“નાઈન ઈલેવન”ની ઘટના !

સપ્ટેમ્બર 11, 2013 at 8:29 પી એમ(pm) 11 comments

 

A montage of eight images depicting, from top to bottom, the World Trade Center towers burning, the collapsed section of the Pentagon, the impact explosion in the south tower, a rescue worker standing in front of rubble of the collapsed towers, an excavator unearthing a smashed jet engine, three frames of video depicting airplane hitting the Pentagon.

“નાઈન ઈલેવન”ની ઘટના !

 

સેપ્ટેમ્બર ૧૧ એટલે “નાઈન ઈલેવન”નો દિવસ,

શાને યાદ કરીએ એવો મહા હત્યાનો દિવસ ?

 

કોઈ કહે જે થયું તેને તમો હવે ભુલી જાઓ,

શાને તમો એની દર્દભરી યાદને તાજી કરો ?

 

કોઈ કહે જે થયું તે કદી ના ભુલી શકાય એવું કરો,

ત્યાં એક ઈમારત સાથે મ્યુઝીઅમરૂપી યાદ કાયમ કરો,

 

સર્વ જે કંઈ કહે એ દીલમાં ભરેલું જ કહે,

કોઈના ખોટું બંને કહે છે એક સત્ય ઘટના વિષે કહે,

 

આંતકવાદીઓ વર્ડટ્રેડ ટાવરો સાથે પ્લેનો અઠડાવ્યા હતા,

ભયાનંક નુકશાન સાથે હજારો માનવીઓ મૃત્યુના ભોગ બન્યા હતા,

 

શું એક “બીન લા ડીન”માનવીની એવી ઈચ્છા્ની પ્રભુને ખબર નથી ?

જરૂર, પ્રભુના દરબારમાં જે થશે તેમાં ન્યાયની  કોઈ શંકા નથી !

 

ચંદ્ર અંતે કહે ઃ સેપ્ટેમ્બર ૧૧ ‘ને ૨૦૦૧ની સાલે જે બને,

તેને, પ્રભુ -ઈચ્છારૂપી સ્વીકાર કરતા દર્દ જરૂર હલકું બને !

 

કાવ્ય રચના ઃ તારીખ,સેપ્ટેમ્બર,૧૧,૨૦૧૩            ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે છે સેપ્ટેમ્બર ૧૧, ૨૦૧૩નો દિવસ.

આ જ દિવસે, ૨૦૦૧માં જે ભયાનક ઘટના થઈ હતી તે વિશ્વમાં “નાઈન ઈલેવન”નામે ઓળખાય છે.

એ ઘટનાને યાદ કરી, આ રચના થઈ છે.

જે કોઈને વધુ જાણવું હોય તો નીચેની “લીન્ક” દ્વારા જાણી શકે છે>>>

 

http://en.wikipedia.org/wiki/September_11_attacks

આશા છે તમોને આ પોસ્ટરૂપી રચના ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today it is September,11 of 2013.

In 2011 on this day 2 World Trade Center Towers were destroyed by crashing the planes into them at New York.

Over 3000 people died….and major destruction too.

A poem in Gujarati narrates abour that Event.

May the Souls of all who died be at Peace with God !

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સ્વામી ચિનમયાનંદ કહાણી ! …The Story of Swami Chinmayananda માનવ બુધ્ધિ !

11 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  સપ્ટેમ્બર 11, 2013 પર 8:56 પી એમ(pm)

    HERE COMES THE ANNIVERSARY OF 9/11

    PLEASE JOIN HANDS TO PRAY!

    FOR PEACE TO THE SOULS OF INNOCENT VICTIMS

    If we try all of us can live peacefully in this universe….

    As I ascend the spiral stairway of wakefulness,
    I whisper
    God, God, God!
    Thou art the food and when I break my fast
    Of nightly separation from Thee
    I taste thee and mentally say
    God, God, God!
    No matter where I go, the spotlight of my mind
    Ever keeps turning on Thee;
    And in the battle dim of activity my silent war cry
    Is ever;
    God, God, God!
    When boisterous storms of trials shriek
    And worries howl at me,
    I drown their noises, loudly chanting
    God, God, God!
    When my mind weaves dreams
    With treads of memories,
    Then on that magic cloth I do emboss;
    God, God, God!
    Every night, in time of deepest sleep,
    My peace dreams and calls; Joy! Joy! Joy!
    And my Joy comes singing evermore;
    God, God, God!
    In waking, eating, working, dreaming, sleeping,
    Serving, meditating, chanting, divinely loving,
    My soul constantly hums, unheard by any;
    God, God, God!
    Paramahansa Yogananda
    20
    From the depth of slumber,
    As I ascend the spiral stairway of wakefulness,
    I whisper
    God, God, God!
    Thou art the food and when I break my fast
    Of nightly separation from Thee
    I taste thee and mentally say
    God, God, God!
    No matter where I go, the spotlight of my mind
    Ever keeps turning on Thee;
    And in the battle dim of activity my silent war cry
    Is ever;
    God, God, God!
    When boisterous storms of trials shriek
    And worries howl at me,
    I drown their noises, loudly chanting
    God, God, God!
    When my mind weaves dreams
    With treads of memories,
    Then on that magic cloth I do emboss;
    God, God, God!
    Every night, in time of deepest sleep,
    My peace dreams and calls; Joy! Joy! Joy!
    And my Joy comes singing evermore;
    God, God, God!
    In waking, eating, working, dreaming, sleeping,
    Serving, meditating, chanting, divinely loving,
    My soul constantly hums, unheard by any;
    God, God, God!
    Paramahansa Yogan

    જવાબ આપો
  • 2. P.K.Davda  |  સપ્ટેમ્બર 11, 2013 પર 9:54 પી એમ(pm)

    I remembered this morning that to-day is 9/11, a historic day for usa.
    I was surprised to find that no one has written anything in the blogs
    I normally brows. I am happy that you have remembered the day.

    જવાબ આપો
  • 3. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 11, 2013 પર 10:05 પી એમ(pm)

    ઈતિહાસ પાસેથી માનવી શીખે છે અને આગળ વધે છેફરી વર્ડ ટ્રેડ સેન્ટર ઉભું કરી દીધું તે પ્રોગ્રામ બહુ પ્રેરક રહ્યો
    વિકૃત માર્ગે ગયેલી શક્તિ સંહાર નું કામ કરે છે સંસ્કૃત માર્ગે ગયેલી શક્તિ સર્જન ને સહકારનું કામ કરે છે સમજદાર માનવો પોતાનો ધર્મ સાચી સમજ માં વિવેકમાં શોધે છે

    જવાબ આપો
  • 4. mehtasp25  |  સપ્ટેમ્બર 12, 2013 પર 12:10 એ એમ (am)

    ભાઈ દિલીપ ગજ્જર ની વાત સાચી છે….
    નવ સર્જન અને સહકાર … એ પણ ધર્મ ની ભાવના સાથે હોવા જોઈએ …
    જે મૂડી વાદી વિચાર ધારા …કે જેને અમેરિકાનો મૂળ માં સ્વીકારી બેઠા છે …
    તેમને સંસ્થાન ની સ્થાપના માં આનાથી મોટા સંહારો સર્જેલા
    નવ સર્જન અને સંહાર નું કાર્ય તો ચાલ્યાજ કરશે
    અમેરિકાના શસ્ત્રો વેચાય છે અને નફો થાય છે તે નફામાં ઓટ આવે ત્યારે વારી નવું કારણ ઉભું થાય અને નવો પ્રયોગ અજમાવાય …
    લોક-કલ્યાણ માટે કશું થતું જોવામાં ભાગ્યેજ મળે છે … કાર્ય પાચલ ના કારણો જુદા .. પણ કચ્ચરઘાણ તો નબળા વર્ગ નો જ નીકળતો જોવાય છે …

    જવાબ આપો
  • 5. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 12, 2013 પર 1:21 એ એમ (am)

    9/11 નો દિવસ અમેરિકાના ઇતિહાસમાં કદી ભૂલી ન શકાય બનાવ એવો બનાવ છે .

    એ બનાવ પછી થયેલાં ઈરાક અને અફગાનિસ્તાનના યુદ્ધમાં અમેરિકન સૈનિકોની ભારે ખુવારી થઇ અને અમેરિકાનું અર્થતંત્ર ખોરવાઈ ગયું .
    વેરથી વેર કદી શમતું નથી હોતું .

    ૯/૧૧ ના ગોઝારા બનાવ અને બે યુદ્ધમાં મૃત્યુંને શરણ થયેલ અમેરિકનોને શોકાંજલિ .

    જવાબ આપો
  • 6. sapana53  |  સપ્ટેમ્બર 12, 2013 પર 4:00 એ એમ (am)

    નાઇન ઈલેવન પુરૂ થયું???નાઇન ઇલેવન પછીની ખુવારી નજર સમક્ષ છે..નાઇન ઇલેવન માં ૫૦૦૦ માણસો ગુજરઈ ગયા ઈરાક સીરીયામાં લાખોની સંખ્યામાં મરે છે ૬ મહીના બાળકો સ્ત્રીઑ ના બાલિગ બાલિગ આ બધું કોણ જુએ છે>>>અમેરીકામાં મરે કે કોઈ બીજા દેશમાં એ પણ માનવ જ છે…નાઈન ઈલેવન નો અફસોસ સદા રહેશે જ

    જવાબ આપો
  • 7. Purvi Malkan  |  સપ્ટેમ્બર 12, 2013 પર 8:18 એ એમ (am)

    bahu sundar rachna chandra uncle e divas ni jem yaad jem smutio ma sachvai ne padi chhe tem bin laden je divase hanayo te divas pan mare mate smrutimay bani rahyo chhe karan ke e divase hoon pakistaan ma hati.te darr bharyo divas aaje pan mane daravi de chhe.

    purvi

    ________________________________

    જવાબ આપો
  • 8. dadimanipotli1  |  સપ્ટેમ્બર 12, 2013 પર 11:06 એ એમ (am)

    સદગત આત્માઓને શાંતિ મળે તે જ પ્રાર્થના !

    જવાબ આપો
  • 9. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 12, 2013 પર 6:45 પી એમ(pm)

    આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

    જગતની દુર્ભાગ્યપુર્ણ ઘટનાએ અમેરિકા અને જગત્ને હચમચાવી મુક્યું હતું

    આજે પણ તેની યાદ્થી દિલ રડી ઉઠે છે.

    જવાબ આપો
  • 10. dhavalrajgeera  |  સપ્ટેમ્બર 15, 2013 પર 2:54 પી એમ(pm)

    I saw Pentagon Burning in Arlington and Burning twin while driving back home from D.C.

    જવાબ આપો
    • 11. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 15, 2013 પર 5:10 પી એમ(pm)

      Rajendrabhai,
      Thanks for sharing your personl experience that day.
      That reminds me of Kamu & I were on the road from Columbia SC to Charlotte,NC for a Flight to LAX….in the morning at the Airport there was a strange feeling of “unusual” quietness…We were given the Boarding Passes…as we were going for the Gate, we noticed “buildings ob fire” on the TV….and did not think anything “unusual”.
      As we were at the gate, we told of the Cancellations of ALL Flights & the Truth.
      This will be NEVER forgotten in our Life !
      Chandravadan

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 280,911 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: