સુવિચારો !…મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !

મે 9, 2013 at 1:09 pm 9 comments

સુવિચારો !
મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !
 
(૧) મોહમાયામાં અટવાયેલો માનવી છું….અને અપુર્ણ છું.
 
(૨) એવી અપુર્ણતામાં, કર્મયોગનો કેદી સ્વરૂપે એક ક્ર્મચારી !
 
(૩) ભલે, કર્મ કર્તા હું રહું, પણ “સ્વાર્થ”ભાવનો ત્યાગ કરવા મારો પ્રયાસ રહે !
 
(૪) સ્વાર્થ ત્યાગ સાથે કાર્યો કરતા, પરિણામો પ્રભુ ચરણે ધરતા શીખતો રહું, એવી આશા હૈયે રહે !
 
(૫) હું પોતે અને કર્મો મારા પ્રભુને સમરપીત કરતા, ભવસાગર હું તો તરતો રહું !
 
 
 
ડો. ચંદ્રવદન
લેખન તારીખઃ નવેમ્બર,૧૨,૨૦૧૨
બે શબ્દો…
આજનો સુવિચાર છે…”મોહમાયા અને પ્રભુ શરણું “.
અહી એક જ સંદેશો છે…માનવી તરીકે જન્મ એટલે અણમોલ ઘડી. એ જીવનમાં પ્રભુને સમજી, ભજી, એની અંદર જ લીન થઈ પ્રભુની અંદર જ “એક” થઈ જવા માટે તક છે, એ તક જો ચુક્યા તો જન્મ જન્મોના ફેરા જ છે !
ગમ્યું ?
જાણાવશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a SUVICHAR meaning GOOD THOUGHT or the WORDS of WISDOM.
The Message is The WORLDLY ATTRACTIONS & the SURRENDER to the DIVINE.
The warning here is : To be born as a HUMAN is most PRECIOUS, and it is the ONLY OPPORTUNITY for the SALVATION…and that Salvation is by the TOTAL SURRENDER to GOD or the DIVINE with the TOTAL FAITH.
I hope you like this Message !
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: સુવિચારો.

કેવી રીતે જઈશ ? પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !

9 Comments Add your own

 • 1. Anil Chavda  |  મે 9, 2013 at 1:28 pm

  saras suvicharo chhe

  Reply
 • 2. સુરેશ જાની  |  મે 9, 2013 at 2:07 pm

  આ માયા છૂટે તેવી છે ?

  Reply
 • 3. pragnaju  |  મે 9, 2013 at 2:47 pm

  સુંદર રજુઆત
  મનુષ્ય જીવનમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે સેંકડો મુશ્કેલીઓનો સામનો કરવો ૫ડે છે એ નકકી જ છે, ૫રંતુ ક્ષણિક સુખોમાં ફસાઈને જો લક્ષ્ય તરફ ઘ્યાન ન આપીએ તો હંમેશાં પ્રસ્તાવું ૫ડશે. ૫છી આ૫ણા ૫સ્તાવાનું કોઈ મહત્વ નહીં રહે. એથી સારું એ જ છે કે આ૫ણે પોતાની જાતને ઓળખીએ અને લક્ષ્યપ્રાપ્તિ માટે કમર કસીએ.
  આ સંસાર એક રંગમંચ છે. આ૫ણે આ સાંસારિક રંગમંચ ઉ૫ર પોતપોતાના રોલ અદા કરવાનો છે. જો આ૫ણે આ૫ણને સોં૫વામાં આવેલું કામ સારી રીતે પાર નહીં પાડી શકીએ તો નાટકનો સંચાલક ગુસ્સે થશે અને વધુ ગુસ્સે થયા ૫છી તે ફરીથી મંચ ઉ૫ર આ૫ણી કલા બતાવવા માટે જવા દેશે નહીં. નાટક મંડળીનાં પાત્રો જેમ પોતાના માલિકથી ડરીને કાર્ય કરતાં હોય છે તેવી રીતે આપણે ૫ણ ઈશ્વરનો ડર રાખીને બધાં કાર્યો કરવાં જોઈએ. સંસારમાં જન્મ લીધા ૫છી મરવું ૫ડશે તે આ૫ણે બધા જાણીએ છીએ, તો ૫છી ટૂંકા સમયના જીવનકાળને શા માટે દુઃખદ બનાવીએ ?

  Reply
 • 4. Vinod R. Patel  |  મે 9, 2013 at 5:08 pm

  પ્રભુને ખોળે માથું મુકવાની આત્મિક તૈયારી એ જ ખરી આધ્યાત્મિક સાધના છે .

  આવી શરણાગતની ભાવનાથી ભરેલાં તમારા હૃદયની આરતમાંથી નિપજેલા

  આપના સુવિચારો પીરસવા બદલ ધન્યવાદ .

  Reply
 • 5. Ramesh Patel  |  મે 9, 2013 at 7:18 pm

  શ્રી કૃષ્ણ શરણં મમ…આ મંત્રમાં ડૂબીએ તો આવી જ મહા અનુભૂતી થશે. પરમ શક્તિનું શરણું સર્વ રીતે તમને સમર્થ બનાવશે જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. M.D.Gandhi, U.S.A.  |  મે 10, 2013 at 4:29 am

  સુંદર રજુઆત.

  Reply
 • 7. www.yahoo.com.  |  મે 11, 2013 at 6:15 am

  very good thought surrender to God for salvation.with total faith..
  Ishvarbhai

  Reply
 • 8. pravina Avinash  |  મે 17, 2013 at 11:17 am

  Nice thoughts, Surrender to God completely. “Tan, Man and Dhan”

  Reply
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  મે 30, 2013 at 3:46 pm

  જીવનમાં ઉતારવા લાયક સુંવિચાર

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

મે 2013
M T W T F S S
« Apr   Jun »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: