બાગની કળી !

March 4, 2013 at 7:54 pm 11 comments

બાગની કળી !

बाग्की कली !

અગર તું સાથ દે તો,
ચાંદ તારે લાકે દઈ દું તુજે,
અબ તો, હા કહી દે,સનમ !…(૧)
 
કબી નહી ! કબી નહી !
ઐસી બાત તો કહેને લીયે હે,
મેં ક્યું હા કહું ?…ઓ,મેરે સનમ !…..(૨)
 
અગર તું સાથ દે તો…
ઉંચે ઉંચે મહેલો બના દું,
અબ તો, હા કહી દે, સનમ !……(૩)
 
કબી નહી! કબી નહી !
ઐસે મહેલોમેં રહ કર મેં ક્યા કરૂં ?
મેં ક્યું હા કહું ? …ઓ, મેરે સનમ !…..(૪)
 
અબ તો, હાર ગયા,મેરે સનમ,
તેરી યાદમેં બાગમાં બેઠ રહા અહી !
ઐસી હાર મત માનના, ઓ મેરે સનમ,
મેં તો, ઈસ બાગકી હી એક કલી હું !….(૫)
 
અબ જિંદગી જીનેકા મઝા આ ગયા, ઓ, સનમ ! ઓ, સનમ !
 
કાવ્ય રચનાઃ તારીખ,૧૨,૨૦૧૨                ચંદ્રવદન
 
બે શબ્દો…
આજની રચના “હિન્દી”માં લખવા પ્રયાસ કર્યો.
હિન્દી ભાષા જ્ઞાન અલ્પ, એથી ભુલો સુધારી વાંચવા વિનંતી !
આ છે કાવ્યરૂપે બે પ્રેમીઓનો સંવાદ છે.
આ પોસ્ટ ગમી ?
જરૂરથી પ્રતિભાવરૂપે જણાવશો તો વાંચી આનંદ થશે !
 
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Kavya attempted in Hindi, and then written in GujaratiFonts.
My spoken Hindi is not great & so there are mistakes. Please correct as needed.
However, I hope you like this Poem.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

અમારી ગોલ્ડન જ્યુબેલી લાચારી કે સ્વીકાર ?

11 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  March 4, 2013 at 7:59 pm

  ‘સનમ’ નું નામ લખ્યું હોત તો ઠીક રહેત!

  Reply
  • 2. chandravadan  |  March 4, 2013 at 8:35 pm

   मे क्युं नाम लीखुं ?

   मेरी सनमका नाम मेरे ही दिलमें

   मगर…मेरी कविता याद दीलायेगी सबको पुरानी बातें !

   Reply
 • 3. pravinshastri  |  March 4, 2013 at 10:29 pm

  પ્રેમને બદલે કંઈક આવું તો નહીં હોય?
  अगर मैं साथ दूं तो, एक बंगला बना दो
  बंगलेमें दो-तीन सितारे लगा दो
  बंगले के आगे रेड फरारी दिलादो
  फरारीके ड्राईवरको घरमें बसालो.
  रोने के बदले भगवा चढाकर
  जंगलमे जाओ
  जो वादा कीयावो प्यार से निभालो….
  રખે મને શાયર સમજતા. એક જોડકણું લખતા યે આવડતું નથી, આતો ચંદ્રવદન ભાઈ ને ગુસ્સે કરવા ટ્રાય મારી છે,
  પ્રવીણ શાસ્ત્રી
  http://pravinshastri.wordpress.com

  Reply
 • 4. pragnaju  |  March 4, 2013 at 11:58 pm

  યાદ
  કસમ લીધી હતી કે
  જિંદગીમા કદી પણ તારુ મોં નહી જોઉ જો કદાચ કોઇ ગલી કે કોઇ
  રસ્તા પર મળવાનું થશે તો હું મારો રસ્તો બદલી લઇશ.
  પરંતુ
  આજે જ્યારે આપણે મળ્યા અને
  અબ જિંદગી જીનેકા મઝા આ ગયા, ઓ, સનમ ! ઓ, સનમ !

  તૂટેલાં સ્વપ્નના ઢગ તળે હજુ કઇક ઇચ્છાઓ સળવળે,
  તું રહેમની નાખ નઝર સનમ!મને વહાલ કર..મને વહાલ કર.
  તને ઇન્તઝાર હતો કદી,તને મુજથી પ્યાર હતો કદી,
  એ વીત્યા વખતની કસમ સનમ!મને વહાલ કર..મને વહાલ કર
  તને ખ્યાલ છે મારા હાલનો,તું જવાબ સઘળા સવાલનો,
  હવે મૂંઝવે બધા ગમ સનમ!મને વહાલ કર..મને વહાલ કર.
  તારી સો સજાઓ કબૂલ છે,તેં દીધેલું મૌત અમુલછે,
  હું ફના થઊં તું અમર સનમ,મને વહાલ કર..મને વહાલ કર.

  Reply
 • 5. P.K.Davda  |  March 5, 2013 at 3:54 am

  સનમને સંબોધવા માટે ભાષા શુધ્ધીની જરૂરત નથી. સનમતો દિલની ભાષા પણ સમજે છે. એટલે તમારો સંદેશ તો સનમને મળી ગયો. હવે જો ખાનગી ન હોય તો એનો તમને મનાવવા શું સંદેશ આવ્યો એ આ બ્લોગ પર મૂકજો.
  (બહુ સરસ કવિતા છે, મજા પડી)

  Reply
 • 6. ગોદડિયો ચોરો…  |  March 5, 2013 at 4:49 am

  આદરણીય ડો શ્રી ચંદ્ર્વદનભાઇ

  અબ જિંદગી જીનેકા મઝા આ ગયા, ઓ, સનમ ! ઓ, સનમ !

  બાગની કલીને અંતરની ઉર્મીઓના અજવાળે ઉજાળી

  Reply
 • 7. pradip raval  |  March 5, 2013 at 4:53 am

  very nice feel to rea bag ni fali….conceptive words & rachana….many thanks

  Reply
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 5, 2013 at 1:10 pm

  આદરણીય ડો શ્રી ચંદ્ર્વદનભાઇ

  આપની પ્રેમ સભર રચના વાંચીને મજા પડી ગઈ સાહેબ

  તમારા નાજુક હ્રદયે અમોને તરબોળ કરી દીધા, જવાબ જણાવશોજી

  Reply
 • 9. chandravadan  |  March 5, 2013 at 7:40 pm

  This was an Email Comment fron Panchambhai as he visited my Blog>>>

  Re: બાગની કળી !….बाग्की कली !

  From Pancham Shukla
  To chadravada mistry

  કેમ છો ચંદ્રવદનભાઈ. કુશળ હશો.

  ઘણા વખતે આજે તમારા બ્લોગની મુલાકાત લઈ શક્યો. ઓબામા વિશે તમારા અવલોકનો વાંચ્યા. ગમ્યા.

  સસ્નેહ,

  પંચમ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Panchambhai,
  Thanks ! please do REVISIT.
  Chandravadan

  Reply
 • 10. www.yahoo.com.  |  March 6, 2013 at 12:49 am

  Very nice poem , well said has good meaning, like reading.
  thankyou for sharing.
  Ishvarbhai.

  Reply
 • 11. Ramesh Patel  |  March 10, 2013 at 9:06 pm

  જીવવું તો પ્રેમથી જીવવું

  એજ જીવતરની સુગંધ

  મળી ગઈ કળી તમને

  દે જો ગુલદસ્તાના બંધન….મહેકશે જીવન ઉપવન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

March 2013
M T W T F S S
« Feb   Apr »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: