ગણેશ ચતુર્થી અને ગણેશ પૂજન !

September 9, 2013 at 1:44 pm 8 comments

LORD GANESH VANDANA

https://chandrapukar.wordpress.com/2009/02/23/%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%82%e0%aa%9c%e0%aa%b0%e0%ab%80/

ગણેશ ચતુર્થી અને ગણેશ પૂજન !

 

આજે છે ગણેશ ચતુર્થી યાને ભાદરવા સુદ ચોથ.

હિન્દુ ધર્મ અને પૂરાણો પ્રમાણે એ એક ખુબ જ અગત્યનો અને શુભ દિવસ માનવામાં આવે છે.

ભારતમાં અને અન્ય દેશોમાં ધામધુમથી પુજા સાથે ઉજવાય છે …અને મહારાષ્ટ અને અન્ય રાજ્યોમાં એની મુર્તિ પૂજન બાદ દરિયા કે નદીમાં વિસર્જન કરવામાં આવે છે.

ચાલો….આપણે જરા ગણેશ વિષે થોડી ચર્ચાઓ કરીએ.

ગણેશ “ગણપતિ” તેમજ “વિનાયક” નામે ઓળખાય છે.

પૂરાણો પ્રમાણે પૂજાતું ગણેશ સ્વરૂપ એટલે હાથીના મસ્તક સાથે માનવ દેહરૂપી દેવતા, જેનું વાહન છે ઉંદર યાને “મુસક”.

હવે, કોઈને તરત જ સવાલ થાય ઃ “શા માટે હાથીનું મસ્તક ?

પૂરાણોની કથા પ્રમાણે, ….ગણેશ એટલે શીવ અને પાર્વતિના “નાના” દીકરા. જેઓ જ્ન્મે “પુર્ણ” માનવ સ્વરૂપે હતા. એક દિવસ માતા પાર્વતિ સ્નાન કરતા હોય ત્યારે બારણા આગળ ચોકી કરવાની જવાબદારી ગણેશે લીધી. જ્યારે શીવજી બારણું ખોલી પ્રવેશ કરવા ઈચ્છા દર્શાવે ત્યારે ગણેશ મના કરે. શીવ કોર્ધમાં આવી ગણેશનું માથું ધડથી જુદુ કરે છે. ગણેશને ફરી જીવીત કરવા માટે જે કોઈ જીવીત પ્રથમ નજરે આવે તેનું માથું લઈ આવવું. અ આધારીત રાત્રી પહેલા ફક્ત હાથી જ નજરે પડતા એનું માથું બાળ માનવ દેહ સાથે શીવજી એ જોડતા આજે પૂજાતા ગણેશના દર્શન સૌને થાય છે.

તો…પ્રથમ સવાલ આવી ઘટના થઈ હશે કે કલ્પીત છે ?

જો સત્ય કે કલ્પીત હોય, આપણે ઉંડો વિચાર કરીએ તો ઃ શું હાથીનું મસ્તક મોટું અને “મોટી કે મહાન બુધ્ધિ”ના પ્રતિકરૂપે એ છે ?

હવે પૂરાણો પ્રમાણે ગણેશનું વાહન ઉંદર યાને મુસક છે.

આટલા નાના પ્રાણી પર ગણેશ શા માટે સવારી કરે ?

કહેવાય છે કે મુસક એટલે મુશીબતો/મુશકેલીઓનું પ્રતિક. એના પર સવારી કરે એટલે એને “કાબુ”માં રાખે. મુશકેલીઓ દુર કરે..એથી જ કદાચ ગણેશને વિગ્નો દુર કરનાર દેવતા ગણવામાં આવ્યા હશે.

ઉપરના “બે વિચારો” દ્વારા ગણેશ મહાબુધ્ધિ અને વિગ્નહરનાર દેવતા તરીકે પૂજાય છે.

કોઈ પણ કાર્યના આરંભ સમયે “ગણેશ પૂજન” થાય છે કે જેથી કાર્યને સફળતા મળે.

હવે અંતે આપણી ચર્ચા છે “ગણેશ ચતુર્થી”ના દિવસ વિષે.

આ શુભ દિવસે, ભારતમાં અને ભારત બહાર મંદિરોમાં પૂજા હોય.

મહારાષ્ટ્ર અને અન્ય જગાએ આ દિવસે ગણેશની મુર્તિ કરી ૩-૫-૭ દિવસો પૂજા થતી રહે અને ત્યારબાદ ધામધૂમથી એ મુર્તિનું દરિયા કે નદીમાં વિસર્જન થાય છે.

આ ખુશી જરૂર ગણેશની કૃપા હંમેશા વરસતી રહે એવા ભાવે હશે.

 

તો અંતે  આ “ચંદ્રવિચારધારા”માં કહે છે કે>>>>

તમે મારા વિચારો વાંચો.

જો મારી ભુલ થઈ હોય તે સુધારો.

જે નથી કહ્યું તે તમારા “પ્રતિભાવ”માં જણાવો.

આ પ્રમાણે જ “જ્ઞાન ગંગા”માં આપણે સાથે મળીને સ્નાન કરીશું.

આવા “જ્ઞાન” દ્વારા જ આપણી “ભક્તિ” વધશે, અને આપણી પ્રભુ તરફ જવાની સફર પ્રભુની નજીક લાવશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

બે શબ્દો…

ફક્ત એટલું જ કહેવું છે કે આ મારી “વિચારધારા” તમે વાંચી તમારા વિચારો “પ્રતિભાવ” રૂપે આપો.

આટલી જ  મારી વિનંતી !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is GANESH CHATURTHI.

It falls on 9th September,2013

Ganesh is worshipped as a GOD of Wisdom & the GOD that removes ALL OBSTACLES of our Life.

Before any EVENT a Hindu will do the PUJA to Ganesh first.

On the day of Ganesh Chaturthi, the MURTI of Ganesh is at one place of Worship this PUJA continues for several days & eventully this Murti is submerged in the water at Sea or in the River. These Prayers are to remove the Obstacles & make life filled with joy throughout the year !

Please listen to GANESH VANDANA by the LINK below>>>>

https://chandrapukar.wordpress.com/2009/02/23/%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%ad%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%82%e0%aa%9c%e0%aa%b0%e0%ab%80/

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

ગ્રાન્ડપેરેન્ટ્સ ડે”ની મીઠી યાદ ! સ્વામી ચિનમયાનંદ કહાણી ! …The Story of Swami Chinmayananda

8 Comments Add your own

 • 1. pragnaju  |  September 9, 2013 at 2:18 pm

  जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव ….

  एक दंत दया वंत चार भुजा धारी माथे सिंदूर सोहें मुस की सवारी

  पान चड़े पूल चड़े और चड़े मेवा लडूँओं का भोग लगे संत करे सेवा

  अन्धिय्ना को आँख देतो कोडियन को काया बाझंन को पुत्र देतो निर्धन को माया

  सुर-श्याम शरण आये सफल कीजे सेवा ….जय गणेश देवा

  जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव

  Reply
  • 2. chandravadan  |  September 9, 2013 at 2:53 pm

   Pragnajuben,
   Your visit/comment post recent vacation is appreciated.
   Please do revisit my Blog & emrichen it with your comments.
   Chandravadan

   Reply
 • 3. Vinod R. Patel  |  September 9, 2013 at 3:40 pm

  ગણેશ ચતુર્થીના પાવન દિવસે કરીએ ગણેશ વંદના .

  Happy Ganesh Chaturthi to you and your family .

  Reply
 • 4. chandravadan  |  September 9, 2013 at 11:39 pm

  This was an Email>>>>

  10:25 AM RE: BLESSINGS of LORD GANESH
  FROM ALKA MANDALIA TO You FromALKA MANDALIA Tochadravada mistry
  Thanks bapuji
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Alka,
  Thanks !
  Bapuji

  Reply
 • 5. chandravadan  |  September 10, 2013 at 12:55 pm

  This was an Email Response>>>>

  ગણેશ ચતુર્થી અને ગણેશ પૂજન !
  FROM pkdavda@gmail.com TO You Show Details Frompkdavda@gmail.com Tochadravada mistry
  Happy Ganesh Chaturthi to you too.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  P,K.
  Thanks !
  CM

  Reply
 • 6. chandravadan  |  September 10, 2013 at 6:15 pm

  This was an Email Response>>>>

  From: Anjalika Pattanaik
  To: chadravada mistry
  Sent: Monday, September 9, 2013 6:12 PM
  Subject: Re: BLESSINGS of LORD GANESH

  Thanks a lot and same to you and Kamu
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Anjalika,
  Thanks !
  Chandravadan

  Reply
 • 7. nabhakashdeep  |  September 11, 2013 at 12:36 am

  તત્ત્વ દર્શન ભર્યો આ લેખ ખૂબ જ ગમ્યો…જય ગજાનંદ ..જય દેવા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 8. પરાર્થે સમર્પણ  |  September 12, 2013 at 6:37 pm

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

  મંગલ મુર્તિ ગજાનન ગણપતિ દેવાને અંતરથી નમન

  ગનેશ ચતુર્થીની શુભ કામના

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: