સનત પ્યારે !

September 16, 2013 at 2:05 pm 13 comments

Bunch of flowers - stock photo

PHOTO via GOOGLE

And, before you read this Poem….See SANAT in the PHOTO by Clicking the LINK below>>>

http://www.caringinaction.org/SP/pages/SP0001.htm

સનત પ્યારે !

સનત પ્યારે, મળીશું આપણે ક્યારે ?…..(ટેક)

 

કાર્તિક મહેતાના મિત્ર છે સનત પરીખ પ્યારે,

ચંદ્રના મિત્ર છે કાર્તિક મહેતા પ્યારે,

એવી મિત્રતાના તાંતણે થઈ ઓળખાણ સનત ચંદ્રની !

       એની જ વાત આજે હું કહું !……(૧)

 

ચંદ્ર સનતને જાણી, ફોનો કરી નજીક આવે,

ફોનો દ્વારા એક મિત્રતાનો સેતુ બને,

એવા મિત્રતાના ફુલની મહેક હવામાં વહે !

      એની જ વાત આજે હું કહું !…..(૨)

 

રૂબરૂ મળ્યો કે જોયો નથી સનતને, કોણ હશે ચંદ્ર વિચારે,

એવા વિચારોમાં રહે ત્યારે એક સનત ઈમેઈલ આવે,

જેમાં, સનતને ફોટામાં પ્રથમ ચંદ્ર નિહાળે !

          એની જ વાત આજે હું કહું !……(૩)

 

ફોટા સાથે જાણ્યું સનત, ટેક્ષાસની મસોરી સીટીનો રહીશ છે,

બાળકો પ્રેમી, સનત તો હ્યુસ્ટનના “એક્ષપ્રેસ ચીલરન્સ થીએટર”માં સેવા કરનાર છે,

જનલ્યાણના પંથે જે સનત છે, એવા સનતના દર્શન ચંદ્ર કરે !

             એની જ વાત આજે હું કહું !…..(૪)

 

અમદાવાદથી અમેરીકા આવી, સનત એન્જીનીઅર બને,

નોકરી કરતા, “સેવા યજ્ઞ”ની સનત- જ્યોત પ્રગટી રહે,

સનત નિવૃત્તિ જીવનમાં પણ એનો પ્રકાશ ચંદ્ર નિહાળે !

              એની જ વાત આજે હું કહું !…..(૫)

 

કરેલી સનત સેવા હ્યુસ્ટનની જનતાના હ્રદયેથી ઉભરે,

૨૦૦૬માં “મેયર એવોર્ડ” થી જનતા સનતનું માન સનમાન કરે,

જે,  પ્રભુકૃપા પ્રસાદીરૂપે સનત સ્વીકારે !

                એની જ વાત આજે હું કહું !….(૬)

 

જે સનત જીવનમાં થયું હતું તેનું જ વર્ણન ચંદ્ર કરે,

પણ, સનત અને ચંદ્ર મિત્રતા તો ૨૦૧૩માં પ્રભુ કરે,

તો, માનવું કે પ્રભુ ઈચ્છા થકી જ હશે !

             એની જ વાત આજે હું કહું !……(૭)

 

અંતે ચંદ્ર સૌને કહે “ઃ ભલે, સંસારને એક માયાજાળ કહી,

હ્રદય દ્વારો ખોલી જે કોઈ સ્નેહ પ્રગટાવે, તો, એવી ઘડી,

“ચંદ્ર-સનત મિત્રતાની મહેક” આપતી હોય એક પુષ્પ કળી !

                   એની જ વાત આજે હું કહું !…..(૮)

 

કાવ્ય રચનાઃ તારીખ સેપ્ટેમ્બર,૧૩,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક મિત્ર માટે.

એક વ્યક્તિ જેના વિષે જાણ્યું ….જાણી ફોન કરી વાતો કરી હૈયે આનંદ અનુભવ્યો.

આવી “ઓળખાણ” દ્વારા એક “મિત્રતા”ના ફુલનું ખીલવું.

આ વ્યક્તિને નથી રૂબરૂ મળ્યો છું.

થોડા દિવસો પહેલા જ ઈમેઈલથી એમનો “ચહેરો” પહેલીવાર જોયો.

આવા “દર્શન” બાદ જ પ્રભુ પ્રેરણાથી “સનત પ્યારે!”ની રચના શક્ય થઈ.

તમોને ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

A Poem on a New Friend, by the Name SANAT PARIKH.

He is a resident of Moussori City of Texas.

He is Retired Engineer who loves the Children & invoved in the Public Service & received the “Mayor’s Award” at Houston, Texas.

Hope you can read the Poem in Gujarati & understand my “feelings”.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

શ્રી કૃષ્ણલીલા ! સુમેધા પ્યારી !

13 Comments Add your own

  • 1. Sanat Parikh  |  September 16, 2013 at 3:16 pm

    This I can read . Thank you very much for this pleasant “Gift”. I do appreciate it. I enjoyed it. Hope we can meet soon in future. You have God given gift, no doubt. Keep up good work.

    Reply
    • 2. Dr.Chandravadan Mistry  |  September 16, 2013 at 3:33 pm

      Sanatbhai,
      This Poem was written for you.
      You were able to read it on my Blog.
      Your comment (1st) with your happiness means a lot to me.
      I know others will read it too.
      But, your comment alone had given me the “greatest joy” !
      Thanks !
      Chandravadan

      Reply
  • 3. Vinod R. Patel  |  September 16, 2013 at 3:59 pm

    અંતે ચંદ્ર સૌને કહે “ઃ ભલે, સંસારને એક માયાજાળ કહી,

    હ્રદય દ્વારો ખોલી જે કોઈ સ્નેહ પ્રગટાવે, તો, એવી ઘડી,

    “ચંદ્ર-સનત મિત્રતાની મહેક” આપતી હોય એક પુષ્પ કળી !

    આપના મિત્રના મિત્ર સનતભાઈ ને મિત્ર બનાવી એમનો પરિચય

    કરાવ્યો એ ગમ્યું . મિત્રતા એ ચેપી હોય છે। એકમાંથી અનેક મિત્રો

    મળ્યા કરે છે . એનાથી જીવનમાં હળવાશ આવતી હોય છે .

    Reply
    • 4. Sanat Parikh  |  September 17, 2013 at 3:40 pm

      Thank you, Vinodbhai.

      Reply
  • 5. Pratap Patel  |  September 16, 2013 at 5:57 pm

    Re; Sanatbhai Parikh, Retired Structural Engineer, Houston, Texas, USA
    Read your poem on Sanatbhai with great feeling of admiration for his social service helping others.
    This goes well back in his teenage years when he had just started college. To help the final year High School students to pass the Board exam he managed to get some space and conducted free classes along with other activities to promote good citizenship and brotherhood.
    He is very modest and humble so he does not pass such information unsolicited. It is my inquiring mind (lucky for me) that when I probed into his college days he made this as a passing reference.
    I feel fortunate to have known him and developed great relationship without having met him, like you.
    Your poem is so fitting and very well done, as usual. You can express a lot in few words that people like us take paragraphs to express.
    Thank you.
    Pratap Patel
    Irvine, California, USA

    Reply
    • 6. Sanat Parikh  |  September 17, 2013 at 3:42 pm

      Thank you, Pratapbhai. You are very kind and modest.

      Reply
  • 7. mdgandhi21, U.S.A.  |  September 16, 2013 at 7:19 pm

    આપના મિત્રના મિત્ર સનતભાઈ ને મિત્ર બનાવી એમનો પરિચય

    કરાવ્યો એ ગમ્યું . એકમાંથી અનેક મિત્રો

    મળ્યા કરે છે . એનાથી જીવનમાં હળવાશ આવતી હોય છે .

    Reply
    • 8. Sanat Parikh  |  September 17, 2013 at 3:43 pm

      Thank you, MDGandhi. You are right. Friends are the biggest asset in one’s life.

      Reply
  • 9. Dr.Chandravadan Mistry  |  September 16, 2013 at 11:20 pm

    This was an Eail Response>>>>

    1:11 PM Re: સનત પ્યારે !
    FROM harnish jani TO You From harnish jani Tochadravada mistry

    Dear Chandravadanbhai- I don’t know about your friends or relatives, however, I can say you are very nice humanbing.
    I like that and trespect that.
    love always,
    Harnish Jani.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Harnishbhai,
    Thanks !
    Chandravadan

    Reply
    • 10. Sanat Parikh  |  September 17, 2013 at 3:46 pm

      I agree with you, Harnishbhai. I have not met you but I know you by reference thru Mahendrabhai Shah of Pittsburgh.

      Reply
  • 11. ishvarlalmistry  |  September 17, 2013 at 4:53 am

    Very nice poem for your friend Sanat Parikh.
    like it very much.
    Ishvarbhai.

    Reply
    • 12. Sanat Parikh  |  September 17, 2013 at 3:47 pm

      Thank you, Ishvarbhai.

      Reply
  • 13. ગોદડિયો ચોરો…  |  September 20, 2013 at 1:47 am

    આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

    મિત્રના ય મિત્ર કે જેને મળ્યા પણ ના હોય છ્તાંય શિતળ ચાંદની વેરવાનો

    અનન્ય સ્વભાવ જેમનાં છલકાતો રહે છે એવાં ચંદ્રે ખોબલા ભરી ચાંદની વેરી

    ને એનો પુકાર અત્ર તત્ર સર્વત્ર ફેલાવી દીધો છે.

    ખુબ સરસ સાહેબ ધન્યવાદ

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: