પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !

મે 15, 2013 at 1:17 pm 10 comments

Hanuman
પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !
વડોદરામાં પ્રથમ સીતારામ બાપુના દર્શન સાથે….
કાળા હનુમાન ફોટો છે મારા હાથમાં, અને મનડું મારૂં વિચારેઃ
“જાવું છે પાલનપુરના કાળા હનુમાન મંદિર આજે,
જાવું છે મારે ત્યાં હનુમાનજીના દર્શન કાજે !”……..(૧)
હાથમાં હનુમાનજીનો ફોટો રમી રહે ‘ને એની સાથે….
ભક્તિભાવભર્યું હૈયું મારું મુજને કહે ઃ
“પાલનપુરનું મંદિર તો છે તારા હ્રદયભાવમાં,
ભજી લે તું હનુમાનજીને એવા જ ભાવમાં !”…….(૨)
એવી મધુરી પ્રેમભરી સીતારામ બાપુની યાદ સાથે…..
ખુશી ભર્યો ચંદ્ર સૌને કહેઃ
” પાલનપુરમાં કાળા હનુમાન મંદિરે છે બાપુ મારા,
કરે છે પુજા સેવા ભક્તિભાવથી, એ બાપુ મારા !”……..(૩)
અંતે,તન મન અને દિવ્ય સમજ સાથે……
ચંદ્ર આત્મા સૌને વિનંતી સહીત કહે ઃ
“તમે ભજી લ્યો હનુમાનજીને,અંતર દ્વાર ખોલી,

શ્રધ્ધાના સથવારે, હનુમાનજી દર્શનથી ભર લો અંતર-ઝોલી !”……(૪)
કાવ્ય રચનાઃ તારીખ જાન્યુઆરી ૧૫,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો

આજની પોસ્ટ એક કાવ્ય પોસ્ટ છે.

એ પોસ્ટ પાલનપુરમાં આવેલા કાળા હનુમાનજીના મંદિર વિષે છે.

એ મંદિરના પુજારી પુજ્ય સીતારામબાપુને હું મળ્યો ત્યારબાદ એ રચના શક્ય થઈ હતી.

આશા છે કે રચના ગમે ….અને પાલનપુર જવાનું થાય તો દર્શન કરવાનો લાભ જરૂર લેશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Poem in Gujarati is about my meeting of the Caretaker (Punjari) Shree SITARAM BAPU of KALA HANUMAN MANDIR of PALANPUR.

If you go to Palanpur, you can see the Mandir & have the DARSHAN of HANUMANJI.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો !…મોહમાયા ત્યાગ, પ્રભુશરણું ! સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી !

10 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  મે 15, 2013 at 1:36 pm

  કાળા, ધોળા, પીળા, લાલ બધા હનુમાનોને નમસ્કાર.
  આપણે બ્લોગર લોકો બી હનુમાનજીના ગણ જ તો !!

  Reply
 • 2. સુરેશ જાની  |  મે 15, 2013 at 1:39 pm

  તમને હવે ચિત્ર અપલોડ કરતાં આવડી ગયું. આમ જ પી.ડી.એફ. ફાઈલ પણ ( ગમે એટલી મોટી ના હોય) અપલોડ કરી શકશો.
  યુ-ટયુબ વિડિયો માટે રીત થોડીક જૂદી છે.

  Reply
 • 3. pragnaju  |  મે 15, 2013 at 2:20 pm

  તમે ભજી લ્યો હનુમાનજીને,અંતર દ્વાર ખોલી,

  એજ સત્ય છે

  જપો नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा।

  Reply
 • 4. Vinod R. Patel  |  મે 15, 2013 at 4:40 pm

  ભક્તિભાવભર્યું હૈયું મારું મુજને કહે ઃ

  “પાલનપુરનું મંદિર તો છે તારા હ્રદયભાવમાં,

  મન મંદિરમાં ભાવથી કષ્ટ ભંજન હનુમાનનું સ્થાપન કરીએ તો પછી

  પાલનપુરમાં ગયા બરાબર છે . અહીં બેઠા એની મૂર્તિ જોઈ શકીએ છીએ .

  Reply
 • 5. dhavalrajgeera  |  મે 15, 2013 at 11:45 pm

  Reply
 • 6. Ramesh Patel  |  મે 16, 2013 at 12:11 am

  હનુમાનજી …ભગવાને આલિંગન દઈ બહુમાન દીધું છતાં ભાવ સેવકનો, આ વિચારું છું , ત્યારે તેમની મહાનતા સામે નત મસ્તક થઈ જવાય છે. જગ કલ્યાણ માટે અવતરેલા આ દેવની કૃપા જગે

  વરસતી રહે , એવી પ્રાર્થના , આપના ભાવ સાથે જોડું છું. જયશ્રી રામ..જય જય હનુમાના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 7. chandravadan  |  મે 16, 2013 at 2:54 pm

  Re: Fw: પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !

  From bharat prajapati
  To chadravada mistry

  કાળા હનુમાનનુ મન્દિર ખુબજ સરસ છે. અને પૂજ્ય સીતારામ બાપુને પણ અવાર
  નવાર મળવાનુ યાય છે. મનને ખુબ શાન્તી મળે છે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bharatbhai,
  Thanks !
  Chandravadanbhai

  Reply
 • 8. pravina Avinash  |  મે 16, 2013 at 8:46 pm

  હનુમાનજીના દાસ્યભાવની તોલે કોઈ ભક્તિ ન આવે..

  કાળા હનુમાનજી પણ છે એ જાણી આનંદ થયો.

  Reply
 • 9. Ishvarlal Mistry  |  મે 16, 2013 at 10:14 pm

  Bhajilo Hanumanji , with faith will help you lot. Hanuman Chalisa. is great.
  Ishvarbhai.

  Reply
 • 10. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  મે 30, 2013 at 3:45 pm

  સુંદર અતિસુંદર

  સાહેબ માની ગયા,

  ” મા ” સરસ્વતિની કૃપા આપ પર વરસતી રહે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

મે 2013
M T W T F S S
« Apr   Jun »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: