“તારૂં-અર્પણ”…એક પુસ્તક ઝલક !

June 30, 2013 at 12:39 am 10 comments

 
                      BOOK PICTURE via GOOGLE SEARCH
“તારૂં-અર્પણ”…એક પુસ્તક ઝલક !
આજની પોસ્ટ અચાનક શક્ય થઈ છે.
ન્યુયોર્ક પ્રાંતમાં રહેતા મારા એક સ્નેહી શ્રી એચ.ચતુર્ભુંજનો લાંબા સમયે ફોન આવ્યો.એમના શબ્દોમાં ખુશી છલકાતી હતી.
જાણ્યું કે આગળ એમણે અનેક ન્યુઝપેપરોમાં એમના લખો પ્રગટ કર્યા હતા તે હવે એક પુસ્તક સ્વરૂપે છે.
આ પુસ્તક તે જ “તારું – અર્પણ ” !
 
માર્ચ ૨,૨૦૧૧નો દિવસ એટલે “મહા શીવરાત્રી”નો શુભ દિવસ. એ દિવસે એમણે એક પત્ર લખી પોસ્ટથી મોકલ્યો હતો તેનું યાદ આવ્યું. એ પત્ર સાથે એમણે પ્રગટ કરેલા અનેક લેખોની કોપીઓ મોકલી હતી. એ વાંચવાનો લ્હાવો મળ્યો હતો.”ગાંધી બાપુ-અલૌકિક વિભૂતિ”, “પ્રેમ વગર સિધ્ધિ નાહીં” તેમજ પહેલવાન પિંજરામાં” વિગેરે લેખો વાંચી મેં એમને વધુ ઉંડાણથી જાણી શક્યો હતો.
 
શ્રી ચતુર્ભુંજના લેખો ન્યુ જર્સીના “તિરંગા” અને એ સિવાય “”ગુજરાત દર્પણ” અને “ગુજરાત ટાઈમ્સ” વિગેરે ન્યુઝપેપરોમાં પ્રગટ થઈ ચુક્યા છે એથી અનેકે વાંચ્યા જ હશે. પણ એક સાથે સર્વ લેખો એક પુસ્તકરૂપે વાંચવાની એક અનોખી મઝા હશે.આ પુસ્તક ૧૦૪ પાનનું છે. મને એ વાંચવાનો લ્હાવો મળ્યો નથી પણ એમના લેખોનું વાંચન આધારીત હું એટલું કહી શકું કે આ પુસ્તકમાં ભરેલા સાહિત્ય ખજાનાને વાંચી અનેકને ખુશી થશે જ.
 
આ પુસ્તક વિષે વધુ માહિતી મેળવવા તમે શ્રી ચતુર્ભુંજનો સંપ્રક કરી શકો છો..એમનો ફોન છે ૯૧૪ ૫૦૨ ૦૦૦૮. મારી જાણ પ્રમાણે અહી અમેરીકામાં ખરીદી કરવા માટે કિમંત ૧૧ ડોલર છે.
 
શ્રી ચતુર્ભુંજજી ન્યુ યોર્ક પ્રાંતે એમના પરિવાર સાથે જીવન ગાળે છે. ઘડપણના દિવસોમાં સાહિત્ય લેખન દ્વારા એમને હૈયે આનંદ મળે છે. તમો એમના લેખો વાંચશો તો એમને વધુ આનંદ હશે.
 
આ પુસ્તક પ્રગટ કરી શ્રી ચતુર્ભુંજે એમની ઈચ્છા પુરી કરી. આ પુસ્તક પ્રગટ કરી એમના હૈયે એક “અનોખી” શાંતી છે. એમને મારા અભિનંદન, અને શુભેચ્છાઓ કે સાહિત્યના છેત્રે રહી લેખન ચાલુ રાખી અનેકને આનંદીત બનાવે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is UNPLANNED.
It is about a new Book  “TARU-ARPAN” meaning “YOURS- DEDICATED to YOU”
The Writer ” SHREE H. CHATURBHUNJ” is dedicating his work to the DIVINE.
This Book is a COLLECTION of the ARTICLES he had published in the several Newspapers. Therefore, some may have the opportunity of reading some Lekh in Gujarati. I had that opportunity as he had sent the COPIES of these Articles by post in 2011.
As per my reading of these sample articles, I feel there is MESSAGE in each of these writing.
Therefore, I am sure many will enjoy reading this Book.
You can get MORE DETAILS about this Book by calling Shree Chaturbhunj at 914 502 0008.
If there is the ALTERNATIVE way to purchase this Book then I hope Shree Chaturbhunj can tell that via a COMMENT. The Book is priced at 11 DOLLARS.
I hope many are interested in this Book
Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized. Tags: .

પતિ -પત્ની ચર્ચાનું પરિણામ ! વ્યક્તિ પરિચય …મિત્રતા (૧૨)…ડો. રાજેન્દ્ર ત્રિવેદી

10 Comments Add your own

  • 1. સુરેશ જાની  |  June 30, 2013 at 12:49 am

    સરસ માહિતી.

    Reply
  • 2. nabhakashdeep  |  June 30, 2013 at 1:14 am

    આ પુસ્તક પ્રગટ કરી શ્રી ચતુર્ભુંજે એમની ઈચ્છા પુરી કરી. આ પુસ્તક પ્રગટ કરી એમના હૈયે એક “અનોખી” શાંતી છે. એમને મારા અભિનંદન, અને શુભેચ્છાઓ કે સાહિત્યના છેત્રે રહી લેખન ચાલુ રાખી અનેકને આનંદીત બનાવે !

    ડો. ચંદ્રવદન મિસ્ત્રી
    ………………………
    એમને અમારા અભિનંદન, અને શુભેચ્છાઓ .

    Ramesh Patel(Aakashdeep)

    Reply
  • 3. dadimanipotli1  |  June 30, 2013 at 7:51 am

    સરસ માહિતી. શ્રી ચતુર્ભુજજી ને અમારા અભિનંદન અને શુભકામના સાથે શુભેચ્છાઓ.

    Reply
  • 4. pragnaju  |  June 30, 2013 at 2:42 pm

    અભિનંદન
    અને

    શુભકામના

    Reply
  • 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  June 30, 2013 at 4:11 pm

    ડૉ. પુકાર સાહેબ

    આપના મિત્રને ખુબ ખુબ અભિનંદન

    Reply
  • 6. Vinod R. Patel  |  June 30, 2013 at 11:31 pm

    પુસ્તક પ્રકાશન લેખક માટે આનંદની ઘડી હોય છે .

    શ્રી ચતુર્ભુજજી ને અમારા અભિનંદન

    Reply
  • 7. ishvarlalmistry  |  July 1, 2013 at 7:11 pm

    Thankyou Chandravadanbhai. Best wishes to your friend.
    Ishvarbhai.

    Reply
  • 8. pradip raval  |  July 2, 2013 at 5:31 am

    wah dada wah…I like ur concept…geography of pustak….

    Reply
  • 9. pravina kadakia  |  July 4, 2013 at 1:47 am

    અભિનંદન
    અને
    શુભકામના

    Reply
  • 10. પરાર્થે સમર્પણ  |  July 12, 2013 at 7:16 am

    આદરણીય વડિલ ડો શ્રી ચંદ્ર્વદનભાઇ,

    ઉંમંગ અને આનંદના સમાચાર.

    આદરણીય ચતુર્ભુજ સાહેબને ખુબ ખુબ અભિનંદન.

    સરસ સાહેબ સરસ

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

June 2013
M T W T F S S
« May   Jul »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: