ય છે. જુના રસ્તાઓની જગાએ સુંદર હાઈવેય અને “એક્ષપ્રેસ વેય” વાહન હાંકનારાઓ માટે ખુશીની વાત. ગરીબોને અને નારીઓને સહાય સાથે “શિક્ષણ” માટે ગુજરાત બહારથી લાભ લેવા આવે એ એક ગૌરવની વાત. પરદેશોથી પ્રવાશીઓ “ટુરીસ્ટ” ગુજરાત નિહાળવા આવે તે માટે ઘામોની “સુંદરતા” વધારી તેના દર્શન સૌને જોવા મળે છે.ખરૂ કહો તો ગુજરાત રાજ્યમાં ખુબ જ પ્રગતિ થઈ છે. રાજ્ય નાણાકીય નજરે પણ મજબુત પાયે છે.ગુજરાતની પ્રજા સુખી છે. જેઓ મોદીના વિરોધી હતા એઓને પણ લાભ મળ્યો છે. એના જ કારણે ૨૦૧૨માં નરેન્દ્ર મોદીજી ચુંટણી જીતી ફરી મુખ્ય મંત્રી બની ગયા હતા.

અંતે, મારા મનમાં થોડા બીજા વિચારો રહે છે….

આવી સફળતાવાળા ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈને અમેરીકા શા માટે વીઝા ના આપે ? ગુજરાત ભારતનું એક રાજ્ય છે. ગુજરાતની “મુખ્ય” વ્યક્તિને વીઝા ના આપવા એ તો ફક્ત ગુજરાતનું નહી પણ સમગ્ર ભારતને “અપમાન” છે. અત્યારે જે કોઈ પાર્ટી ભારતની સત્તા પર હોય તેઓએ આ માટે “વિરોધ” દર્શાવવો એ જ યોગ્ય પગલું કહેવાય. અહીં “રાજનીતી” કે “ફાયદા”ની વાત  ના હોવી જોઈએ !

બીજી વાત….૨૦૦૨માં થયેલી ગોધરાના રેલ્વે સ્ટેશને થયેલી ઘટના. હિન્દુ મુસલમાનો વચ્ચે થયેલી લડાઈ.એ હતી એક દુઃખભરી કહાણી. એ માટે ભારત સરકારની “સુપ્રીમ કોર્ટ” તરફથી નિર્ણય આવ્યો કે આ ઘટનામાં નરેન્દ્રભાઈએ કોઈ ફાળો આપ્યો એવો પુરાવો નથી, અને નરેન્દ્રભાઈ ગુનેગાર નથી. આવા નિર્ણય બાદ, કોંગ્રેસ કે કોઈ પણ વિરોધ પાર્ટીઓ ફરી ફરી આ ઘટનાને “તાજી” કરવાના પ્રયાસોમાં કરે તે યોગ્ય ના કહેવાય. ૨૦૧૨ની ગુજરાતની ચુંટણી સમયે જે વિસ્તારે મુસલમાનોની વસ્તી વધુ હોવા છતાં નરેન્દ્રભાઈની પાર્ટીને જીત મળી હતી. તો, એનો અર્થ શું થયો ? ગુજરાતની સર્વ પ્રજા ચાલુ સરકારના કાર્ય સાથે ખુશ છે. એવી “એકતા”નો ભંગ કરવો એ ખોટી રાજનીતી છે. જે ગુજરાતમાં સારૂં થયું તેનો સ્વીકાર કરી કોઈ ભુલો હોય તે બતાવો તો એક ખરી રાજ-લડાઈ હશે !

ત્રીજી વાત….જો “બીજેપી”એ નિર્ણય લીધો કે એમના તરફથી નરેન્દ્રભાઈ મોદી ભારતના  પ્રાઈમીનીસ્ટર તરીકે ઉમેદવાદ હશે….તો કોંગ્રસ કે અન્ય પાર્ટીઓએ  એમની પાર્ટીમાંથી “સારા ” ઉમેદવાર ચુંટવા જોઈએ કે જે નરેન્દ્રભાઈ સામે ટક્કર લઈ શકે અને જીતી શકે…ખોટા આરોપો મુકી લડવું એ યોગ્યતા ના કહેવાય…જો એમનો ઈરાદો બીજેપીનો “સંપ” તોડવો હોય તો મને લાગે છે એ અશક્ય હશે અને એઓની “શક્તિ” ખોટી દિશામાં હશે. મુદ્દા સાથે લડવાનો નિર્ણય યોગ્ય હશે !

હું નરેન્દ્રભાઈ મોદીને મળ્યો નથી. એમના વિષે ન્યુઝપેપરો દ્વારા જાણ્યું હતું. જે કોઈ મિત્રો ગુજરાત જઈ આવ્યા તેઓ તરફથી જાણ્યું કે ગુજરાતમાં હવે ઘણું જ સારૂં છે, અને નવા પ્રોજેક્ટો દ્વારા સુધારો થતો રહે છે. હું પોતે ૨૦૧૨માં ગુજરાત ગયો અને જે સુધારેલા રસ્તાઓ વિગેરે નિહાળ્યું ત્યારે મને પણ સંતોષ થયો હતો.ગુજરાત પ્રગતિના પંથે છે અને એ જાણી હૈયે ગર્વ થાય છે. જે વ્યક્તિ દ્વારા ગુજરાતમાં આવી પ્રગતિ નજરે આવે ત્યારે એવી વ્યક્તિ ભારતને પણ પ્રગતિનાં પંથે લઈ વિશ્વમાં ઉંચુ સ્થાન આપી શકે છે. આજે “બીજેપી” નરેન્દ્રભાઈમાં “વિશ્વાસ” રાખી ભારતના “વડા પ્રધાન”તરીકે ઉમેદવાર તરીકે ચુંટે ત્યારે સૌ ગુજરાતીઓ માટે એક ગર્વભરી કહાણી છે….સ્વતંત્રતા સમયે ગુજરાતના “ગાંધીજી” અને “સરદાર પટેલ” હતા…હવે જ્યારે ભારતમાતા ભ્રષ્ટાચારથી પીડાતી હોય ત્યારે ઉગારવા ગુજરાતથી “નરેન્દભાઈ” ૨૦૧૪માં આવી રહ્યા છે. નરેન્દ્રભાઈ ભારતના “પ્રાઈમીનીસ્ટર” બને કે નહી તે ભારતની જનતાના હાથે છે….તમારો મત ઉંડા વિચાર સાથે કરવાનો રહે છે. હું પરદેશમાં છું …અને ૨૦૧૪ની ચુંટણીનું પરિણામ પ્રભુ પર છોડું છું અને સાથે સાથે આશા રાખું છું કે નરેન્દ્રભાઈ મોદીને એ પદ મળે !

સેપ્ટેમ્બર ૧૭, ૨૦૧૩ની યાદ એટલે એમની બર્થડેની યાદ !

એ યાદ સાથે મારી પ્રાર્થના છે કે અનેક વર્ષોથી ચાલી રહેલી સત્તાએ ફરફારોની જરૂરત છે…જો ગુજરાત ભારતના “જનરલ ઈલેક્શન”માં પોતાનો જે ફાળો આપશે તે જ અન્ય પ્રાંતે અનેકને માર્ગદર્શન દેશે એવું મારૂં માનવું છે. સર્વ પ્રજા ઉંડો વિચાર કરશે તો “પરિવર્તન” જરૂર આવશે અને ભારત દેશનો “પ્રકાશ” વિશ્વમાં અન્યને પણ “દોરવણી” આપી શકશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

બે શબ્દો…

આજે છે ૧૭મી સેપ્ટેમ્બર,૨૦૧૩.

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ એટલે નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ.

“નરેન્દ્ર મોદી મારી નજરે”નું લખાણ મેં અનેક દિવસો પહેલા લખ્યું હતું…એક જ ઈચ્છાએ કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી બન્યા બાદ, નરેન્દ્રભાઈએ ગુજરાત માટે શું કર્યું એ વિગતે જાણવું હતું.

તો…આ પોસ્ટરૂપે સૌને મારા વિચારો જાણવાનો લ્હાવો મળ્યો.

મને એમ થાય છે કે આટલા વર્ષો ભારતની સત્તાએ કોંગ્રેસ હતી અને જે હાલત છે તેમાં ફેરફાર લાવવા માટે “નવી પાર્ટી”ની હવે જરૂરત છે…જો “બીજેપી” એવી સત્તા પર આવે તો નરેન્દ્રભાઈ દેશના નવા “પ્રાઈમ મીનીસ્ટર” હોય શકે…અને, એ પ્રમાણે શક્ય થાય તો જેમ ગુજરાત રાજ્યમાં પ્રગતિ થઈ તે પ્રમાણે ભારતમાં પણ ફેરફારો આવી શકે.

૨૦૧૪ની ચુંટણીમાં એનો નિર્ણય આવશે.

એ શું હશે તે ભારતની જનતા કહેશે !

આજે તો નરેન્દ્રભાઈને “હેપી બર્થ ડે”!…અને ભવિષ્ય માટે “શુભેચ્છાઓ” !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is 17th September 2013.

It is also the Birthday of Narendra Modi…the Chief Minister of Gujarat.

I had written about the Life of Narendrabhai earlier, and now I am publishing that as a Post today.

I had seen Narendrabhai Modi as the Chief Minister of Gujarat and tried to analyse what he had done for Gujarat & the People of Gujarat.

Based on what I had witnessed, I feel proud of his achievements & the Progress in Gujarat.

With this PRIDE & the HAPPINESS, I say “HAPPY BIRTHDAY” to Narendrabhai.

I wish him the BEST WISHES for the Future and wish that he be the next PRIME MINISTER of INDIA.

A change is needed and I feel Narendrabhai is the RIGHT PERSON for that Post.

May 2014 bring BJP to Power as a SINGLE Party or as the UNITED FRONT so that the RULE of Congress is no more. What the NEW Party Rule bring is not certain, but I just hope it is BETTER that what is now. I just hope that the CORRUPTION declines or disappear, and the Public is HAPPIER and the World RESPECTS India.

Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized. Tags: .

સુમેધા પ્યારી ! એક રાત્રીએ બનેલું લખાણ !

31 Comments Add your own

  • 1. pragnaju  |  September 17, 2013 at 2:21 pm

    Happy Birthday !

    Reply
    • 2. Dr.Chandravadan Mistry  |  September 19, 2013 at 12:44 am

      Pragnajuben,
      Thanks for reading the Post.
      Thanks for wishing “Happy Birthday” to Narendrabhai.
      May be your REVISIT of this Post can give your VIEWS as to the works done in Gujarat & the prospects of Narendrabhai as the next PM of India.
      Chandravadan

      Reply
  • 3. સુરેશ  |  September 17, 2013 at 2:28 pm

    નમો વિજયી હો.

    Reply
    • 4. Dr.Chandravadan Mistry  |  September 19, 2013 at 12:41 am

      Sureshbhai,
      Your “few worded ” Comment.

      નમો વિજયી હો.
      This means a lot !
      It carries your “Blessings” for the possible “victory” of Narendrabhai in the Elections of 2014
      Thanks !
      Chandravadan

      Reply
  • 5. Vinod R. Patel  |  September 17, 2013 at 3:40 pm

    છેલ્લા દસકામાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની નીચે ગુજરાતમાં
    ઘણી પ્રગતિ થઇ છે એની એમના દુશ્મનો પણ નાં કહી શકે એમ નથી .

    દેશના વિકાસ માટે નમો વડાપ્રધાન માટે બિલકુલ લાયક છે।

    શ્રી નરેન્દ્રભાઈને “હેપી બર્થ ડે”…અને ભવિષ્ય માટે “શુભેચ્છાઓ

    Reply
    • 6. Dr.Chandravadan Mistry  |  September 19, 2013 at 12:32 am

      Vinodbhai,
      Thanks for your Comment with your “view” for Narendrabhai Modi.
      You cite of his role in the “progress in Gujarat” and in your opinion he is “capable” to be the next PM of India.
      Chandravadan

      Reply
  • 7. Dr.Chandravadan Mistry  |  September 17, 2013 at 5:28 pm

    This was an Email Response>>>

    Thnks Chandravadanbhai,

    નરેન્દ્રભાઈ મોદી પર સુંદર આર્ટીકલ, અભીનંદન. ૨૦૧૪ની આગામી ચૂંટણી નિમીત્તે મેં નરેન્દ્ર મોદ્દીની ફેવરમાં કાર્ટુનો બનાવવાનું નક્કી કર્યું છે.

    મહેન્દ્ર.

    Mahendra.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Mahendrabhai,
    Thanks for reading the Post & your nice words !
    Chandravadan

    Reply
  • 8. smdave1940  |  September 17, 2013 at 6:11 pm

    બહુ સુંદર રીતે વાત કરી છે. પણ મને એક ચૂક થતી લાગે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતની સેવા ખાતર પણ ગુજરાતના મુખ્ય મંત્રી થવાની માગણી કરી નથી. તેમને બાજપાઈએ ગુજરાત જવાનું કહ્યું ત્યારે પણ તેમને આશ્ચર્ય થયેલું. અને શરુઆતમાં તો તેઓ થોડા અચકાયા પણ હતા અને એમ કહ્યું હતું કે હું ત્યાં નવો છું. જોકે ગુજરાતની હાલત જોઇએને તેઓ પછી તૈયાર થયેલ. જો વાઘેલાએ થોડી ધિરજ રાખી હોત અને કેશુભાઈને ઉથલાવ્યા ન હોત અને ધિરજ પૂર્વક બીજેપીમાં જ રહ્યા હોત તો નરેન્દ્ર મોદીનો ચાન્સ ન લાગત. અત્યારે નરેન્દ્ર મોદી સિવાય કોઈ વડાપ્રધાન તરીકે યોગ્ય લાગતું નથી.

    Reply
    • 9. Dr.Chandravadan Mistry  |  September 17, 2013 at 7:27 pm

      Shirishbhai (Daveji)
      You are in journalism, I think.
      Your comment means a lot to me.
      Now that BJP had given the “green signal”it is very important that the “powerful congress-controlled media must be given the “right” answer to their “negative” propaganda against Narendrabhai. They will try their best to break the UNITY of BJP…BJP must take all measures to “preserve” this unity to win in 2014
      I pray for the Best !
      Thanks for visiting the Blog & reading this Post.
      Chandravadan

      Reply
  • 10. Dr.Chandravadan Mistry  |  September 18, 2013 at 12:41 am

    This Comment was wrongly posted on another Post & brough here>>>>

    6.Pratap Patel | September 18, 2013 at 12:30 am

    Happy Birthday to Shree Narendrabhai Modi, Honorable Chief Minister of Gujarat and hopefully the future Prime Minister of India.

    India needs him desperately as the Prime Minister to steer the country to right path and take advantage of this highly talented, brilliant, visionary statesman to improve life for everyone which he has demonstrated for Gujarat State.

    Thank you Chandravadanbhai for your excellent poem and the write-up.

    Pratap Patel
    Irvine, California, USA
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Pratapbhai,
    Thanks !
    The Comment was “wrongly” posted on another Post & I brought it here
    Chandravadan

    Reply
  • 11. mdgandhi21, U.S.A.  |  September 18, 2013 at 1:00 am

    આખા દેશમાં હવાતો ઉભી થઈ ગઈ છે, પણ, જો અડવાનીજીએ “આડાઈ” અને “ભવાઈ” ન કરી હોત તો કોંગ્રેસ કે દિગ્વિજય જેવા લલ્લુ-પંજુઓને બોલવાપણું રહેત નહીં. આ તો ઘરમાંજ ડખો થયો અને આખા દેશમાં “ભવાડો” થયો એમાં નમોના માર્કસ થોડા ઘટી ગયા, બાકી તો “ભવ્ય” ચાન્સ હતો. કેમકે ભાજપમાં અંદરોઅંદર જ “ભવાડો” થવાથી આંખ મીંચીને આવનારા બીજા સાથી પક્ષો આવતાં પણ વિચાર કરશે….

    Reply
    • 12. Dr.Chandravadan Mistry  |  September 18, 2013 at 1:38 am

      Mansukhbhai,
      Thanks !
      I agree.
      Advaniji’s behaviour was so low…& it’s like “opposition party Congress wished for the division in BJP & it was handed on a Golden Plate”.
      However, as the time moves, BJP with Narendrabhai’s thoughts will “get the love back” from the Janata.
      Chandravadan

      Reply
  • 13. Thakorbhai & Parvatiben Mistry  |  September 18, 2013 at 8:58 pm

    Since independence of India Nehru and his dynasty has been in power except for a few years when Lal Bahadur Shastri and Attal Vajpaye came to the helm. Could Congress not find anyone other than persons from Nehru dynasty? It is time Narendra Modi becomes a patriotic Prime Minister to make India a true democrtic nation. I wish Narendra Modi success to be elected as Prime Minister and to end the rule of Sonia Gandhi & team

    Reply
    • 14. Dr.Chandravadan Mistry  |  September 19, 2013 at 12:38 am

      Thakorbhai & Ben,
      Read your Comment.
      Thanks !
      You think that the Nehru Dynesty had held the power for “too long” and Narendrabhai is the right person to be the next PM of India.
      I agree with you !
      May be with the “NEW” Leadership India can be with an image that the World will respect !
      Please, do REVISIT my Blog & read the New Posts & those that provoke your “feelings” may you share that as your Comments !
      Chandravadan

      Reply
  • 15. smdave1940  |  September 19, 2013 at 11:13 am

    મહાત્મા ગાંધી પછી નરેન્દ્ર મોદી એકમાત્ર એવા ગુજરાતના નેતા થયા કે જેને બધા જ બીન ગુજરાતીઓ અને મોટા નેતાઓ સ્વિકારતા થયા છે.

    જોકે સરદાર પટેલ ને બદનામ કરવામાં નહેરુ અને તેના ચેલકાઓએ ઓછી મથામણ કરી ન હતી. પણ સરદાર પટેલે જે રીતે દેશી રાજ્યોનો પ્રશ્ન હલ કર્યો, જે રીતે કાશ્મિરને બે તૃતીયાંશ તો બે તૄતીયાંશ બચાવી લીધું અને મરતાં પહેલાં નહેરુને ચીન બાબતમાં ચેતવતા ગયા, તેથી બધા જ નેતાઓ (નહેરુ સહિત) હતઃપ્રભ થઈ ગયા અને સરદાર પટેલે સમગ્ર ભારતની જનતામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું.

    નરેન્દ્ર મોદીએ પણ જનતામાં સરદાર પટેલ જેવું જ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જ્યારે પણ કોઈ કટાર લેખક કે નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલે ત્યારે કાંતો તે બબુચક લાગે છે કાંતો તે વરવો લાગે છે.

    સમાચાર માધ્યમો વાળા એક એવી જાળ બીછાવવા માગે છે કે લીબરલ નેતા દેશમાં સફળ થાય છે. આવું કરીને તેઓ નરેન્દ્ર મોદીને લીબરલી સાણસામાં લેવા માગે છે. જ્યારે કેટલાક બજરંગ, વીએચપી અને આરએસ એસ ના નેતાઓ નરેન્દ્ર મોદીને મનમાની હિન્દુત્વ વાળા સાણસામાં પકડવા માગે છે. આ લીબરલ અને મનમાની હિન્દુત્વ બંને ખતરનાક છે. નરેન્દ્ર મોદીએ આવા લોકોથી ચેતતા રહેવું પડશે. મનમાની હિન્દુત્વવાળા રામ મંદિર, આર્ટિકલ ૩૭૦ની નાબુદી અને સમાન સીવીલ કોડ વિષે રાતોરાત અમલ માગે છે. છ વર્ષના પહેલાંના બીજેપી ના સંયુક્ત શાસનમાં બીજેપી કશું કરી શક્યો ન હતો અને તેથી કરીને આ લોકોએ બાજપાઈ અને બીજેપી ઉપર ઓછાં માછલાં ધોયાં નથી. અને લીબરલ વાળા તો નરેન્દ્ર મોદી કંઈક પણ બોલે તો તેમાંથી કોમવાદી અર્થ કેવી રીતે તારવવો એની મથામણમાં જ હોય છે.

    જનતાએ નરેન્દ્ર મોદીને ૧૦ વર્ષનો સમય તો આપવો જ પડશે. અને આ દશ વર્ષમાં નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને આર્થિક રીતે સદ્ધર, શિસ્ત વાળી કરવી પડશે અને તે માટે સરકારી નોકરોને નીતિમાન અને કર્તવ્યનિષ્ઠ કરવા પડશે. આવું કર્યા પછી જ લઘુમતિ સમાજ અને બહુમતિ સમાજ રામમંદિર, આર્ટીકલ ૩૭૦ની નાબુદી અને સમાન સીવીલ કોડને સ્વિકારવાને યોગ્ય બનશે.

    બાકી તમે સમજી લો, બજરંગ, વીએચપી અને આરએસ એસ ના નેતાઓ “હું મરું પણ તને રાંડ કરું” એવી મનોવૃત્તિવાળા છે. તમે શંકર સિંહ, કેશુભાઈ અને અડવાણી ભાઈઓને અનુક્રમે જોયા જ છે. ભારતમાં આવા નેતાઓનો તૂટો નથી.

    ભારતની જનતાને અત્યારે પૃથ્વીરાજ ચૌહાણની જરુર નથી પણ ચાણક્યની જરુર છે. નરેન્દ્ર મોદીએ ચાણક્ય બનવાનું છે અને કોઈને માફ કરવાના નથી. શાહ કમીશનના રીપોર્ટને જીવતો કરી અને ત્યાંથી શરુ કરી બધા જ ગુનેગારોને સજા આપવાની છે.

    ચાણક્યએ પોરસ રાજાના અનુગામી તેના ભત્રીજાની શી દશા કરી હતી જાણો છો? આ ભાઈએ સેલ્યુકસ નીકેતરને મદદ કરેલી. ચાણક્યએ સેલ્યુકસ નીકેતરને તો હરાવેલ. પણ આ પોરસ રાજાના ભત્રીજાને હાથીને પગનીચે છૂંદાવી નાખેલ એવી સજા કરેલ.

    Reply
    • 16. Dr.Chandravadan Mistry  |  September 20, 2013 at 12:01 am

      Shirishbhai,
      Thanks for your RETURN to this Post.
      Your Comment with>>
      ભારતની જનતાને અત્યારે પૃથ્વીરાજ ચૌહાણની જરુર નથી પણ ચાણક્યની જરુર છે. નરેન્દ્ર મોદીએ ચાણક્ય બનવાનું છે …..
      Hope all moves of Narendrabhai & BJP translates into the VICTORY in 2014
      Chandravadan

      Reply
  • 17. Mayur  |  September 19, 2013 at 1:44 pm

    નરેન્દ્ર મોદી વિશે સરસ લેખ લખ્યો છે. હું પણ 100 ટકા સહમત છું કે 2014 સો તખ્તાપલટ થશે. પણ મને આ ઇટાલીની મેડમ પર વિશ્વાસ નથી અને આપણી ભારતની ગરીબ પ્રજાની ટૂંકી બુદ્ધી પર ( જેઓ ચુંટણીટાણે મળતા મફત લેપટોપ કે મોબાઈલના બદલામાં તેનો કીંમતી વોટ ખોટી રીતે આપી દે છે.)

    Reply
    • 18. Dr.Chandravadan Mistry  |  September 19, 2013 at 11:58 pm

      Mayur,
      Thanks for your visit/comment.
      We hope that after fighting back the “negative” publicity” Narendrabhai becomes the next PM of India
      Chandravadan

      Reply
  • 19. Dr.Chandravadan Mistry  |  September 19, 2013 at 2:28 pm

    This was an Email Response>>>>

    4:23 AMMessage starred Re: Fw: શ્રી નરેન્દ્ર મો દી મારી નજરે !
    FROM Kamlesh Prajapati TO You From Kamlesh Prajapati To chadravada mistry
    Good Kaka.
    One the strong Candidate of PM. Hope all is going well for him.
    Kamlesh
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Kamlesh,
    Thanks for your Comment
    Chandravadan(Kaka)

    Reply
  • 20. pravinshastri  |  September 19, 2013 at 11:41 pm

    ડોક્ટર સાહેબ આપની દરેક પોસ્ટ માહિતીપ્રધાન અને લાગણીશીલ રહી છે. ધન્યવાદ. મેં મોદી માટેની ઘણી વેબસાઈટ ફંફોળી હતી. એમના અંગત લગ્ન જીવનની ઘણી વાતો કોન્ટ્રાવર્સિયલ છે. કોઈક જણાવે છે લગ્ન કોઈ અર્ધશિક્ષીત બહેન સાથે થયા હતા પણ સહજીવન જીવ્યા નથી. એવું પણ કહેવાય છે કે એમણે અમેરિકાની કોઈ યુનિવર્સીટિમાં કોમ્યુનિકેશનનો કોર્ષ કર્યો હતો.
    બીજી વાત….મોદીએ કે ભાજપે અમેરિકા પ્રવેશ માટે શા માટે ભિખારી થવું જોઈએ.
    અમેરિકા (આપણે પણ હવે અમેરિકન જ છીએ)…ઈઝરાઈલ સિવાય બીજા બધાને જ કોમવાદની દૃષ્ટિથી જુએ છે. હિન્દુત્વના ઝંડા હેઠળ લડાતી ચૂંટણીમાં અમેરિકા રમત રમશે તો સિક્યુલર ફાવશે.
    મોદી ભારતના સાચા ચાણક્ય છે.
    ડોકટર સાહેબ આપના પ્રતિભાવની રાહ જોઈશ.

    Reply
    • 21. Dr.Chandravadan Mistry  |  September 20, 2013 at 12:11 am

      Pravinbhai,
      Your VISIT…and your COMMENT really appreciated !
      You raised the ISSUES>>>
      (1) Possible Marriage of Modiji.
      As I know, he is now a SINGLE with just OK “personal Assets.
      (2) As regards your Question on doing a Computer Syudy at the University of USA….I do NOT know of it.
      He did travel Overseas as he was in BJP.
      Did he visit USA ? I do not know.
      BUT….
      These Questions can NOT be the Obstacles in his RUN for PM.
      He will have to be ALL ALERT & be CHANAKYA as a Politician & not to fall pray to NEGATIVE Propoganda of Congress & other Opposition Paries ganging with Congress.
      Hope you agree with my “thoughts”.
      Chandravadan

      Reply
      • 22. pravinshastri  |  September 20, 2013 at 12:31 am

        I wish him success for the better India.

  • 23. ગોદડિયો ચોરો…  |  September 20, 2013 at 1:52 am

    આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

    ગરવ ગુજરાતના નાથને જન્મ દિનની શુભ કામના

    Reply
    • 24. Dr.Chandravadan Mistry  |  September 20, 2013 at 2:55 am

      Govindbhai,
      Thanks for your Comment.Your Birthday Wish for Narendrabhai…May it be translated into the VICTORY for him in 2014 Election.
      Chandravadan

      Reply
  • 25. mehtasp25  |  September 20, 2013 at 1:18 pm

    ડો. ચંદ્રવદન ભાઈ,

    આપે નરેન્રભાઈ મોદી નો સુદર /સંક્ષિપ્ત ચીતાર રજુ કર્યો તે બદલ આભાર/અભિનંદન।

    નરેન્દ્રભાઈ ના નેતૃત્વ હેઠળ સાબદા aapne સૌ એ રહેવાનું છે…

    હિન્દુત્વના નેજા હેઠળ ભેગા થઇ, આ ચુટણી માં ચોક્કસ મતદાન કરી, કોંગ્રેસ…..કે જેણે દેશ માં ઉઘાડી લૂંટ મચાવી છે અને “સેક્યુલર” ના નામે મુલ્યો અને સંસ્કૃતિ નો હ્રાસ આદર્યો છે .. તેનું એવું “ક્રિયા કરમ” કરી નાખવાનું છે કે ક્યારેય પાછુ ઉગી ના નીકળે।..

    મયુરભાઈ ની વાત સાચી છે..સત્તા અને સંપત્તિ ના બળે કોંગ્રેસ ને હરાવવી મુશ્કેલ જરૂર છે.. પણ “હિન્દુત્વ” ના નામે કોન્ગ્રેસ્સ ને ઉથલાવવી જરૂર સફળ થઈશકે।.. જેને માટે હિદુએ ચોક્કસ મતદાન કરવું અને પ્રચંડ બહુમતી થી કોગ્રેસ ને નિકાલ બહાર કરી, નવી વ્યવસ્થા હેઠળ દરેક ભ્રષ્ટ કોન્ગ્રેસીને આંતરી તેને લુંટેલા પૈસા ભારત પાછા લાવી, દરેક ને યોગ્ય સજા કે દેશ-નિકાલ કરવા નું લક્ષ સ્થાપિત કરવાની જરૂર છે…
    આપણે સર્વે એ મતદાન જરૂર કરવું, અને આપણી ફરજ નિષ્ઠા પૂર્વક અદા કરવી તે પણ આપણી પ્રાથમિક જવાબ દારી છે.. પછી નરેન્દ્ર ભાઈ નું તેતૃત્વ ને ડો.સુભ્ર્મનિઅયન સ્વામી જેવાની કુનેહ આ ધ્યેય માટે કાર્યરત થશે… તેમને યોગ્ય અવસર આપવા આપણે તેનમે બહુમત લાવીઆપીશું તે આપણો નિર્ધાર /આચાર હોવો જરૂરી છે.. જે જરૂર આદરીશું। .. અસ્તુ।
    SP

    Reply
    • 26. Dr.Chandravadan Mistry  |  September 20, 2013 at 1:54 pm

      શૈલેષભાઈ,

      પ્રથમ…તમે પધારી તમારો “પ્રતિભાવ” આપ્યો એ માટે આભાર.

      જે શબ્દો દ્વારા તમે તમારી “વિચારધારા” દર્શાવી તેમાં હું “નવા ભારત”ના દર્શન કરૂં છું.

      પણ આ “ભવિષ્ય”નો આધાર છે ભારતની “જનતા”.

      જો, ભારતની જનતા “મતદાન”ની શક્તિ ઉંડા વિચાર સાથે વાપરે તો નરેન્દ્રભાઈ માટે “સફળતા” શક્ય છે.

      હું એવું માનું છું કે નરેન્દ્રભાઈ ભારતમાં એવું પરિવર્તન લાવી શકે કે જેથકી, વિશ્વમાં ભારતનું “ખોવાયેલું” માન /ગૌરવ ફરી મળી શકે છે.

      ચંદ્રવદન
      Chandravadan

      Reply
      • 27. mehtasp25  |  September 20, 2013 at 5:41 pm

        Very True..

        SP

  • 28. Dr.Chandravadan Mistry  |  September 20, 2013 at 7:27 pm

    This was the Email Discussion” related to this Post of Narendrabhai with Shaileshbhai which resulted into the Following>>>>

    From: Shailesh
    To: Dr. Chandracadan Mistry
    Sent: Friday, September 20, 2013 6:25 AM
    Subject: Fwd:Modified Bhaarat

    Greetings,

    Following Interesting info on what is happening in Bhaarat.. as of now..

    A good & timely analysis on the recent events in Indian politics.

    Modi has arrived and arrived in style, notwithstanding the bombastic resistance from the Congress and their paid agents in the BJP and Media. Delhi is finally on NaMo’s radar and his troops can see the domes of South Block, which he will hopefully occupy by May 2014, if not earlier.

    The political career of the senior BJP leadership is over. They did not see the writing on the wall and have now been removed by their cadres. The BJP President, Rajnath Singh, handled it well, but in hindsight, his efforts were completely unnecessary. The lesson for the future is to let the leadership come out through open internal elections where the village, district and the state level leaders vote. Had there been a contest to choose the PM candidate, it is evident that Modi would have easily vanquished the rest. Unanimity is not required. This is true democracy.

    The Congress is notably jittery. During Modi’s recent visit to Jaipur, the Rajasthan CM had the electric supplies shut so that the village folk did not see the live telecast. Their impending doom will now translate into incoherent actions. Where in the world has anyone ever heard of an opposition leader, who is only a state CM, being discussed thoroughly be it TV, print media, cocktail circuits, vegetable vendors, taxi drivers etc. NaMo is taking away 80% of their time. Nobody wastes time on the ruling dispensation. Does anybody even discuss MMS, PC, SG, RG etc? The discussions on them are generally negative and the junta only wants to know if they are likely to go to jail.

    From the Aam Admi’s point of view, NaMo had made an important statement on a Zee TV program “Kahiye Janab”. He stated: “Na mein kahta hoon, na kisi ko khane deta hoon”. No wonder, the levels of corruption in Gujarat is comparable to that of Singapore.

    Modi at the gates of Delhi augurs well for the Indian State.
    a) Sycophancy and nepotism will soon be an era of the past.
    b) Good bye to vote bank politics.
    c) Bureaucrats will fall in line.
    d) NGOs who operate from garages of Lutyens Delhi will have to move to safe havens in Congress ruled states.
    e) Many newspapers will die. The advertising budget in Gujarat was reduced by 80%. Expect the same by the Modi Government.
    f) The Armed Forces will get their much cherished “Political Control”. Issues will be solved pronto before any soldier can say “Jack Robinson”.
    g) Along with Swamy and Jethmalani, most of the black money stowed abroad will be brought back. The Rupee will challenge the Dollar.
    h) NO Income Tax as per Swamy’s statement.
    i) Terrorists will now have a “maut ka saudagar”. The Congress has made India the most dangerous country after Iraq and Afghanistan.
    j) The Pakis and Chinese may have already gone into a huddle.
    k) Modi has a good memory. The Americans had better watch out.
    l) J&K will finally be Indian Territory. Enough of Article 70.

    An eminent General recently wrote an article “Death of Politics”. I disagree. Modi will bring in clean politics. He has no dependents or damaad to speak of. A bright future awaits a Modified India

    KP
    (Bcc 499)

    S.P. Mehta
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Shaileshbhai,
    It was so nice to read your Email.
    Your Email gives the “possible” practical way Narendrabhai Government can change Bharat.
    I agree with the view-point.
    Chandravadan

    Reply
  • 29. Dr.Chandravadan Mistry  |  September 20, 2013 at 8:05 pm

    Reading 1st Comment to the Last…I had “counter commented”.
    This was the “nice” exchange of IDEAS.
    I THANK all who read this Post & took the time to COMMENT.
    I now leave a LINK to the Biography of Narendra Modi…Please CLICK below>>>>

    http://www.narendramodi.in/biography/
    Hope you enjoy reading it !
    Chandravadan

    Reply
  • 30. ishvarlalmistry  |  September 21, 2013 at 4:41 am

    Chandravadanbhai, very nice for remembering Narendrabhai Modi. Happy Birthday and best of luck in his political career..He seems to be a nice person.He has done lot for Gujrat.
    Ishvarbhai.

    Reply
    • 31. Dr.Chandravadan Mistry  |  September 21, 2013 at 6:40 pm

      Ishvarbhai,
      Thanks !
      Let us wait for the results of 2014 Election.
      Chandravadan

      Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,108 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: