ડોકટર શરદ ઠાકર અને એક ડાયરી

સપ્ટેમ્બર 6, 2013 at 2:02 પી એમ(pm) 9 comments

Dr. Sharad Thaker
ડોકટર શરદ ઠાકર અને એક ડાયરી
 
આજ મેં તો ડોકટર શરદ ઠાકરને રે જાણ્યા, ઓ મેરે ભાઈ ! …(ટેક)
 
 
જુનાગઢના એક મધ્યમ સંસ્કારી કુટુંબે જન્મી,
શરદને તો ભણતરે ડોકટરી પદવી રે મળી,
બની એ તો “ગાયનોકોલોજીસ્ટ” શરદ જીવન સફર શરૂ થઈ !…..આજ…(૧)
 
 
શિક્ષણપ્રેમીના રગે રગે તો સાહિત્ય રમતું રહે,
માત સરસ્વતીની કૃપાથી શરદ કલમે શબ્દો વહે,
બની એ તો “સાહિત્યકાર” શરદ જીવન સફર વહેતી રહે !….આજ….(૨)
 
 
ડોકટરી સેવા કરતા, શરદ હૈયે તો સાહિત્ય રમે,
દર્દીઓની સારવાર કરતા, ઘટનાઓને શબ્દોમાં કહે,
બને સત્ય આધારીત વાર્તાઓ શરદ સફરે વહેતી રહે !…આજ…(૩)
 
 
પ્રથમ વાર્તાઓના માટે પ્રતિભાવોની આશાઓ હૈયે રહે,
ના પ્રતિભાવો મળતા, આશાઓ નિરાશાઓ થઈ રહે,
કોઈ અજાણ તારણહાર ‘ને વાર્તાઓ લખવા શરદ સફરે પ્રેરણાઓ મળે !…આજ….(૪)
 
 
ન્યુઝપેપર માસીકો કોલમે, શરદ સહિત્ય ખીલતું રહે,
અંતે, તો ખીલી, “ડોકટરની ડાયરી”રૂપી પુસ્તક બને,
ડાયરીરૂપે વિચારધારા શબ્દોમાં શરદ સફરની જ કહાણી કહે !….આજ…(૫)
 
“વિનોદ વિહાર”ની મુલાકતે ચંદ્ર શરદ ઠાકરને પ્રથમ જાણે,
“અતિથિ”ના ગૌરંગ ભટ્ટ ઈનટરવ્યુમાં શરદને ખુદ નિહાળે,
એવી ચંદ્ર સફરમાં જ આ શરદ સફરની કાવ્ય રચના બને !…આજ….(૬)
 
 
કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૧,૨૦૧૩             ચંદ્રવદન
બે શબ્દો…
 
આજની પોસ્ટ પ્રગટ કરતા મને એક અનોખો આનંદ છે.
કારણ ?
આ કાવ્ય રચના છે એક ડોકટરના જીવન વિષે.
હું પણ એક ડોકટર, અને ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રેમી…જે પ્રમાણે ડો. શરદભાઈ ઠાકર છે.પણ ફેર એટલો જ કે એઓ એક સફળ “ગાઈનોકોલોજીસ્ટ” અને પ્રખ્યાત “સાહિત્યકાર …અને હું તો એક બે પદે એક સાધારણ માનવી.
 
હું તેમ છતાં, અમારા બેમાં રહેલા બે સ્વરૂપો ( ડોકટરી અને સાહિત્ય ) ને નિહાળી, શરદભાઈની નજીક આવવા ફક્ત પ્રયાસ કરી રહ્યો છું.
આ કાવ્ય પોસ્ટ પ્રગટ કરી ડો. શરદભાઈ ઠાકરનો બ્લોગ જગતે પરિચય આપવા માટે પ્રયાસ કરી રહ્યો છું
અહી એક જ આશા કે….આ પોસ્ટ ડો. શરદભાઈ ખુદ વાંચે. જે કોઈ આ બ્લોગ પર પધારી આ પોસ્ટ વાંચે અને એમનો શરદભાઈ સાથે કોન્ટાક હોય તેઓ આ પોસ્ટની જાણ એમને કરે.
જો એ પ્રમાણે શક્ય થયું અને જો શરદભાઈ પધારી આ પોસ્ટ વાંચે તો મને ખુબ જ આનંદ હશે !
 
આ તો ફક્ત કાવ્યરૂપે કંઈક ઝલકરૂપે લખ્યું છે. જે કોઈની ઈચ્છા શરદભાઈ વિષે વધુ જાણવાની હોય તેઓને મારી વિનંતી છે કે “વિનોદ વિહાર”ની મુલાકાત નીચેની “લીન્ક” દ્વારા કરે>>>>
http://vinodvihar75.wordpress.com/2013/06/29/269-%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a1%e0%aa%be%e0%aa%af%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af-%e0%aa%98%e0%aa%9f%e0%aa%a8/
 
ડો. શરદભાઈને “ગૌરંગ ભટ્ટ “સાથેના ઈનટરવ્યુમાં નિહાળી, એમની હ્રદય લાગણીઓ સુધી પહોંચવું હોય તો આ વીડીયો જરૂર નિહાળશો.
 
આ કાવ્ય રચનારૂપી પોસ્ટ સૌને ગમે એવી આશા !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Gujarati Poem on  one person DR. SHARAD THAKKAR who by the Education is a GYNECOLOGIST (Women Diseass Doctor) but one who had the deep interest for the LITERATURE (SAHITYA).
His interest for the Sahiyta had been since his chilhood in Junagadh….which over the years blossomed more & more. He started publishing the VARATAO ( Stories) in Gujarati based on his personal experiences (TRUTHS in his Life) and often told the stories of his patients. These were wll received by the Public and he became well known as a WRITER.
He published a collection of these Stories as “DOCTORNI DIARY” meaning a “DIARY of a DOCTOR”.
I hope you enjoyed knowing of Dr. Sharad Thakkar.
Hope you have the opportunity to read his Book.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

ઈન્ડીયન સીનેમાના ઈતિહાસ સાથે માધુરી દીક્ષિત ! ગ્રાન્ડપેરેન્ટ્સ ડે”ની મીઠી યાદ !

9 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 6, 2013 પર 2:26 પી એમ(pm)

  એમનો બાયો ડેટા મેળવી આપો તો?

  જવાબ આપો
  • 2. chandravadan  |  સપ્ટેમ્બર 6, 2013 પર 7:58 પી એમ(pm)

   Sureshbhai,
   Thanks for your visit/comment.
   I had sent you an Email.
   May be… Uttam Gajjar be more helpful in providing “more” Info. on Sharadbhai.
   Chandravadan

   જવાબ આપો
 • 3. pravinshastri  |  સપ્ટેમ્બર 6, 2013 પર 4:22 પી એમ(pm)

  ડો.ઠાકરની ખૂબ જાણીતી અને વખણાયલી કોલમ (ખરેખર તો વાર્તાઓ) ડૉક્ટર્ની ડયરી અને વર્ષો પહેલા રણમાં ખીલ્યું ગુલાબ હું વાચતો હતો. અહીના ગુજરાત દર્પણમાં એમને સાંભળવાની તક મળી હતી. ખરેખર સાચા અર્થમાં બધી રીતે પ્રોફેશનલ લાગ્યા. ચન્દ્રવદનભાઈ એક નમ્ર સૂચન. આપ પણ મેડિકલ જગતત્ની આંટી ઘૂંટી અટવાયલા અને લાગણીશીલ ડોકટર છો. કંઈક અંગત અનુભવોની વાત લખોને. મારા જેવા વાચકોને ગમશે.

  જવાબ આપો
 • 4. prdpravalpradip raval  |  સપ્ટેમ્બર 6, 2013 પર 5:38 પી એમ(pm)

  એક ડોક્ટર બીજા કોઈ ડોક્ટર ની ડાયરી વિષે કૈક પ્રતિભાવ આપે અને ટેવ અંતર ની ઉર્મીઓ ને વાગોળતા। …..તેનાથી વિધેશ શબ્દ જગત માં શું હોયી શકે…શબ્દો ના સીલ્પીઓ ને આપ ચન્દ્રપુકાર માં લાવી ને અદ્ભુત વાચક વર્ગ ની વચ્ચે મુકો છો તે બદલ અભિનંદન…..

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 6, 2013 પર 6:27 પી એમ(pm)

  ગૌરંગ ભટ્ટ “સાથેના ઈનટરવ્યુના વિડીયોમાંથી ડો. શરદભાઈનો સુંદર

  પરિચય મળી રહે છે .એમની બધી વાર્તાઓ એમના અનુભવમાંથી

  પ્રાપ્ત કથાઓ હોય છે એટલે વાચકોને એ ગમતી હોય છે .

  તમારા જેવા ડોક્ટરને એક બીજા ડોક્ટર પ્રત્યે મૈત્રી ભાવ જાગે એ

  સ્વાભાવિક છે .એમના વિષેની વિનોદ વિહારની એક પોસ્ટની લીનક

  તમારી આ પોસ્ટમાં મુકવા બદલ આભાર .

  જવાબ આપો
 • 6. dilip chauhan  |  સપ્ટેમ્બર 7, 2013 પર 3:46 એ એમ (am)

  Dear Dr. Chandravadan Mistry,

  Hu tamaro blof niyamit vanch chhu… Dr. Shrard Thaker pratye mane khub aadar ane maan chhe. Tamari rachna temna email ID par forward kari chhe… Mobile par vaat pan karish. Tamaro koi khas message hoy to janavsho, tamna sudhi pahochadish…. Namaskar

  Dilip Chauhan

  Cadila Pharmaceutucals Ltd.,\

  Ahmedabad, Gujarat

  M- +91 9825446010

  Email- diliprchauhan@gmail.com

  _____

  જવાબ આપો
  • 7. chandravadan  |  સપ્ટેમ્બર 7, 2013 પર 12:50 પી એમ(pm)

   Dear Dilip,
   It is nice to read your Comment.
   Your Respects for Dr. Sharad Thakar is noted.
   If you phone him…request him to visit my Blog & read this Post on him with the LINKS to other Blog.
   I wish I can know more details of his Biodata including his Birthplace, Parents, and the Education. & Family
   Thanks for your interest for my Blog…Keep visiting & post your comments for those you like.
   May be healthy & may God’s Blessings be always on you & your Family.
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 8. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 7, 2013 પર 10:32 એ એમ (am)

  Khub sunder post..be samaan ras na…
  sahityakaro ni sahitya safar j sunder..aasvadhya..

  જવાબ આપો
 • 9. nabhakashdeep  |  સપ્ટેમ્બર 7, 2013 પર 11:38 પી એમ(pm)

  ડોશ્રી શરદભાઈ…તેમની શૈલી વાચકોને સદા જકડી રાખે તે રીતે નીખરી છે. મનભરીને તેમને લેખો દ્વારા માણ્યા છે.

  અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: