જયકાન્ત પટેલ કોણ છે ?

ઓગસ્ટ 17, 2013 at 1:05 પી એમ(pm) 7 comments

gulab1

યકાન્ત પટેલ કોણ છે ?

જયકાન્ત પટેલ કોણ છે

જાણવું હોય તો પૂછો એ કોણ છે ?…..(ટેક)

 

 

એ તો, વદોડરાના એક રહીશ છે,

ખેતી પ્રેમી માત-પિતાના રંગે એ ખેડુત છે,

એવા ગુજરાત ખેડુત રત્નને ચંદ્ર વંદન કરે !….જયકાન્ત ….(૧)

 

વદોડરાની “સંદેશ” દૈનિક આવૃત્તિ માટે જે કામ કરે,

“સીનીઅર એડીટર”પદ ચીમન શેઠ સંગે એ નિભાવે,

એવા પત્રકાર રત્નને ચંદ્ર વંદન કરે !….જયકાન્ત…..(૨)

 

અમેરીકા આવી, હ્યુસ્ટને સ્થાયી જે થાય છે,

આવી, ૨૦૧૧માં જે “સરેન્ડર સર્ટીફીકેટ” વિરોધ જંગ કરે છે,

એવા આંદોલન કરનાર રત્નને ચંદ્ર વંદન કરે !….જયકાન્ત….(૩)

 

અમેરીકામાં રહી, જયકાન્ત હૈયે ગુજરાત રાજ્ય પ્રેમ છે,

“એન.આર. આઈ.” સ્વરૂપે ગુજરાત ચુંટણીમાં જેનું બલીદાન છે,

એવા રાજકિય -પ્રેમી રત્નને ચંદ્ર વંદન કરે !…જયકાન્ત….(૪)

 

ભલે, રાજકિય કાર્ય એમના જીવનનું એક અંગ છે,

આધ્યમિક્તાના પંથે “મોરારી બાપુ કથા” આયોજનમાં એમનો ફાળો છે,

એવા જનસેવક રત્નને ચંદ્ર વંદન કરે !…..જયકાન્ત….(૫)

 

ચંદ્ર તો પ્રદીપ રાવળ દ્વારા જયકાન્તને રે જાણે,

નથી મળ્યો, પણ ફોન પર એમને સાંભળી સૌને કહેઃ

“જયકાન્ત તો મારો મિત્ર છે !” અને શબ્દો એવા ગુંજી રહે !….જયકાન્ત…(૬)

 

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૧૪,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ વિષે વધુ શું લખું ?

જે જયકાન્તભાઈ વિષે જાણ્યું તેને જ કાવ્યરૂપે જણાવી દીધું છે.

હ્યુસ્ટન, ટેક્ષાસમાં રહેતા, આ ગુજરાત-પ્રેમીના જીવન વિષે આ ફક્ત “ઝલક” રૂપે જ છે.

“જન ફરિયાદ”ન્યુઝપેપરના તંત્રીશ્રી પ્રદીપભાઈ રાવળ દ્વારા એમની ઓળખાણ થઈ એમાં પ્રભુની ઈચ્છા હશે.

આ પોસ્ટ દ્વારા તમે એમને પહેલીવાર જાણ્યા….તો કોઈ એમને એ પહેલા પણ જાણતા હશો.

પધારી, તમે પોસ્ટ વાંચી, તે માટે આનંદ અને આભાર !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is about an individual by the name JAYKANT PATEL who is a resident of HOUSTON,TEXAS.

Before coming to U.S.A. he was residing at VADODARA, GUJARAT,INDIA.

He has been a JOURNALIST and even now his passion & love is for GUJARAT,where he was born.

I salute him via a POEM that I had written in Gujarati & which is the POST today .

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

હું છું ગુજરાત ! કહાણી મારી હું કહું ! રક્ષાબંધન દિવસે બે બેનોની યાદ !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pravinshastri  |  ઓગસ્ટ 17, 2013 પર 3:24 પી એમ(pm)

  આપે એક નવી ઓળખાણ કરાવી. આભાર અને ધન્યવાદ.

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  ઓગસ્ટ 17, 2013 પર 5:13 પી એમ(pm)

  હ્યુસ્ટન, ટેક્ષાસમાં રહેતા, ગુજરાત-પ્રેમી જયકાન્તભાઈના જીવન અને કાર્ય

  વિષે જાણીને આનંદ થયો .

  જવાબ આપો
 • 3. Dinesh Mistry  |  ઓગસ્ટ 18, 2013 પર 1:17 પી એમ(pm)

  This is a wonderful way to introduce someone you’ve never met before:). Many thanks for Sharing

  જવાબ આપો
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 20, 2013 પર 12:26 એ એમ (am)

  This was an Email Response>>>>

  Sun, 12:38 PM Re: જયકાન્ત પટેલ કોણ છે ?
  FROM jaykant patel TO You From jaykant patel To chadravada mistry
  આદરણીય શ્રી ચંદ્રકાન્તભાઈ,ખુબ ખુબ આભાર,ધન્યવાદ પણ,
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jaykantbhai,
  It was nice of you to read the Post.
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓગસ્ટ 22, 2013 પર 4:17 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ. સાહેબ

  ” જય હો જયકાંત જાની સાહેબની ”

  ખુબ જ સારા માણસ તેઓ અમદાવાદ આવ્ય ત્યારે મારી સાથે

  ફોન પર વાતચીત પણ થયેલ સાહેબ

  આપનો તેમના પ્રત્યેનો પ્રેમ સાચેજ દેખાય આવે છે.

  જવાબ આપો
 • 6. prdpravalpradip raval  |  ઓગસ્ટ 23, 2013 પર 6:22 એ એમ (am)

  i like ur positive approach about vyakti vishesh…..

  જવાબ આપો
 • 7. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 3, 2013 પર 2:14 એ એમ (am)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

  જયકાન્ત પટેલ્ની સરસ જીવન કહાણી

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: