મહાન વ્યક્તિઓની વાણી ગુજરાતી શબ્દોમાં !

મે 31, 2013 at 1:35 am 12 comments

MotherTeresa 094.jpg
Swami Vivekananda-1893-09-signed.jpg
Einstein 1921 by F Schmutzer.jpg
Albert Einstein in 1921
Shakespeare.jpg
Thomas Edison2.jpg
L.N.Tolstoy Prokudin-Gorsky.jpg
Iconic black and white photograph of Lincoln showing his head and shoulders.

મહાન વ્યક્તિઓની વાણી ગુજરાતી શબ્દોમાં !

જગતમાં જે જીવી ગયા તે જ કંઈક કહી ગયા,

જે કહી ગયા એ જ બુધ્ધિ રત્નો બની ગયા !……(ટેક)

 

મધર ટેરેસાએ કહ્યુંઃ

કોઈને બુરા કે ભલા કહી એને પ્રેમથી વાંછીત કર્યો,

જે માનવીને નિહાળી પ્રેમ ના દીધો તો, ના દેખી શકાતા પ્રભુને પ્રેમ આપવો શક્ય કેમ ?……(૧)

 

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું ઃ

કોઈ કહે જીવનભર એણે ભુલ કદી ના કરી,

તો, જાણવું કે એની જીવન સફર સહી પંથે નથી !……….(૨)

 

આલબર્ટ આઈનસ્ટાઈને કહ્યું ઃ

જીવનમાં વિષ્વાશ, સંબંધો,વચન અને હ્રદય આ ચાર ચીજો તોડો ના કદી,

જે તોડશે તેને આવાજ વગર દર્દ ગંભીર સહન કરવું રહ્યું જીવનભર લગી !…….(૩)

 

વીલીઅમ્સ શેક્શપીઅરે કહ્યું ઃ

સફળતા માટે ત્રણ વાક્યોને અણમોલ ગણો,

અન્યને જાણો વધારે, અન્ય કરતા મહેનત વધારે અને અન્ય પાસે આશાઓ કમ રાખો !…….(૪)

 

થોમસ આલવા એડીશને કહ્યું ઃ

હજારો વાર હાર થઈ ત્યારે એવી કબુલાત હું કદી ના કરીશ,

ત્યારે કહીશ, મારા પ્રયત્નોથી  હજારો  નવી યોજનાઓ મળી !……(૫)

 

લીઓ ટોલ્સોયે કહ્યું ઃ

જગતને હું બદલી દઈશ એવું સર્વ માનવીઓ વિચારે,

પણ, ખરેખર તો, પોતાનું પરિવર્તન કરવા ના કોઈ કદી વિચારે !…….(૬)

 

અબ્રાહામ લીન્કને કહ્યું ઃ

સૌ પર વિષ્વાસ રાખવો એ ખતરનાક છે,

પણ, કોઈના પર વિષ્વાસ ના રાખવો એ મહા-ખતરનાક છે !……..(૭)

 

અંતે ચંદ્ર કહે ઃ

જે જગમાં જીવી ગયા તે જ મહાન માનવીઓ હતા કહ્યું એવું સૌએ,

મેં તો વાણી એમની ગુજરાતી શબ્દોમાં આજે કાવ્યરૂપે કહી છે સૌને !……(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ મે,૧૫, ૨૦૧૩             ચંદ્રવદન

બે શબ્દો…

એક ઈમેઈલ આવ્યો.

એમાં ફોટાઓ સાથે અનેક વ્યક્તિઓની વાણી અંગ્રેજી શબ્દોમાં હતી.

જે વાંચ્યું એ ગમ્યું.

અને,ત્યારે મનમાં થયું કે આ સુંદર શબ્દોને ગુજરાતી ભાષામાં સ્વરૂપ આપું તો કેવું ?

બસ…આ વિચાર સાથે આ કાવ્ય રચના શક્ય થઈ.

જે લખ્યું તે ગમ્યું ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’ Poem in Gujarati is based on an Email which had the photos of the GREAT PERSONS of the World with what they said in the Past.

The message was in English.

I thought of saying as a POEM in GUJARATI.

Thus, this Poem as the Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનની કહાણી ! સુવિચારઃ પ્રભુ શરણું !

12 Comments Add your own

 • 1. DR. DINESH VARIA AYURVEDIC PHYSICIAN  |  મે 31, 2013 at 9:45 am

  એક અદભુત કાર્ય કર્યુ …આપનો પ્રયત્ન સરાહનીય છે અભીનંદન …..

  Reply
 • 2. સુરેશ જાની  |  મે 31, 2013 at 12:20 pm

  સરસ અનુવાદ. ગમ્યો.

  Reply
 • 3. dhavalrajgeera  |  મે 31, 2013 at 1:28 pm

  કોઈ કહે જીવનભર એણે ભુલ કદી ના કરી,

  તો, જાણવું કે એની જીવન સફર સહી પંથે નથી.

  સ્વામી વિવેકાનંદજી

  Reply
 • 4. ગોદડિયો ચોરો…  |  મે 31, 2013 at 5:26 pm

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદન્ભાઇ,

  જાણીતી મહાન વ્યકતીઓની મહાનતા ભરી વિચાર વાણીને આપે

  ગુજરાતીમાં રજુ કરી આપે અનેરું કાર્ય તો કર્યું પણ એમાં આપના

  વિશાલ વાંચન અને અનુવાદની અનેરી ઝલક માણવા મલી

  Reply
 • 5. Vinod R. Patel  |  June 1, 2013 at 2:59 am

  આ બધા મહાન માણસોના સુંદર અંગ્રેજી અવતરણોનો ગુજરાતી અનુવાદ સારો કર્યો છે .

  જે તમોએ લખ્યું એ ઘણું ગમ્યું .

  Reply
 • 6. pravinshastri  |  June 1, 2013 at 5:30 am

  ડોક્ટર સાહેબ, તમે હંમેશા સાત્વિક વાતો પીરસતા રહ્યા છો. સુજ્ઞ વાંચકો અને બ્લોગના મુલાકાતીઓની નાડ સારી રીતે પારખો છો.

  Reply
 • 7. પ્રા. દિનેશ પાઠક  |  June 1, 2013 at 5:55 am

  સુંદર!

  Reply
 • 8. chandravadan  |  June 3, 2013 at 11:07 pm

  This was an Email Response>>>>

  Re: Fw: મહાન વ્યક્તિઓની વાણી ગુજરાતી શબ્દોમાં !

  From Jay Gajjar
  To chadravada mistry

  VERY ENCOURAGING SLOGANS.

  MISSED YOU FOR A LONG TIME. GOD BLESS YOU GOOD HEALTH TO SPREAD GOOD WORDS.

  THANKS

  JAY GAJJAR
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Jaybhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 9. chandravadan  |  June 3, 2013 at 11:09 pm

  Ths was an Email Response>>>>

  RE: મહાન વ્યક્તિઓની વાણી ગુજરાતી શબ્દોમાં !

  From Sanat Parikh
  To ‘chadravada mistry’

  Good work and helpful too!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>.
  Sanatbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 10. pravina Avinash  |  June 3, 2013 at 11:17 pm

  wonderful statements. We can learn lot from that.

  Reply
 • 11. SARYU PARIKH  |  June 5, 2013 at 8:03 pm

  સુવાક્યઃ થોડા શબ્દો અને મહદ જ્ઞાન, જે જીવનમાં સફળતાના માર્ગદર્શક બની રહે છે.
  સરયૂના વંદન

  Reply
 • 12. nabhakashdeep  |  June 7, 2013 at 1:02 am

  એક એક શબ્દમાં વિચારોની સુગંધ..મનનીય ખૂબ જ ઉમદા વાતો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

મે 2013
M T W T F S S
« Apr   Jun »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: