સુવિચારઃ પ્રભુ શરણું !

જૂન 4, 2013 at 5:49 પી એમ(pm) 9 comments

સુવિચારઃ પ્રભુ શરણું !

શરણાગતી ભાવે, પ્રભુ સનમુખે મળે,

મોહમાયા ત્યાગી, માનવ પ્રભુને પામે !

………………………………………

જે કોઈ સ્વાર્થરૂપી “હુંપદ” ત્યાગે,

વહી હ્રદયે પ્રભુશરણાગતી આવે !

…………………………………….

જે જગમાં થાય, તે પ્રભુ ઈચ્છાથી રે થાય,

એસી સમજ જો આવે, તો મોહમાયા રે છુટ જાય !

ચંદ્રવદન

વિચારો..તારીખ ઃ એપ્રિલ,૫,૨૦૧૩

FEW WORDS…

Today’s Post is  the SUVICHARO meaning the PEARLS of WISDOM.

The Topic is the SURREND to GOD.

The true REJECTION of the EGO is needed to reach GOD.

That’s the MESSAGE !

Dr. Chandravadan Mistry

Entry filed under: સુવિચારો.

મહાન વ્યક્તિઓની વાણી ગુજરાતી શબ્દોમાં ! જુગ જુગ જીઓ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ

9 ટિપ્પણીઓ Add your own

 • 1. DR. DINESH VARIA AYURVEDIC PHYSICIAN  |  જૂન 4, 2013 પર 6:06 પી એમ(pm)

  સમજ એજ સાચુ જીવન છે

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  જૂન 4, 2013 પર 8:51 પી એમ(pm)

  શરણાગતિ વિશે હવે પછી.

  જવાબ આપો
 • 3. Capt. Narendra  |  જૂન 4, 2013 પર 9:07 પી એમ(pm)

  આપના વિચાર ઘણા ગમ્યા. સરળ અને હૃદયમાં સમાઇ ગયા.

  જવાબ આપો
 • 4. પ્રા. દિનેશ પાઠક  |  જૂન 4, 2013 પર 10:20 પી એમ(pm)

  ખરેખર સુંદર વિચારો

  જવાબ આપો
 • 5. Vinod R. Patel  |  જૂન 5, 2013 પર 1:34 એ એમ (am)

  શરણાગતી ભાવે, પ્રભુ સનમુખે મળે,

  મોહમાયા ત્યાગી, માનવ પ્રભુને પામે !

  સુવિચારો એ મનનો ખોરાક છે .

  આ પોસ્ટમાંના સુવિચારો ગમ્યા . મનન કરવા લાયક .

  જવાબ આપો
 • 6. venunad  |  જૂન 5, 2013 પર 4:55 પી એમ(pm)

  Dear Dr. Chandravadanji,
  This is really a nice “Suvichar’ Whatever happens is for Good! સુવિચારો એ મનનો ખોરાક છે .Very nice!

  જવાબ આપો
 • 7. pravina Avinash  |  જૂન 5, 2013 પર 9:04 પી એમ(pm)

  શરણાગતિ બિનશરર્તી પ્રભુના ચરણ કમળમાં.

  જીવનો ઉદ્ધાર સાગર રૂપી સંસાર વમળમાં

  ખૂબ સરસ ભાવ અને રચના

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  જૂન 6, 2013 પર 5:47 એ એમ (am)

  આવું પદ ને સમજ એજ પરમ ઉપાસના છે. સત્ય પંથ પર પ્રયાણ.

  નાયગ્રા ફૉલ્સ ..નું સૌંદર્યમય દર્શન માણવા અમે ગયેલા ને એટલે પોષ્ટો વાંચવામાં વિલંબ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. ishvarlalmistry  |  જૂન 6, 2013 પર 6:22 પી એમ(pm)

  Very nicely said Chandravadanbhai, good thoughts lead to God.
  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: