એક સોન્ગ ઓફ નવસારી !

મે 19, 2013 at 1:20 pm 6 comments

Navsari is located in Gujarat

Navsari
 

Sayaji Vaibhav Public Library

JNTata.jpg
Jamsetji Tata
The Honourable Dadabhai Naoroji
Dadabhai Naoroji, 1892.jpg
Dadabhai Naoroji, 1892

Location in Gujarat, India

એક સોન્ગ ઓફ નવસારી !

આજે સાંભળ્યું એક “સોન્ગ ઓફ નવસારી”,

સાંભળી, હ્રદય મારૂં પૂકારે”મારૂં પ્યારૂં પ્યારૂં નવસારી”……..(ટેક)

 

બચપણમાં હતું શહેર નવસારી ખુબ નાનું,

નાના શહેરની રોનક મોટી એવું હું તો માનું,

એવી રોનકમાં, ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે ……આજે …..(૧)

 

દુધીયા તળાવ છે નવસારીની એક પહેચાણ,

કોલાની આઈસક્રીમ દુકાનની છે સૌને જાણ,

એવી પહેચાણમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે ……આજે ……(૨)

 

નવસારી તો દાદાભાઈ નવરોદજીની જન્મભુમી,

અરે! નવસારી તો પારસીઓની પ્યારી નગરી,

એવી યાદમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે …..આજે……(૩)

 

ગાંધીજી સત્યાગ્રહમાં નવસારી તો ચમકી રહે,

ભારતની આઝાદી માટે ફાળો નવસારીનો રહે,

એવી ઐતિહાસીક ઘટનામાં ખુશીઓ ચંદ્ર-હૈયે વહી રહે…..આજે….(૪)

 

કાવ્ય રચનાઃ તારીખ, મે,૧૫,૨૦૧૩             ચંદ્રવદન

 

બે શબ્દો…

બે શબ્દો…

આજની કાવ્ય રચના એક ઈમેઈલથી મળેલી “વીડીઓ ક્લીપ” આધારીત છે.

ગુજરાતીમાં રચાયેલ, અને સુર સંગીત સાથે ગવાયેલું ગીત મેં એક “વીડીઓ ક્લીપ” દ્વારા સાંભળ્યું, અને ખુશી અનુભવી.

બસ..એ જ ખુશી મેં આ કાવ્ય દ્વારા પ્રગટ કરી છે.

પોસ્ટ ગમે એવી આશા !

પણ તમે પહેલા નીચેની “લીન્ક” પર ક્લીક કરી વીડીઓ ક્લીપ પર ગીત સાંભળો>>>>>

Subject: A Song on Navsari

Check out this video on YouTube: http://youtu.be/f8DRmUwwZks

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

There is a Kavya Post in Gujarati on NAVSARI….a city of SOUTH GUJARAT.

This Creation is based on a VIDEO CLIP with a SONG on NAVSARI .

I invite ALL to listen to that SONG.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી ! ગોદડને મળી પ્રભુકૃપા !

6 Comments Add your own

  • 1. Vinod R. Patel  |  મે 20, 2013 at 3:33 am

    દરેકને પોતાના વતન નજીકના શહેર પ્રત્યે પ્રેમની લાગણી રહેતી હોય છે .

    આ કાવ્યમાં નવસારી શહેરની કેટલીક જાણીતી ખાસિયતોનું બયાન કર્યું એ

    ગમ્યું .

    Reply
  • 2. pankaj parekh  |  મે 20, 2013 at 5:41 am

    Shree Chandravadanbhai, Aapnu Kavya Sunadar Chhe. Have you tube par ‘navsari song’ type kari sambhlo ane juo…. Navsari Nu Ek Biju Song Chhe. Aapne Gamshe Evi Aasha… Pankaj Parekh. Navsari… ninaad@gmail.com, rafinama@gmail.com….. Aabhar..

    Reply
  • 3. Ramesh Patel  |  મે 20, 2013 at 11:56 pm

    નવસારી..વ્હાલી લાગે એવી વાતો આપના વતન પ્રેમથી છલકતી કાવ્ય દ્વારા માણી…વધુ તો ભાવ સ્પર્શી ગયા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 4. ગોદડિયો ચોરો…  |  મે 24, 2013 at 2:14 am

    આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદન્ભાઇ,

    હર હૈયામાં વતન પ્રેમની અનેરી લહેર દોડતી રર્હેતી હોય છે.

    પણ જે સત્ય હકીકત હોય તેને નકારી શકાતી નથી

    જો જમશેદ્જી તાતા ના હોત તો હિન્દુસ્તાનમાં સ્ટીલ ને બીજા ઉધ્યોગો

    વિક્સ્યા ના હોત. ભારતને એર ઇન્ડિયા ના મળી હોત.

    એવી જ રીતે બાપુએ નમક સત્યાગ્રહ ના આદર્યો હોત તો દેશમાં સ્વાતંત્ર્ય્તાની

    લહેર ના ઉઠી હોત .

    નવસારી એન બધામાં ભાગીદાર બન્યું એ નવસારીનુ નસીબ છે.

    Reply
  • 5. pravinshastri  |  મે 24, 2013 at 2:22 am

    હું ભલે સુરતનો, પણ નવસારીમાં અનેક સગા સ્નેહીઓ. જલાલપોરમાં કાકી માટે અને બેગ મુકવાના સ્થાન માટે મકાન બાંધ્યું છે. જલાલપોર હવે નવસારી જ છે. જુનું ગાયકવાડી નવસારી બદલાઈ ગયું છે. ત્યાંનો હોવા છતાં સુરત નવસારીમાં ભૂલો પડું છું.

    Reply
  • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  મે 30, 2013 at 3:41 pm

    ખુબ જ સુંદર

    નવસારી તો દાદાભાઈ નવરોદજીની જન્મભુમી,
    અરે! નવસારી તો પારસીઓની પ્યારી નગરી,
    એવી યાદમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે …..આજે……(૩)

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,305 hits

Disclimer

મે 2013
M T W T F S S
« Apr   Jun »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: