વેસ્માની જનરલ હોસ્પીતાલની કહાણી !

September 13, 2013 at 11:19 am 10 comments

 

http://www.generalhospitalvesma.com/

SEE the HOSPITAL by CLICKING the LINK

વેસ્માની જનરલ હોસ્પીતાલની કહાણી !

અમૃતલાલ દેશાઈ જનરલ હોસ્પીતાલ,વેસ્માની વાત કહું,

સાંભળો, અરે, સાંભળો,બસ, એટલી વિનંતી હું સૌને કરૂં !…..(ટેક)

 

વેસ્મા ગામ ન્યારૂં, લાગે છે સૌને એ પ્યારૂં,

ગામે છે સરકારી દવાખાનું અને આર્યુવેદીક ક્લીનીક વાળુ,

તબીબી સારવારની સુવિધાથી સૌ હૈયે છે ખુશી !…..અમૃતલાલ….(૧)

 

“શ્રી વેસ્મા વિભાગ વૈદકીય રાહત મંડળ” છે વેસ્મા ગામે,

એક જનરલ હોસ્પીતાલ હોય એવું એની કાર્યવાહી કમીટી વિચારે,

એક હોસ્પીતાલને સ્વપને નિહાળી, સૌ હૈયે છે ખુશી !…..અમૃતલાલ….(૨)

 

૨૦૦૩ની સાલે, વૈદકીય રાહત મંડળ કમીટી નવી બની જાગે,

હોસ્પીતાલ બાંધવાનો નિર્ણય કરી,દેશ-પરદેશથી દાન સહકાર માંગે,

અનેક દાનવીરો સાથે, અમૃતલાલ દેસાઈ પરિવારના મહાદાનથી સૌ હૈયે છે ખુશી !….અમૃતલાલ….(૩)

 

ના હતી અને હવે ૨૦૦૫માં એક ભવ્ય હોસ્પીતાલ ખડી છે વેસ્મા ગામે,

ના જવાનું રહ્યું શહેર,થાય છે લાભ દર્દીઓને હવે વેસ્મા ગામે,

એ જ ગર્વભરી વાતથી સૌ હૈયે છે ખુશી !….અમૃતલાલ…..(૪)

 

હોસ્પીતાલે સેવા થતા, નાણાકીય મદદની જરૂરત પડી,

આ જ વાત ગામના મુસલમાન બંધુઓ કાને જઈ પડી,

એવા સમયે, હિન્દુ-મુસલમાન “એકતા” નિહાળી, સૌ હૈયે છે ખુશી !….અમૃતલાલ…(૫)

 

“યુનાઈટેડ ફેમીલીઝ મેમોરીયલ અલ્સાફ ચેરીટેબલ ટ્રસ્ટ “માં પ્રેમનીર વહે,

૨૦૦૮માં વૈદકીય રાહત મંડળ સાથે મળી ,હોસ્પીતાલ જવાબદારી નિભાવી રહે,

એમાં ભરેલ “માનવતા” ના દર્શન કરી, સૌ હૈયે છે ખુશી !……અમૃતલાલ…..(૬)

 

સાથે મળી, આજે,વેસ્માની  હોસ્પીતાલ તો છે સૌની પ્યારી,

ગરીબો માટે તો એ પ્રભુ કે ખુદાની બલિહારી માનવી,

એ જ ખરેખર આનંદભરી વાતથી સૌ હૈયે છે ખુશી !…..અમૃતલાલ….(૭)

 

જે સ્વરૂપે હોસ્પીતાલની શરૂઆત થઈ એનું યાદ કરી,

બીજી અનેક સગવડો ઉમેરી, એવા કાર્યની ખુશી અનુભવી,

“બીજા નવા બાંધકામ” માટે દાન જરૂર મળશે, એવા વિચારથી સૌ હૈયે છે ખુશી !…અમૃતલાલ…(૮)

 

ચંદ્ર અંતે કહેઃ હોસ્પીતાલમાં ભર્યા છે પ્રાણ વેસ્માગામવાસીઓના,

એ તો અમર રહેશે, માનવ સેવાના યજ્ઞ જ્યોત પ્રકાશમાં,

એ જ ચંદ્રભાવે,હોસ્પીતાલને નિહાળતા, સૌ  હૈયે છે ખુશી !…અમૃતલાલ…..(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓગસ્ટ,૫, ૨૦૧૩                         ચંદ્રવદન

બે શબ્દો…

આજે કાવ્ય પોસ્ટ છે વેસ્મા ગામની જનરલ હોસ્પીતાલ વિષે.

આ હસ્પીતાલનું બાંધકામ “શ્રી વેસ્મા વિભાગ વૈદીકીય રાહત મંડળ” દ્વારા થયું.

૭ જુન ૨૦૦૫માં શ્રી સ્વામી સચ્ચીદાનંદના હસ્તે થયું.

ત્યારબાદ, થોડી નાણાકીય તકલીફો.

વેસ્માના મુસલીમ બંધુઓએ આ હોસ્પીતાલ માટે સહકાર આપવા માટે ઈચ્છા દર્શાવી.

૨૦૦૮માં મુસલીમ કોમ્યુનીટી દ્વારા ચાલતી ચેરીટેબલ ટ્રસ્ટ અને મંડળના કાર્યકર્તાઓ સાથે મળીને વહીવટ હસ્તે લીધો.

આજે આ હોસ્પીતાલ દ્વારા અનેકને લાભ થાય છે.

જે કોઈએ આ હોસ્પીતાલ વિષે વધુ જાણવું હોય તો નીચેની “લીન્ક” દ્વારા જાણી શકે છે>>>

 

http://www.generalhospitalvesma.com/index.php?content_id=142&title=About Us&menu_id=186&option=cms

પોસ્ટની શરૂઆતે પણ બીજી “લીન્ક” છે તેનાથી ફોટાઓ વિગેરે નિહાળી શકો છો.

ડો. ચન્દ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This Kavya Post is on the GENERAL HOSPITAL of VESMA.

The Hospital was opened on 7th June 2005.

After 2008 the VAIDIKIYA RAHAT MANDAL joined hands with the MUSLIM COMMUNITY via their CHARITABLE TRUST.

Presently, the hospital is jointly managed & running very well.

You can learn more about the hospital by going on its SITE  via the LINK shown on this Post.

http://www.generalhospitalvesma.com/index.php

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

માનવ બુધ્ધિ ! શ્રી કૃષ્ણલીલા !

10 Comments Add your own

  • 1. sapana53  |  September 13, 2013 at 11:29 am

    wahhh sarasa aalekhan…vesmaani hospitalnu….manava seva teh ishvar seva..

    Reply
  • 2. pragnaju  |  September 13, 2013 at 12:08 pm

    સુંદર
    પણ વધુ સુંદર
    આ હોસ્પીતાલ દ્વારા અનેકને લાભ થાય છે.

    Reply
  • 3. Vinod R. Patel  |  September 13, 2013 at 4:10 pm

    ચંદ્ર અંતે કહેઃ હોસ્પીતાલમાં ભર્યા છે પ્રાણ વેસ્માગામવાસીઓના,

    એ તો અમર રહેશે, માનવ સેવાના યજ્ઞ જ્યોત પ્રકાશમાં,

    તમારા વતનના ગામ વેસ્મામાં લોકોના લાભાર્થે બંધાયેલ

    હોસ્પીતાલની વાતથી ખુશી થઇ .

    દાતાઓને અભિનંદન।

    Reply
  • 4. Sanat Parikh  |  September 13, 2013 at 4:29 pm

    it is a noble work by unity of people of village. It is ncessary service to inhabitants of Vespa. I am sure everybody is happy about this project. I wish them much success in future. Keep up good work.

    Reply
  • 5. ishvarlalmistry  |  September 13, 2013 at 5:23 pm

    Very nice poem on Vesma gam Hospital ,Nice to see Vesma has hospital to service the needy persons, in their town.well done.Best wishes.
    Ishvarbhai.

    Reply
  • 6. Thakorbhai & Parvatiben Mistry  |  September 13, 2013 at 5:25 pm

    Very nicely said in Kavya form in short about general hospital in Vesma, India – really appreciated.
    General Hospital Project, Vesma was started with lot of enthusiasm with benevolent aim and the hospital was built. As time passed financial difficulties ensued. Subsequently a muslim community charitable trust came forward to help and it injected funds to reprieve hospital from financial crisis. At present the hospital, we believe, is run by the original trust and the incoming trust and is fulfilling its aim providing medical assistance and services to needy poor people, Our congratulations to all the devoted people involved in running the hospital.

    Reply
  • 7. nabhakashdeep  |  September 13, 2013 at 6:39 pm

    તમારા વતનના ગામ વેસ્મામાં લોકોના લાભાર્થે બંધાયેલ

    હોસ્પીતાલની વાતથી ખુશી થઇ .

    દાતાઓને અભિનંદન।

    Reply
  • 8. Dr.Chandravadan Mistry  |  September 13, 2013 at 11:08 pm

    This was an Email Response>>>>

    6:38 AMMessage starred RE: વેસ્માની જનરલ હોસ્પીતાલની કહાણી !
    FROM Vasant Mistry TO You FromVasant Mistry ToDoctor Chandravadan Mistry
    Namste Chandravadanbhai,
    Thank you for the history of Hospital.
    Vasant
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Vasantbhai,
    Thanks !
    Chandravadanbhai

    Reply
  • 9. dhavalrajgeera  |  September 15, 2013 at 2:37 pm

    We need more such activities.
    Rajendra
    http://www.bpaindia.org

    Reply
  • 10. ગોદડિયો ચોરો…  |  September 20, 2013 at 1:36 am

    આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

    વેસ્મા હોસ્પિટલની એ કહાણી ચંદ્ર કાવ્યે જાણી

    વતનના તાંતણૅ બંધાયેલ ડોક્ટરની વાતો માણી

    ખુબ સરસ સાહેબ ધન્યવાદ

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,514 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: