સુમેધા પ્યારી !

સપ્ટેમ્બર 17, 2013 at 2:24 એ એમ (am) 8 comments

સુમેધા પ્યારી !

 

સુમેધાની બર્થડે આવી,

“હેપી બેર્થડે”ગાવાની ઘડી રે લાવી !……(ટેક)

 

સુમેધા તો એક કળી જે પુષ્પ બની,

પુષ્પ બની, મહેક એની સૌને મળી !…..(૧)

 

ખુશી છે દાદા દાદી હૈયે ઘણી,

બર્થડે પાર્ટી કરવા એમને લગન લાગી !….(૨)

 

બર્થડે પાર્ટીમાં માતા પિતા સંગે હશે અનેક,

ચોકોલેટ,કેઈક સાથે સુંદર ભેટો હશે અનેક !…..(૩)

 

આ તો ૧૭મી સેપ્ટેમ્બરનો શુભ દિવસ રહ્યો,

એ જ તો સુમેધાની બર્થડેનો દિવસ રહ્યો !…..(૪)

 

૬ વર્ષ સુમેધા તો પુરા કરે,

૭મા વર્ષમાં એ તો પ્રવેશ કરે !……(૫)

 

સૌ નાચી ગાઈ આનંદ કરે,

અને, સુમેધા આનંદમાં હસી રહે !….(૬)

 

અંતે “હેપી બર્થડે ટુ યુ” સૌ સુમેધાને કહે,

“થેન્ક યુ” કહી,સુમેધા બર્થડે કેઈક કાપે !…..(૭)

 

દુર અમેરીકાથી ચંદ્ર તો સૌને કહે ઃ

“સુમેધા,પ્યારી ! હેપી બર્થડે તને,

ખુબ ખુબ આશીર્વાદો છે મારા તને,

જુગ જુગ જીઓ સુમેધા, આજે આનંદ છે મને !”…..(૮)

 

 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૯,૨૦૧૩                 ચંદ્રવદન

બે શબ્દો…

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ એટલે યશવંતભાઈ મહેતાની પૌત્રી “સુમેધા”નો બર્થડે.

યશવંતભાઈ મહેતા એટલે અમદાવાદ રહેતા મારા મિત્ર.

એમની ખુશી એ મારી ખુશી.

એવા ભાવે જ આ રચના કરી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

17th September 2013 is the Birthday of SUMEDHA, who is the Grand-daughter of my friend YASHWANTBHAI MEHTA of Ahmedabad, Gujarat.

Hope you join me to say “HAPPY BIRTHDAY” to SUMEDHA !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સનત પ્યારે ! શ્રી નરેન્દ્ર મોદી મારી નજરે !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 17, 2013 પર 2:37 એ એમ (am)

  સુમેધાને “હેપી બર્થ ડે

  જવાબ આપો
 • 2. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 17, 2013 પર 2:53 એ એમ (am)

  Pragnajuben’s Comment brought to this Post >>>>

  .Pragnaju | September 17, 2013 at 2:42 am

  જન્મદિનની વધા ઇ

  જવાબ આપો
 • 3. Purvi Malkan  |  સપ્ટેમ્બર 17, 2013 પર 3:53 એ એમ (am)

  owww so sweet

  ________________________________

  જવાબ આપો
 • 4. ishvarlalmistry  |  સપ્ટેમ્બર 17, 2013 પર 4:40 એ એમ (am)

  Happy Birthday to Sumedha. very nicely said.
  ishvarbhai.

  જવાબ આપો
 • 5. સુરેશ  |  સપ્ટેમ્બર 17, 2013 પર 2:36 પી એમ(pm)

  HBD

  જવાબ આપો
 • 6. Pratap Patel  |  સપ્ટેમ્બર 18, 2013 પર 12:30 એ એમ (am)

  Happy Birthday to Shree Narendrabhai Modi, Honorable Chief Minister of Gujarat and hopefully the future Prime Minister of India.

  India needs him desperately as the Prime Minister to steer the country to right path and take advantage of this highly talented, brilliant, visionary statesman to improve life for everyone which he has demonstrated for Gujarat State.

  Thank you Chandravadanbhai for your excellent poem and the write-up.

  Pratap Patel
  Irvine, California, USA

  જવાબ આપો
 • 7. ગોદડિયો ચોરો…  |  સપ્ટેમ્બર 20, 2013 પર 1:49 એ એમ (am)

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  સુમેઘાને જન્મ દિનની ખુબ ખુબ શુભ કામના

  ખુબ સરસ સાહેબ ધન્યવાદ

  જવાબ આપો
 • 8. Yeshwant Mehta  |  સપ્ટેમ્બર 22, 2013 પર 3:58 એ એમ (am)

  We are happy and also proud to see your post depicting a poem to celebrate the 7th birthday of our granddaughter Sumedha. I find the poem not only interesting but also expressing your tender feelings for children. I am sure you must be expressing the same feelings and indulgence for your children and grandchildren. I know that you are also a grandparent and as another grandparent, I can appreciate a very special feeling that we have toward the progeny of our children. As we say in Gujarati “Vyaj (interest) is dearer to the elders than moodi (capital)”.

  I thank you again for the good poem you created for our grandchild.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,075 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: