MILLI’S 4th BIRTHDAY !……..મીલીની ચોથી બર્થડે !

June 12, 2013 at 12:57 am 10 comments

206_MomDad_UK_India-Dec2012

MILLI’S 4th BIRTHDAY !

 
Let’s have Fun ! Let’s Celebrate !
It’s Milli’s 4th Birthday !
 
 
 
12-12 12, it’s a Special Day,
It’s Milli’s Birthday that Day,…..Let’s have Fun… (1)
 
 
 
“You are All Invited” Says Milli to All,
“It’s Nice that you Came !” Says Milli to All…Let’s have Fum….(2)
 
 
 
From Loughborough,Dada & Dadi came to the Party,
From America, Bapa & Ma came to the Party….Let’s have Fun…..(3)
 
 
 
Alka & Kuki Fois came with their Families,
There were Friends & Relatives with their Families….Let’s have Fun….(4)
 
 
 
With the Birthday Cake, the Food Sweet & Spicy,
You must eat & Enjoy the Food that’s so Tasty,….Let’s have Fun…(5)
 
 
 
People brought many Gifts, Big & Small,
Milli is Happy to see these All,…..Let’s have Fun…..(6)
 
 
There’s a Cake with the 4 Lighted Candles on the Table,
“Happy Birthday Song”Echoes near that Table…..Let’s have Fun….(7)
 
 
“Please eat the Cake” says Milli to All,
“Sure, We will, Milli” in Joy says All….Let’s have Fun…..(8)
 
 
This Planned Party of 16th December was by Milli’s Dad & Mum,
Grown up Milli, seeing the Party Photos, Thanking then her Dad & Mum,…..Let’s have fun….(9)
 
 
Poem Written December,12,2012
Modified in 2013
 
By Dr. Chandravadan Mistry

Usually, I have a Poem in Gujarati….and then if there is a Poem in ENGLISH, it will be published.

In this Post, I posted the ORIGINAL CREATION in ENGLISH and now I publish the “at lib ” translation into a Gujarati Poem as below>>>>

મીલીની ચોથી બર્થડે !

આનંદ  કરો ! ઉત્સવ કરો !

આ તો છે મીલીની ચોથી બર્થડે !…..(ટેક)

 

૧૨-૧૨-૧૨નો એક સુંદર દિવસ છે,

એ દિવસ તો મીલીની ચોથી બર્થડે છે, ….(૧)

 

“સૌ પધારો” સૌને મીલી કહે,

“તમે આવ્યા એનો મને આનંદ છે”મીલી કહે…(૨)

 

લફબરો શહેરથી દાદા દાદી આવ્યા,

અમેરીકાથી બાપા મા પણ આવ્યા,……(૩)

 

અલ્કા ‘ને કુકી ફોઈ ફેમીલી સંગે આવ્યા,

મિત્રો ‘ને સગાસ્નેહીઓ પણ ફેમીલી સંગે આવ્યા,….(૪)

 

બર્થ ડે કેઈક સાથે મીઠાઈ ‘ને મસાલેદાર વાનગીઓ છે,

સૌએ ખાઈને આનંદ સાથે મઝાઓ ખુબ માણી છે…..(૫)

 

સૌ લાવ્યા ભેટો નાની કે મોટી અનેક,

ભેટો નિહાળી, ખરેખર ખુશ છે મીલી એક !……(૬)

 

ટેબલ પર કેઈક કેન્ડલો પ્રકાશ આપી રહે,

અને, “હેપી બર્થ ડે”ના ગીતે હોલ ગુંજી રહે,……(૭)

 

“જરૂર  કાંઈક ખાજો તમે”સૌને મીલી કહે,

“જરૂર ખાઈશું અમે” સૌ મીલીને કહે,……..(૮)

 

ડેડી મમ્મીએ પાર્ટી ૧૨ ને બદ્લે ૧૬ તારીખે રાખી,

એની યાદ ફોટાઓમાં જે ભરી, તે ફરી, મીલીએ મોટી થઈ નિહાળી,……(૯)

 

અંગ્રેજી રચના ગુજરાતીમા તારીખ, મે, ૨૪,૨૦૧૩             ચંદ્રવદન

બે શબ્દો…

ડિસેમ્બર ૨૦૧૨ની ઘટના અને આજે પોસ્ટરૂપે ?

પહેલા તો કાવ્ય રચના ફક્ત અંગ્રેજીમાં હતી ત્યારે પોસ્ટરૂપે મુકવાનો વિચાર ના હતો.

ફરી જ્યારે એ રચના ૨૦૧૩માં વાંચી ત્યારે થયું કે ગુજરાતીમાં રચના લખું….અને, એ શક્ય થતા,તમે બન્ને રચનાને એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

તમે મારા બ્લોગ પર આવી, આ પોસ્ટ વાંચી, તે માટે આભાર.

ફરી પણ બ્લોગ પર જરૂર પધારજો !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This Post is with the ORIGINAL Poem in English first with its Gujarati Translation after that.

It is about the 4th Birthday of our Grand-daughter Milli celebrated in U.K.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

જુગ જુગ જીઓ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ પિતાજીને વંદના !

10 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  June 12, 2013 at 1:15 am

  12-12-12

  દાદા ની મિલી નો જન્મ દિન મુબારક

  Reply
 • 2. pragnaju  |  June 12, 2013 at 1:46 am

  છાનું છપનું, જંગલો ઝરણાં સુધી; કોઈ આપણો વિચાર કરી રહ્યું છે !
  અહીં કે ત્યાં,જ્યાં જાઓ ત્યાં.; કોઈ આપણને ઝરમર ભીંજવી રહ્યું છે !
  મેઘ ઊત્સવ, બુંદબુંદ સાહસવૃતિ; કોઈ આપણને પ્યાર કરી રહ્યું છે !
  સમય કાઢીને,જાણે પ્રભુ જાતે..; કોઈ આપણને સ્મિત આપી રહ્યું છે !

  ચિ મિલીને જન્મદિનની શુભેચ્છાઓ.

  તુમ જિયો હજારો સાલ
  સાલકે દિન હોપચાસ હજાર
  જન્મદિન નિમિત્તે ઉજ્વલ ભવિષ્ય અને દીર્ઘ,સ્વસ્થ આયુષ્યના અઢળક આશીર્વાદ અને શુભેચ્છાઓ…

  Reply
 • 3. pravina  |  June 12, 2013 at 11:05 am

  Happy b’day to Milli

  Lots of love

  Reply
 • 4. Suresh Jani  |  June 12, 2013 at 1:16 pm

  Happy b’day to Mili

  Reply
 • 5. Ramesh Patel  |  June 12, 2013 at 4:33 pm

  ચિ મિલીને જન્મદિનની શુભેચ્છાઓ.
  …………….

  “જરૂર કાંઈક ખાજો તમે”સૌને મીલી કહે,

  “જરૂર ખાઈશું અમે” સૌ મીલીને કહે,……..(

  dada

  Reply
 • 6. riteshmokasana  |  June 12, 2013 at 4:48 pm

  happy b’day to Mili , a many happy returns of the day ! wish her all the way for turning cahrms , blossoms and healthier life ever !

  Reply
 • 7. P.K.Davda  |  June 12, 2013 at 10:32 pm

  Both English and Gujarati poems are good.

  Reply
 • 8. dadimanipotli1  |  June 13, 2013 at 9:11 am

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  દાદાની પ્યારી અને સૌની વ્હાલી મીની નાં જન્મદિનની શુભકામના સાથે શુભેચ્છાઓ !

  MANY MANY HAPPY RETURNS OF THE DAY

  HAPPY BIRTHDAY TO MILI

  Reply
 • 9. DR. CHANDRAVADAN MISTRY  |  June 13, 2013 at 3:42 pm

  This was an Email Response >>>>>

  Pravinkant Shastri
  To chadravada mistry

  બાળાત્સવનો ચાર ઘણો આનંદ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 10. ishvarlalmistry  |  June 20, 2013 at 4:52 am

  Happy Birthday to Milli. Best wishes ,and many more to come.
  Congractulations.

  Ishvarbhai.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

June 2013
M T W T F S S
« May   Jul »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: