એક અલખ પુરૂષ !

જુલાઇ 7, 2013 at 1:05 પી એમ(pm) 13 comments

gulab1

JALARAM PICTURE via GOOGLE

 

એક અલખ પુરૂષ !

એક અલખ પુરૂષ આવ્યા રે….

અરે…એ તો મારા ગુરૂજીનો વેશધારીને આવ્યા રે….

એ…જી…એ તો મારા જલાબાપા રે આવ્યા !…..(૧)

 

અલખ પુરૂષ તો ધોળા વસ્ત્રોમાં શોભે રે……

અરે….એના મસ્તકે પાઘડી ધોળી શોભે રે….

એ..જી….એ તો મારા જલાબાપા રે આવ્યા !…..(૨)

 

અલખ પુરૂષ તો મેં બોલાવ્યા ‘ને આવ્યા રે….

અરે….એ તો મારા દુઃખડા હરવાને આવ્યા રે….

એ..જી….એ તો મારા જલાબાપા રે આવ્યા !……(૩)

 

અલખ પુરૂષ તો પકડી હાથ સહારો આપે રે…..

અરે….એ તો ડુબતો મુજને બચાવે રે….

એ..જી…એ તો મારા જલાબાપા રે આવ્યા !……(૪)

 

ચંદ્ર કહે….શ્રધ્ધાના સથવારે ગુરૂજી અલખ પુરૂષ રે આવે ….

અરે….તમે ચિન્તાઓ એના પર છોડો રે…..

એ…જી….એ તો અલખ પુરૂષ બની ઉગારશે  સૌને !…..(૫)

 

કાવ્ય રચનાઃ તારીખ મે, ૨૯,૨૦૧૩            ચંદ્રવદન

 

બે શબ્દો…

ડો. નિરંજન રાજ્યગુરૂની વેબ સાઈટ પર એમના સ્વરોમાં સાંભળેલા ભજનોમાં “અલખ પુરૂષ” નો ઉલ્લેખ થયેલો તેની યાદ તાજી થઈ. અને, ત્યારબાદ, મારા મનમાં જલારામ બાપા આવ્યા.

અલખ પુરૂષ અને બાપાને એક સાથે નિહાળવા લાગ્યો.

અને, પ્રભુ પ્રેરણાથી આ રચના શક્ય થઈ.

આશા છે કે સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’ Poem in Gujarati is about a Vision of a ALAKH PURUSH meaning an EXTRAORDINARY PERSON (MAN).

Within that Person, the Poet sees his GURU ( JALARAM BAPA).

Then ….talks of  the need of the TOTAL FAITH….if one has that, the DIVINE will give the PROTECTION.

Hope you like this MESSAGE !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

વ્યક્તિ પરિચય …મિત્રતા (૧૨)…ડો. રાજેન્દ્ર ત્રિવેદી વ્યક્તિ પરિચય..મિત્રતા (૧૩)…..ગોવિન્દ પટેલ

13 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જુલાઇ 7, 2013 પર 3:01 પી એમ(pm)

  જ્ય જલાબાપા
  અલખ ડારપે મુનિયા બૈઠી, …
  ધ્યાન પુરૂષ બની હૈ તિરિયા
  લુવાણામાં આવા સંત હોય અને ઝીણા પણ હોય!

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  જુલાઇ 7, 2013 પર 3:08 પી એમ(pm)

  એક અલખ પુરૂષ આવ્યા રે….

  અરે…એ તો મારા ગુરૂજીનો વેશધારીને આવ્યા રે….

  એ…જી…એ તો મારા જલાબાપા રે આવ્યા !….

  અલખ પુરૂષ જલારામ બાપાને હાર્દિક વંદન .

  જવાબ આપો
 • 3. Capt. Narendra  |  જુલાઇ 7, 2013 પર 4:36 પી એમ(pm)

  આ અલખ પુરૂષના સ્થાનકનાં દર્શન કરવાનો લહાવો મળ્યો હતો. સવારના પહોરમાં તેમનું નામસ્મરણ કરાવવા માટે આભાર!

  જવાબ આપો
 • 4. prdpraval  |  જુલાઇ 8, 2013 પર 4:12 એ એમ (am)

  alakh purush ni ek aastha j alag chhe….

  જવાબ આપો
 • 5. chandravadan  |  જુલાઇ 8, 2013 પર 4:22 પી એમ(pm)

  Email Response to the Post>>>

  Re: એક અલખ પુરૂષ !….A NEW POST on CHANDRAPUKAR FromPravinkant Shastri Tochadravada mistry આજે પાછો કોમેન્ટમાં ગુંચવાયો. વૅબમાં ભૂલો પડ્યો. અહીં લખું બાપાનું સ્મરણ પ્રભુ સ્મરણ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 6. venunad  |  જુલાઇ 8, 2013 પર 5:02 પી એમ(pm)

  Nice poem of personal experience with Jalaram bapa!

  જવાબ આપો
 • 7. ishvarlalmistry  |  જુલાઇ 9, 2013 પર 5:06 એ એમ (am)

  Very nicely said in prayer form. Of Jalaram bapa.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  જુલાઇ 10, 2013 પર 12:01 એ એમ (am)

  જય જલારામ બાપા…એ જોળીનાં દર્શનનાં ભાગ્ય મળ્યાં છે…અન્ન દાનનો મહિમા તેમના પ્રતાપે સૌને હૈયે રમેછે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. Purvi Malkan  |  જુલાઇ 11, 2013 પર 1:01 એ એમ (am)

  બહુ સુંદર

  ________________________________

  જવાબ આપો
 • 10. Gujaratilexicon  |  જુલાઇ 12, 2013 પર 6:19 એ એમ (am)

  નમસ્કાર!
  આપનો બ્લોગ ”ચંદ્ર પુકાર” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  જવાબ આપો
 • 11. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 12, 2013 પર 7:21 એ એમ (am)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્ર્વદનભાઇ,

  જલા તું તો અલ્લાસે બઢ ગયો.

  જય જલારામ

  સરસ સાહેબ સરસ

  જવાબ આપો
  • 12. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 12, 2013 પર 4:03 પી એમ(pm)

   Dear Govindbhai,
   Thanks for this Comment.
   At this Visit, you had posted the Comments for my Old Posts too.
   I am so happy to all Comments.
   Chandravadan

   જવાબ આપો
 • 13. નિરંજન રાજ્યગુરૂ કહાણી ! | ચંદ્ર પુકાર  |  ઓક્ટોબર 9, 2013 પર 12:27 પી એમ(pm)

  […] વાંચવું હોય તો એની “લીન્ક” છે>>> https://chandrapukar.wordpress.com/2013/07/07/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%85%e0%aa%b2%e0%aa%96-%e0%aa%a… હવે આજે આ કાવ્ય પોસ્ટ. અહીં, મેં મારા […]

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: