રતનબાને ચંદ્ર-વંદન !

August 9, 2013 at 1:12 am 16 comments

રતનબાને ચંદ્ર-વંદન !

 

ઓ, રતનબા, તમો છો રતનબા સૌના !…(ટેક)

 

બેટા ભગુની માતા છો તમે,

વંદન કરીએ છીએ તમોને અમે,

સ્વીકારો વંદન આજ અમારા !….ઓ, રતનબા…(૧)

 

સેપ્ટેમબર,૯ની તારીખે છે ને યાદ તમોને ?

જન્મ થયો હતો તમારો, જેનો આનંદ છે અમોને,

સ્વીકારો વંદન આજ અમારા !….ઓ,રતનબા…(૨)

 

૨૦૧૩ની સાલે ફરી જન્મ તારીખ છે,

૧૦૦ વર્ષ પુર્ણ કર્યાની હૈયે ખુશી છે,

સ્વીકારો વંદન આજ અમારા !….ઓ,રતનબા….(૩)

 

૧૦૦ વર્ષની ઉંમર હતી પ્રભુ હાથે,

હવે પછીના વર્ષો પણ રહે પ્રભુ હાથે,

સ્વીકારો વંદન આજ અમારા !…ઓ,રતનબા….(૪)

 

ભગુ તો છે પરિવાર સાથે તારી પાસે,

સેવા કરી રહ્યો છે પ્રભુપ્રાર્થનાઓ સાથે,

સ્વીકારો વંદન આજ અમારા !…ઓ,રતનબા…(૫)

 

સ્નેહ તારો કદી ભુલાશે આ જીવનમાં,

તું તો રહી છે ભગુહ્રદયમાં એના જીવનમાં,

સ્વીકારો વંદન આજ અમારા !….ઓ,રતનબા…(૬)

 

ચંદ્ર તો, નથી ઈંગલેન્ડ અને દુર છે,

દુરથી નમસ્તે કરી, પ્રણામો પાઠવે છે,

સ્વીકારો વંદન આજ અમારા !…ઓ, રતનબા…(૭)

 

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૩૧,૨૦૧૩         ચંદ્રવદન

 

બે શબ્દો

આ કાવ્ય પોસ્ટની રચના જુલાઈ,૩૧,૨૦૧૩ના દિવસે થઈ કારણ કે નવસારી આશ્રમના બાલુભાઈ લાડ તરફથી એક ઈમેઈલ દ્વારા જાણ્યું કે સેપ્ટેમ્બર,૯, ૨૦૧૩ના દિવસે ઈંગલેન્ડ રહીશ ભગુભાઈના માતૄશ્રી ૧૦૦ વર્ષના થવાના હતા.

પ્રભુપ્રેરણાથી આ શક્ય બનેલી રચના આજે પોસ્ટરૂપે પ્રગટ થાય છે.

રતનબાને મારા પ્રણામ સહીત અભિનંદન !

અને એ કાવ્ય સાથે ભગુભાઈને જે લખ્યું હતું તે નીચે મુજબ હતું>>>

ભગુભાઈ,

બાલુભાઈ મારફતે તમારા માતૄશ્રીની ૧૦૦મી બર્થડે વિષે જાણ્યું.

આટલા વર્ષો પ્રભુએ એમને આપ્યા, એ એની કૃપા છે.

તમે એમની સેવા કરો છો એ માટે ખુશી છે.

એક કાવ્યરૂપે મારી એમને વંદના છે….બર્થડેના દિવસે એ જરૂર સંભળાવશો.

લી.ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

આજની પોસ્ટ સૌને ગમે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is 9th August 2013.

It means it is the 100th Birthday of RATANBEN MISTRY, the mother of Bhagubhai of Ashton-under-Lyne in England.

My PRANAM & ABHINANDAN to her.

HAPPY BIRTHDAY !

Hope you like the Poem in Gujarati.

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

કાકુ કોણ ? વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર

16 Comments Add your own

 • 1. Purvi Malkan  |  August 9, 2013 at 1:54 am

  પણ આ ભગુભાઈ કોણ હતાં? પણ રતન બા ને મળવાનો આનંદ આવ્યો સાથે એ સવાલ પણ છે કે તેમનો એ સમય એ ઈન્ડિયા કેવું હશે?

  ________________________________

  Reply
  • 2. chandravadan  |  August 9, 2013 at 2:05 am

   Purvi,
   Thanks to be 1st to comment.
   I know Bhagubhai Mistry by name…I do not think I met him.
   His Mother is 100 years old today..so she was born in 1913 in India…pre-independent India ..that British Raj !
   Chandravadan (Uncle)

   Reply
 • 3. pravina  |  August 9, 2013 at 2:38 am

  .ભગુભાઈની બાને “૧૦૦” વર્ષ થયાના ખૂબ ખૂબ અભિનંદન.

  Reply
 • 4. ishvarlalmistry  |  August 9, 2013 at 5:14 am

  Congractulations to Ratanba on 100th Birthday, mother of Bhagubhai’s family.Best wishes and good health.to Ratanba.

  ishvarbhai.

  Reply
 • 5. dadimanipotli  |  August 9, 2013 at 5:40 am

  ભગુભાઈના માતુશ્રી રતનબા ની શતક -૧૦૦ મી જયંતિ નિમિતે ખૂબ ખૂબ અભિનંદન સાથે વડીલ નાં ચરણમાં વંદન.

  Reply
 • 6. prdpravalpradip raval  |  August 9, 2013 at 5:52 am

  ratan baa ne sam jivam sharada..ha…

  Reply
 • 7. P.K.Davda  |  August 9, 2013 at 1:52 pm

  માત્રુદેવો ભવ.

  Reply
 • 8. chandravadan  |  August 9, 2013 at 6:05 pm

  This was an Email for thePost>>>>

  4:16 AMRe: રતનબાને ચંદ્ર-વંદન !
  FROM harnish jani TO You From harnish jani Tochadravada mistry
  આપની પ્રાર્થનામાં અમે જોડાઈએ છીએ– એ તો યુનિવર્સલ લાગણી છે.
  હરનિશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 9. chandravadan  |  August 9, 2013 at 6:07 pm

  This was an Email Response>>>>

  From: Uday Kuntawala >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Uday,
  Thanks !
  Chandravadan

  Reply
 • 10. Dr. Kamlesh Prajapati  |  August 10, 2013 at 3:53 am

  Thanks Kaka
  Good. Regards from Kamlesh

  Reply
 • 11. nabhakashdeep  |  August 11, 2013 at 11:41 pm

  બદલતી દુનિયાને માણવાનો આટલો લાંબો લ્હાવો મળવો એય દુર્લભ વાત છે. પ્રભુ તેમને આરોગ્યમય અને સુખી દિવસોથી નવાજે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 12. Bhagwandass Mistry  |  August 12, 2013 at 10:54 am

  Congratulations to Ratanba on her 100th birthday. Best wishes for good health and happiness.

  Reply
 • 13. venunad  |  August 12, 2013 at 11:43 am

  કોઈ પણ પાત્રના વ્યક્તિત્વને કાવ્યમાં નિરુપણ કરવામાં આપ માહેર થયા છો, એ આ વાચતાં સમજાય છે. આભિનંદન!

  Reply
  • 14. chandravadan  |  August 12, 2013 at 5:52 pm

   માવડાજી,

   નમસ્તે !

   તમે ફરી ફરી મારા બ્લોગ પર આવો છે તે જ આનંદની વાત.

   તમે પ્રતિભાવો દ્વારા ઉત્સાહ રેડો છો તે માટે આભાર.

   પધારતા રહેશો.

   તમારૂં પ્રથમ નામનો પુરો ખ્યાલ નથી.

   તો જરૂરથી ઈમેઈલ કરશો.

   તમે, તથા પરિવારમાં સૌ મઝામાં હશો !

   ….ચંદ્રવદન
   Dr. Chandravadan Mistry

   Reply
 • 15. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  August 22, 2013 at 4:26 pm

  ડૉ.પુકાર સાહેબ

  ભગુભાઈના માતુશ્રી રતનબાની શતક – ૧૦૦ મી જયંતિ નિમિતે

  તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન

  Reply
 • 16. પરાર્થે સમર્પણ  |  September 3, 2013 at 2:03 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  આપ દ્વારા શતાયુ પુજ્ય રતન બા નોપ્રેમ અને સહકાર ભર્યા સંદેશ વહેવડાવવા બદલ ખુબ ખુબ આભાર

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

August 2013
M T W T F S S
« Jul   Sep »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: