વેડીંગ એનીવરસરીનું મહત્વ ખરૂં ?

June 23, 2013 at 8:01 pm 20 comments

Anniversary Celebration

વેડીંગ એનીવરસરીનું મહત્વ ખરૂં ?

 

 

 

પરણ્યા એટલે આવે જીવનમાં “વેડીંગ એનીવરસરી”,

તો, એ તો,  જીવનયાત્રાની એક હકીકત રહી,

 

એ લગ્ન દિવસ દર વર્ષે આવે ફરી ફરી,

તો, એવા દિવસની જુની યાદો તાજી કરવી ?

 

કે પછી, એક સાધારણ દિવસ ગણી જીવનયાત્રા ચાલુ રાખવી ?

એજ જરા સમજાતું નથી, એથી આ વાત મારે સૌને કરવી રહી !

 

આજે અમારી ૪૩મી “વેડીંગ એનીવરસરી” રહી,

એની વાત  આજે પોસ્ટરૂપે મેં સૌને કહી,

 

પહેલી, ૪૩મી કે વધ ગટ ભર્યાવર્ષોની કહાણી એ હોય

વર્ષો કેટલા સાથે ગાવ્યા, મહત્વ અહી તેનું અહી હોય ?

 

કે પછી, જીવન યાત્રાએ  ભલે સુખ દુઃખો હોય અનેક,

પણ, મહત્વ સંતોષભર્યા એ લગ્નજીવનનું હોય અનોખું એક ?

 

આવા સવાલો સૌએ જીવન સફરે પુછવાના હોય છે,

સવાલમાં જ એનો જવાબ છુપાયેલો હોય છે !

 

ચંદ્ર કહે ઃ આજની એનીવસરીએ ચંદ્ર પોતાને પુછી,

આનંદ અને સંતોષભરી ચંદ્રસફરની વાત સૌને કહી !

 

કાવ્ય રચના ઃ તારીખ, જુન,૨૩,૨૦૧૩                     ચંદ્રવદન

બે શબ્દો…

આજે છે જુન,૨૩,૨૦૧૩.

આજે છે આમારી ૪૩મી “વેડીંગ એનીવરસરી “.

આવી ઘડીએ સૌને આનંદ હોય…કોઈવાર એ દિવસ “ભુતકાળ”ની ઘટના તાજી કરી “દુઃખ” પણ લાવી શકે…..અહી જીવનસાથીનો અનુભવેલો “વિયોગ” કે અન્ય ઘટનાની વાત હોય !

જીવનમાં કેટલા વર્ષો સાથે ગાળ્યા તેના કરતા તો કેવી રીતે ગાળ્યા તેનું મહત્વ છે !

બસ, આ જ ભાવ આ કાવ્યમાં દર્શાવ્યો છે.

ગમ્યું ?

જરૂર “બે શબ્દો” લખશો !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today is our 43rd WEDDING ANNIVARSARY.

Is the Wedding Aniversary be a IMPORTANT EVENT in the Journey on this Earth as a Human ?

What is important : How many years you are married OR how well you have made that Journey a 2 HUMANS TOGETHER ?

Then…the Celebration can be influenced by “some” Events in the Past.

Therefore, each INDIVIDUAL must see the Event of the WEDDING from his/her prospective.

The Poem seems to give this MESSAGE.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

મન અને આત્માનો સંવાદ ! પતિ -પત્ની ચર્ચાનું પરિણામ !

20 Comments Add your own

 • 1. pravina Avinash  |  June 23, 2013 at 9:02 pm

  Dr & Mrs Happy 43 rd Wedding Anniversary.

  Wow you are very lucky. Wish you many many more.

  Where is my invitation for the Party?

  Reply
 • 2. nabhakashdeep  |  June 23, 2013 at 9:04 pm

  જીવનની સૌરભ પામ્યા જે દિન

  મહામૂલો રે અવસર

  થાજો સુખિયા જ આપ જગે

  પ્રાથુ ભાવ ધરી ભુધર

  આપને અંતરથી આ શુભદિને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 3. સુરેશ  |  June 23, 2013 at 9:46 pm

  જરૂર “બે શબ્દો” લખશો !
  ———-
  ભાભીને સાડી અપાવી? !

  Reply
 • 4. pragnaju  |  June 23, 2013 at 10:13 pm

  Yesterday, Today, Forever…
  Yesterday, Today, Forever…

  Today And Forever!
  Today And Forever!

  God Bless You Both!
  God Bless You Both!
  🙂 Wedding anniversary day remind you the time when you were bound in a relation of marriage with your life partner. Make new promises and give more and more love to your wife to have more pretty life. May all of your wishes come true! Happy wedding day
  Giving this gift will be most appropriate for those who enjoy celebrating traditions, and those who like to travel. If you decide to give a travel gift to honor a 43rd anniversary, let the recipient know about the history behind the idea and what it signifies.

  Reply
 • 5. P.K.Davda  |  June 24, 2013 at 12:56 am

  ૪૩ મી લગ્ન તિથી મુબારક હો.
  એનું મહત્વ જાણવું હોય તો એકવાર એ ભુલી જજો, સમજાઈ જશે.:)

  Reply
 • 6. Vinod R. Patel  |  June 24, 2013 at 4:05 am

  વેડિંગ એનીવર્સરી 43 વર્ષ સજોડે ઉજવવાનો પ્રસંગ એ પ્રભુનો મોટો આશીર્વાદ .

  આપને તથા આપનાં ધર્મ પત્નીને ૪૩ મી લગ્ન તિથી પ્રસંગે

  હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ .

  Reply
 • 7. ગોવીન્દ મારુ  |  June 24, 2013 at 10:24 am

  ૪૩મી “વેડીંગ એનીવરસરી” પ્રસંગે હાર્દીક અભીનન્દન… અને શુભેચ્છાઓ…

  Reply
 • 8. surbhiraval  |  June 24, 2013 at 12:24 pm

  Chandrabhai & bhabhi
  khub khub abinandan saathe shubhechha…

  Reply
 • 9. dhavalrajgeera  |  June 24, 2013 at 12:29 pm

  Happy Wedding Aniversary ….God Bless You Both!
  Trivedi Parivar
  http://www.bpaindia.org

  Reply
 • 10. chandravadan  |  June 24, 2013 at 1:53 pm

  This is via an Email>>>>

  Happy Anniversary

  From Jayantibhai Champaneria

  To Dr.Chandravadan Mistry

  Dr.Chandravadan,

  HAPPY ANNIVERSARY…

  We pray God for your good health (for both) and be lucky to celebrate 50th Anniversary.

  How you enjoy yesterday? Had you visit any Hotel?any place where you sit for hour and discussed how 43 years gone?

  Any way I hope you must be happy…..

  Jayantibhai and Bhartiben
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jayanti,
  Thanks for your “Best Wishes” !
  Chandravadan

  Reply
 • 11. girish bhatia  |  June 24, 2013 at 2:42 pm

  YES INDDED BEAUTIFUL N LOVING,,,,ALL MUST PREPARE N SAVE THE DAY N NJOY TO THE FULLEST AS WE DNT KNOW WAT IS IN FOR US FOR THE DAY TO COME,,,,KEEP SMILING A SALWAYS iNDEED A VERY GUD ARTICLE….THX N REGRDS

  Reply
 • 12. riteshmokasana  |  June 24, 2013 at 5:23 pm

  આવીજ રીતે અનેક અનીવર્સરીઓ ઉજવાતા રહો, સમય તમારી ઈર્ષ્યા કરે ને જીવન સુખમય પસાર થાય એજ પ્રાર્થના ..રીતેશ

  Reply
 • 13. hemapatel  |  June 24, 2013 at 5:32 pm

  Happy 43 rd wedding Anniversary .

  Reply
 • 14. ishvarlalmistry  |  June 24, 2013 at 7:07 pm

  Happy 43rd.Wedding Anniversary Chandravadanbhai & Kamuben.
  Ishvarbhai & Damayantiben

  Reply
 • 15. chandravadan  |  June 24, 2013 at 10:05 pm

  This was an Email Response>>>>>

  From Pravinkant Shastri

  To chadravada mistry

  ડોક્ટર સાહેબ,

  આપનો ઘણો આભાર. તમારા દરેક કાવ્યોમાં અને લેખમાં સ્વજનો અને પ્રકૃતિ પ્રત્યેની તમારી હાર્દિક લાગણી છલકે છે. કેટલીક વાર હું ટિખળીખોર બની જાઉં છું.

  આપની લગ્નજયંતીની ઉજવણી માત્ર એક દિવસ પુરતી મર્યાદિત ન રાખતા. ઈચ્છું છું કે સહજીવનની પ્રત્યેક ક્ષણ હિરક મહોત્સવ બની રહે. અમે ગયા મહિને જ સુવર્ણજયંતી ઉજવી.

  પ્રવીણ અને મારા પરિવારની હાર્દિક શુભેચ્છાઓ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 16. J.b.prajapati  |  June 25, 2013 at 1:21 am

  Res.
  Chandravadanbhai & kamubahen .
  Happy weds anniversary . Wish u god bless u for health, wealth & social height.
  Pranam.

  Reply
 • 17. chandravadan  |  June 25, 2013 at 8:16 pm

  આ પોસ્ટ માટે આપેલા પ્રતિભાવો

  અત્યાર સુધી અનેકે પધારી પ્રતિભાવો આપ્યા તેની ખુશી છે.

  આજે હું નીચે મુજબ લખી રહ્યો છું>>>>

  (૧) પ્રવિણાબેન અવિનાશ ઃ પ્રથમ તમે પધારી શુભેચ્છાઓ પાઠવી તે માટે આભાર.

  (૨) રમેશભાઈ પટેલ ઃ તમે પ્રતિભાવરૂપે શુભેચ્છા પાઠવી તે માટે આભાર.

  (૩) સુરેશભાઈ જાની ઃ તમે પ્રતિભાવે પ્રષ્ન કર્યો ઃ “સાડી આપી કે નહી ?” તો સત્ય એટલું કે “નવી સાડી” નથી આપી પણ એ દિવસે અમે બંને ખુશ હતા.

  (૪) પ્રજ્ઞાજુબેન વ્યાસ ઃ તમે પધારી અંગ્રેજીમાં સુંદર શબ્દો લખી શુભેચ્છા પાઠવી તે માટે આભાર.

  (૫) પીકે દાવડાજી ઃ તમારા પ્રતિભાવ કંઈક અમારા માટે શીખ હતી.

  (૬) વિનોદભાઈ પટેલ ઃ તમારા અભિનંદન માટે આભાર.

  (૭) ગોવિંદભાઈ મારૂ ઃ અભિનંદન/શુભેચ્છા માટે આભાર.

  (૮) સુરભી રાવળ ઃ ખુબ ખુબ શુભેચ્છા/અભિનંદન માટે આભાર.

  (૯) ડો.રાજેન્દ્ર ત્રિવેદી ઃ પ્રાર્થના સહીત શુભેચ્છા માટે આભાર.

  (૧૦) જયન્તી ચાંપાનેરીઆ ઃ ઈમેઈલથી મોકલેલ શુભેચ્છા માટે આભાર.

  (૧૧) ગીરીશ ભાટીયા ઃ અંગ્રેજીમાં આપેલી શુભેચ્છા માટે આભાર.

  (૧૨) રિતેશ મોક્ષ્શાણા ઃ પ્રાર્થના સહિત અભિનંદન માટે આભાર.

  (૧૩) હેમાબેન પટેલ ઃ વેડીંગ એનીવરસરીનીશુભેચ્છા માટે આભાર.

  (૧૪) ઈશ્વરભાઈ મિસ્ત્રી ઃ મળેલી શુભેચ્છા માટેઆભાર.

  (૧૫)પવિણભાઈ શાસ્ત્રી ઃ ઈમેઈલથી મળેલી શુભેચ્છા માટે આભાર.

  (૧૬) જયન્તીભાઈ પ્રજાપતિ ઃ અંગ્રેજીમાં મોકલેલી શુભેચ્છાઓ માટે આભાર.

  સૌને આભાર દર્શાવતા ખુશી થાય છે.

  હવે પછી જે કોઈ પધારી પ્રતિભાવ આપશે તેઓને “એડવાન્સ”માં મારો આભાર !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 18. prdpravalpradip raval  |  June 26, 2013 at 4:34 am

  birthday,anniversary is like of ” man no jamanvar”..sausmarano vagolwano tahevar …dont spread to all of special on this day…i believe that…banne janae ekant na sthale jayi ne sausmarano vagoli ne ishwar no aabhar vyakt karvo joyia ke tamne aatlo samay sathe rahevani tak aapi…..loko na congratulate ni rah joyi samay bagadvo na joyia….

  Reply
 • 19. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  June 30, 2013 at 4:15 pm

  આપને તથા આપનાં ધર્મ પત્નીને ૪૩ મી લગ્ન તિથી

  પ્રસંગે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ .

  Reply
 • 20. પરાર્થે સમર્પણ  |  July 12, 2013 at 7:11 am

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્ર્વદનભાઇ,

  લ્યો ડોક્ટર સાહેબને પૈણ્યાં તેંતાલી વર્હોં થ્યોં

  જય હો બાપલિયા…. ખુબ ખુબ અભિનંદન

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

June 2013
M T W T F S S
« May   Jul »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: