ગ્રાન્ડપેરેન્ટ્સ ડે”ની મીઠી યાદ !

September 8, 2013 at 12:11 am 5 comments

 

“ગ્રાન્ડપેરેન્ટ્સ ડે”ની મીઠી યાદ !

આજે રવિવાર અને ભાદરવા સુદ ત્રીજ છે,

૨૦૧૩ના વર્ષે એ તો કેવડા ત્રીજ કહેવાય છે,

આજ રહી ખુબ આનંદભરી વાતલડી !……..(૧)

 

આજે રવિવાર અને સેપ્ટેમ્બર,૮નો દિવસ છે,

આજ તો આ વર્ષનો “દાદા-દાદી દિવસ”છે,

આજ રહી ખુબ આનંદભરી વાતલડી !……(૨)

 

આજના “ગ્રાન્ડપેરન્ટ્સ ડે”ની મીઠી યાદમાં,

આવે છે દાદા ગાંડાભાઈ અને દાદી ગંગાબેન એવી યાદમાં,

આજ રહી ખુબ આનંદભરી વાતલડી !……(૩)

 

દાદાજીને નિહાળવાનું  ચંદ્ર ભાગ્યમાં ના હતું ,

પણ, મળેલા દાદીમાના વ્હાલથી હૈયું એનું ખુશ હતું,

આજ રહી ખુબ આનંદભરી વાતલડી !……(૪)

 

દાદા દાદીને યાદ કરવાનો ચંદ્રે લ્હાવો લીધો,

પ્રભુ-પ્રાર્થનાઓ સહીત અંજલી અર્પણ કરવા એણે લ્હાવો લીધો,

આજ રહી ચંદ્ર જીવનની ધન્ય ઘડીની આ વાતલડી !….(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૨૭,૨૦૧૩               ચંદ્રવદન

 

બે શબ્દો…

આ વર્ષનું કેલેન્ડર નિહાળતા જાણ્યું કે રવિવાર અને ૮મી સેપ્ટેમ્બર,૨૦૧૩ના દિવસે “કેવડા”ત્રીજ યાને ભાદરવા સુદ ત્રીજ હતી.

આ દિવસને કેલેન્ડરમા “ગ્રાંડપેરેન્ટ્સ ડે” તરીકે લખ્યો હતો.

આ વાંચતા, મને મારા દાદા (ગાંડાભાઈ જગાભાઈ મિસ્ત્રી) તેમજ દાદીમા (ગંગાબેન ગાંડાભાઈ મિસ્ત્રી ) ની યાદ આવી.

એ યાદમાં દાદાજીને કદી જોવાનો લ્હાવો ના મળેલો તેનું યાદ આવ્યું…મારો જન્મ થાય તે પહેલા દાદાજી ગુજરી ગયા હતા.

પણ, બચપણમાં મેં મારા દાદીમાને જોયા હતા..એમનો પ્રેમ ચાખ્યો હતો એની મીઠી યાદ તાજી થઈ.

બસ….આવા વિચારો સાથે આ કાવ્ય રચના થઈ હતી.

જે કોઈ આ પોસ્ટ વાંચે તેઓ એમના દાદા અને દાદીને યાદ કરે, એવી મારી આશા છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is Sunday & 8th September,2013.

As per the Indian Calender it the 3rd Day of the Sud Period of the Month of Bhadarvo.

This day is marked as the “GRANDPARENTS DAY” on the Calender.

I remembered my Grandparents ( GANDABHAI & GANGABEN) of whom I had seen only my Grandmother as my Grandfather had died before I was born in 1943.

With God’s Inspirations, the Poem in Gujarati is the Post today.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ડોકટર શરદ ઠાકર અને એક ડાયરી ગણેશ ચતુર્થી અને ગણેશ પૂજન !

5 Comments Add your own

 • 1. nabhakashdeep  |  September 8, 2013 at 12:27 am

  એ પુણ્યવંતી નિસ્વાર્થ પેઢીના આશિષે આ જગ સુખી છે. રાહ ફંટાયે , આપદાઓ વખતે મળતી કૌટુમ્બિક સહાનુભૂતિ હવે શોધવી પડે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 2. prdpravalpradip raval  |  September 8, 2013 at 8:07 am

  સ્મરણો ભીજવે હૈયું, મહેકી ઉઠો તુમ ,અમ ,અંતરમાં……

  કૌટુંબિક સહાનુભુતિ ની જાગૃતિ આશીર્વાદ નું સીમા ચિન્હ છે…જે પ્રત્યેક વ્યક્તિ ને સ્પર્શે છે…સૌ ના અભિપ્રાય અલગ અલગ છે જે જીવન સંધ્યાકાળે જ સમજાય છે…

  Reply
 • 3. Sanat Parikh  |  September 8, 2013 at 2:20 pm

  yes, it is nice to remember one’s own grand parents on grand parents day. Your poem helps tremendously. Good work.

  Reply
 • 4. Vinod R. Patel  |  September 8, 2013 at 9:29 pm

  દાદાજીને નિહાળવાનું ચંદ્ર ભાગ્યમાં ના હતું ,

  પણ, મળેલા દાદીમાના વ્હાલથી હૈયું એનું ખુશ હતું,

  “ગ્રાન્ડપેરેન્ટ્સ ડે” ઉપર દાદા -દાદીની મીઠી યાદ !

  Reply
 • 5. ishvarlalmistry  |  September 9, 2013 at 6:00 am

  Very nice poem of remembering grandparents.well said ,like it.
  Ishvarbhai.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: