ઈન્ડીયન સીનેમાના ઈતિહાસ સાથે માધુરી દીક્ષિત !

સપ્ટેમ્બર 3, 2013 at 5:18 પી એમ(pm) 9 comments

Raja Harishchandra.jpg

RAJA HARICHANDRA- 1ST FILM 1913

http://www.youtube.com/watch?v=vn-kRQ3B5ug

Madhuri Dixit cropped.jpg

          MADHURI DIXIT

https://www.youtube.com/watch?v=99yfVTDKJ2E&feature=player_detailpage

ઈન્ડીયન સીનેમાના ઈતિહાસ સાથે માધુરી દીક્ષિત !

“ઈન્ડીયન સીનેમા”ની વાતો કરતા, માધુરી દીક્ષિત વિષે કહીએ,

એ જ વાતોમાં “ઈન્ડીયન ફીલ્મ ઈન્ડસ્ત્રી”નો જરા ઈતિહાસ કહીએ,…..(ટેક)

 

પ્રથમ, ઈન્ડીયામાં બની “સાઈલન્ટ ફીલ્મો” અંગેજ રાજમાં,

“દાદા સાહેબ ફાલકે” કહેવાયા પિતા આ ફીલ્મ ઈન્ડસ્ત્રીના,

૧૯૧૨માં “શ્રી પુડલીક” પછી “રાજા હરિશચંદ્ર”પહેલી ફીલ્મો રહી,

એ પહેલા, ૧૯૦૨માં જમશેદ્જી મદનની “બાઈસ્કોપ” કંપની બની,

આ જ રહી ઈન્ડીયામાં ફીલ્મોની શરૂઆત !…….ઈન્ડીયન સીનેમા…..(૧)

 

૧૯૩૧માં “અલામ આરા” અને પછી “કાલીદાસ” ફીલ્મો થઈ,

૧૯૩૪માં “બોમ્બે ટોકીઝ” મુંબઈમાં જન્મ્યાની એક વાત બની,

બીજા વિશ્વ યુધ્ધના સમય બાદ, જે જે ફીલ્મો બની ,

એમાં, “નૃત્ય,સંગીત, પ્રેમ કહાણી” ફીલ્મોમાં ભરી,

આ જ રહી ઈન્ડસ્ત્રીના “સોનેરી સમય”ની વાત !…..ઈન્ડીયન સીનેમા….(૨)

 

“ટોકીઝ” અને “બાયસ્કોપ” જેવા શબ્દો ગુંજી ઉઠે,

એવા ગુંજનમાં સૌ પ્રજાજનો હૈયે આનંદ ભરે,

થોડા પૈસે, કલાકોની મઝા માણવા સૌ છે રાજી,

ઈન્ડિયન ફીલ્મો “એનટરટેઈન” માટે બદલે બાજી,

આ જ રહી ફીલ્મો માટે ગર્વભરી કહાણી !…..ઈન્ડીયન સીનેમા….(૩)

 

ઈન્ડિયાની સ્વતંત્રતા પહેલા,અને પછી તો સીનેમા સુવર્ણ શિખરે હતી,

અન્ય ભાષાઓ સાથે હિન્દીમાં ફીલ્મો તો અનેક બની અને બનતી રહી,

“આવારા” સાથે “પ્યાસા” અને “મધર ઈન્ડીયા” બની,

“દો આંખે બારા હાથ” સાથે “મોગલ-એ-આઝમ”બની,

આ જ રહી ફીલ્મ સફળતાની વાત !…..ઈન્ડીયન સીનેમા….(૪)

 

“હોલીવુડ” સાથે મુંબઈને  “બોલીવુડ”નામે વિશ્વભર સૌ જાણે,

૧૯૭૦ અને ૧૯૮૦માં સુંદર ફીલ્મો સાઉથ અને મુંબઈમાં બને,

૧૯૦૦ અને ૨૦૦૦ પછી, જે જે ફીલ્મો ભારતે બને,

તેમાં “વીઝીઅલ ઈફેક્ટ” અને નવી “ટેકનોલોજી”રહે,

આ જ રહી ફીલ્મ જાદુગરીની વાત !…..ઈન્ડીયન સીનેમા….(૫)

 

સત્યજીત રેય, યશ ચોપડા  સંગે રાજ કપુર ડાયરેકટરોનામો રહે,

દાદા સાહેબ, એસ.વી. રંગારાવ સંગે મહેમુદ ખાન પ્રોડ્યુઝરોનામો રહે,

નૌસાદ, એસ.ડી. બરમન ‘ને અન્ય સંગે સાઈગલ,લતા, રફી મુકેશ કિશોર સુરો વહે,

મજરૂ સુલતાનપુરી, સાહીર, પ્રદીપ, અને અનેક ફીલ્મો માટે ગીતરૂપી શબ્દો ભરે,

આ જ રહી ફીલ્મોની યાદગાર ઘડી !……ઈન્ડીયન સીનેમા…..(૬)

 

૨૦૧૨માં શરૂઆત કરી,  ઈન્ડીયન સીનેમાએ તો ૧૦૦ વર્ષ પુરા કર્યા,

દીલીપકુમાર, રાજકપુર, નરગીઝ, મીનાકુમારી અને મધુબાલાએ સૌને રાજી કર્યા,

અને, ૧૯૮૪માં “અબોધ”ફીલ્મે માધુરી દીક્ષિતે “બોલીવુડ”માં પ્રવેશ કરી,

અનેક સફળતા મેળવી, ફીલ્મ ઈન્ડસ્ત્રીમાં એ તો વખણાય ગઈ,

આ જ રહી માધુરી શરૂઆતની વાત !……ઈન્ડીયન સીનેમા…..(૭)

 

“ફીલ્મફેર” તરફથી ૬ એવોર્ડો માધુરીએ જીતી લીધા,

જે, ૪ “બેસ્ટ એક્ટ્ર્સ” અને ૨ “સપોર્ટીં એક્ટ્રેસ”ના હતા,

૨૦૦૮માં ભારત સરકાર “પદમશ્રી”એવોર્ડ આપે,

૨૫ વર્ષ ફીલ્મોમાં કામ માટે ફીલ્મફેર “સ્પેસીઅલ” એવોર્ડ આપે,

આ જ રહી માધુરી-સફળતાની વાત !…..ઈન્ડીયન સીનેમા…..(૮)

 

ઓકટોબર,૧૭, ૧૯૯૯ માં માધુરી ડો. શ્રીરામ નેનેને પરણે,

“ડેનવર” અમેરીકા રહી, સંસારી જીવને બે દીકરાઓની માતા એ બને,

અને, પરિવાર સાથે ડેનવર છોડી, ભારતમાં મુંબઈ જઈ રહે,

પરણીત માધુરી ફીલ્મોમાં કામ કરતા, ૨૦૧૩ના “ગુલાબ ગેન્ગ”નું પાત્ર બને,

આ જ રહી એક “મહાન કલાકાર”ની વાત !…..ઈન્ડીયન સીનેમા….(૯)

 

ચંદ્ર અંતે કહે ઃ ઈન્ડીયાના સીનેમા ઈતિહાસનું કંઈક મેં કહ્યું,

જે કહ્યું તે કદાચ, પુર્ણ નહી અને જરૂર મેં તમોને અધુરૂં કહ્યું,

પણ, માધુરી દીક્ષિત વિષે ટુંકાણમાં જે કહ્યું તેનો હેતું ફક્ત એક,

અભિનેત્રી તરીકે એને નિહાળી,યાદ કરજો, ભુતકાળમાં થયેલ અભિનેત્રીઓ અનેક !

આ જ રહી અંતીમ ચંદ્ર વિનંતીની વાત !….ઈન્ડીયન સીનેમા…..(૧૦)

 

કાવ્ય રચનાઃ તારીખ ઓગસ્ટ, ૬,૨૦૧૩                ચંદ્રવદન

બે શબ્દો…

 

આજની કાવ્ય પોસ્ટ દ્વારા મેં “ઈન્ડીયન સીનેમા” નો ઈતિહાસ કહ્યો.

ફીલ્મ ઈન્ડસ્ત્રીના ઈતિહાસે, અનેકે ફાળો આપ્યો છે.

એમાં દાદા સાહેબથી શરૂઆત કરી, ફીલ્મોના ડાયરેક્ટરો, પ્રોડ્યુઝરો, સંગીતના ડાયરેક્ટરો, ફીલ્મી ગીતો લખનારા, ગીતોને સંગીત આપનારા તેમજ કલાકારો વિગેરેનું થોડા નામો આપી કહ્યું.

અંતે, એક કલાકાર તરીકે “માધુરી દીક્ષિત”વિષે કહ્યું.

તમો વિચારતા હશો કે ઃકેમ માધુરી વિષે અને નહી કોઈ બીજી વ્યક્તિ વિષે ?

તો….જાણો>>>

સાન ડીઆગોથી વિનોદભાઈ પટેલનો ઈમેઈલ હતો જેમાં એમણે માધુરી દીક્ષિતના ફોટાઓ/વીડીઓ મોકલી…એના કારણે ઈન્ડીયાની “ફીલ્મ ઈન્ડસ્ટ્રી”વિષે જાણવાની ઈચ્છા થઈ…અને આથી જ, કાવ્યમાં થોડું માધુરી દીક્ષિત વિષે લખ્યું છે. આ લખાણ પહેલા વિનોદભાઈને કાવ્યરૂપે નીચે મુજબ લખ્યું હતું…>>

માધુરી સુંદરતાની એક પુર્ણતા,
ફીલ્મી જગતની એક કલાકાર,
 
જેના ચહેરે હંમેશ હાસ્ય ચમકે,
જેમાં જ ખરી “માધુરી મધુરતા” વહે,
 
નારી સ્વરૂપે, જગતને એક પ્રભુભેટ,
ફક્ત સુંદરતા નહી, “માનવતા”ભાવે દેખ !
 
એવા ભાવે, કામનાઓ બધી દુર જાશે,
તમ હ્રદયમાંથી ફક્ત સ્નેહ જાગે,
 
ચંદ્ર કહે ઃ આવી જો હાલત તમારી,
તો, શુભેચ્છા સહીત પ્રાર્થનાઓ છે મારી !
આશા છે કે તમોને આ કાવ્ય પોસ્ટ ગમે.
સાથે “લીન્ક” આપી છે તેને “ક્લીક” કરી વીડીઓ જરૂર જોશો.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is a GUJARATI POEM telling the history of the INDIAN CIMEMA ( Indian Film Industry).
I hope you like this Post which reveals that this Industry had completed 100 years and now more vibrant.
Your Comments appreciated !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા ! ડોકટર શરદ ઠાકર અને એક ડાયરી

9 ટિપ્પણીઓ Add your own

  • 1. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 4, 2013 પર 2:07 એ એમ (am)

    એક સદીનો સમય પૂરો કરનાર “ઈન્ડીયન સીનેમા”નો ઈતિહાસનો પરિચય

    વાંચીને અને વિડીયો જોઇને જૂની ફિલ્મી યાદો તાજી થઇ .

    માધુરી સૌન્દર્ય ઉપર તો જેમના ચિત્રો લાખો રૂપિયામાં વેચાતા હતા એ

    કલાકાર ફિદા હુસેન ફિદા થઇ ગયેલા અને એક હિન્દી ફિલ્મ ગજગામિની

    માધુરીને લઈને બનાવેલી પણ ફ્લોપ ગયેલી .

    હિન્દી ફિલ્મ જગતમાં માધુરી દિક્ષિત નો ક્રેઝ એની ઉંમર વધવા સાથે પણ

    ઓછો થયો નથી .

    બન્ને વિડીયો સરસ છે . પોસ્ટ ગમી .

    જવાબ આપો
    • 2. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 4, 2013 પર 2:36 એ એમ (am)

      Vinodbhai,
      Thanks for coming & the 1st Comment for this Post….which was inspired by your Email.
      As I had said in the Post>>>
      સાન ડીઆગોથી વિનોદભાઈ પટેલનો ઈમેઈલ હતો જેમાં એમણે માધુરી દીક્ષિતના ફોટાઓ/વીડીઓ મોકલી…એના કારણે ઈન્ડીયાની “ફીલ્મ ઈન્ડસ્ટ્રી”વિષે જાણવાની ઈચ્છા થઈ…
      Chandravadan

      જવાબ આપો
  • 3. mdgandhi21, U.S.A.  |  સપ્ટેમ્બર 4, 2013 પર 5:38 એ એમ (am)

    અભ્યાસપૂર્ણ બહુ સુંદર લેખ છે.

    જવાબ આપો
  • 4. chandravadan  |  સપ્ટેમ્બર 5, 2013 પર 1:03 પી એમ(pm)

    This Comment is REPOSTED here>>>>

    7.Uday Kuntawala | September 5, 2013 at 7:12 am

    Dr Chandravadanbhai Mistry
    Your topic for Indian Cinema is very welcoming and well timed.
    Bollywood is celebrating 100 years in the industry.Your choice for various subjects makes your web more attractive.The very best of wishes. Uday Kuntawala
    Edit Comment Reply

    8.chandravadan | September 5, 2013 at 1:01 pm

    Uday,
    Thanks for your visit/comment for the Post on Indian Cinema.
    By mistake it is on another Post, & so I will copy/paste it on the right post on your behalf.
    Chandravadan

    જવાબ આપો
  • 5. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 5, 2013 પર 4:21 પી એમ(pm)

    સરસ પોસ્ટ ગુજરાતીમાં વાંચવું ગમે….માધુરી સુધી આપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઈતિહાસ કહ્યો…મજા આવી

    જવાબ આપો
  • 6. ishvarlalmistry  |  સપ્ટેમ્બર 6, 2013 પર 5:38 એ એમ (am)

    Well said about the Indian film industry,congractulations on 100th anniversary, very interesting,thankyou for sharing ,and remembering.
    Ishvarbhai.

    જવાબ આપો
  • 7. prdpravalpradip raval  |  સપ્ટેમ્બર 6, 2013 પર 7:10 એ એમ (am)

    i like ur collection subjectwise…i hope u r too busy wid work….kike an editorial…..many thanks for history about indian cinema….

    જવાબ આપો
  • 8. prdpraval  |  સપ્ટેમ્બર 6, 2013 પર 7:18 એ એમ (am)

    Reblogged this on prdpraval's Blog and commented:
    must watch

    જવાબ આપો
  • 9. nabhakashdeep  |  સપ્ટેમ્બર 7, 2013 પર 11:44 પી એમ(pm)

    ફિલ્મ જગત ને રસસભર રીતે માણતાં આપણી પેઢી મોટી થઈ. ટી.વી. પહેલાં સિનેમા ઘરો મનોરંજન માટે લોકચહિતું માધ્યમ હતું. આપનો આ તવારિખ ભર્યો લેખ એટલે જ વધુ ગમી ગયો. માધુરીની

    મધુરતા આજે ઝલક દીખલાઝામાં ટોચે બીરાજે છે…મજા પડી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 283,088 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: