વર્લ્ડપ્રેસનો ૨0૧૨નો વાર્ષિક રીપોર્ટ: મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે !

February 7, 2013 at 5:56 pm 9 comments

Image and video hosting by TinyPic
વર્લ્ડપ્રેસનો ૨0૧૨નો વાર્ષિક રીપોર્ટ: મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે !
આજની પોસ્ટ “વર્ડપ્રેસનો વાર્ષિક રીપોર્ટ મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે”.
આજની પોસ્ટ એટલે ફક્ત એક નીચેની “લીન્ક”. જેના પર “ક્લીક” કરી વિગતો વાંચવાની વિનંતી.
તમે એ લીન્ક પર “ક્લીક” કરી. તો એ માટે આભાર !
હવે રીપોર્ટ વાંચતા, તમોને એક વર્ષ યાને ૨૦૧૨નું વર્ષ પુરૂં થતા આ બ્લોગ પર શું થયું હતું તેનો પુરો ખ્યાલ આવશે.
જે જાણ્યું તે ગમ્યું ?
હું તો અહી એવું કહું કે જે શક્ય થયું એ માટે તમો સૌનો ફાળો છે…..તો સૌને ખુબ આભાર !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
બે શબ્દો…
પોસ્ટ બારે જે કહેવાનું એ તો કહી દીધું. ૨૦૧૨ના વર્ષમાં ઘણું શક્ય થયું.
આ રીપોર્ટ દ્વારા જાણ્યું કે …..
(૧) કુલ્લે ૩૯૦૦૦ વ્યક્તિઓ આ બ્લોગ પર પધાર્યા હતા.
(૨) ૬૩ નવી પોસ્ટો પ્રગટ થઈ ..જે થકી ૨૦૧૨ના અંત સુધીમાં કુલ્લે ૩૮૯ પોસ્ટ થઈ હતી.
(૩) ૧૩મી નવેન્બરના દિવસે કુલ્લે ૩૬૦ પ્રગટ થયેલી પોસ્ટ નિહાળવા પધાર્યા હત.
સાથે અનેકે પ્રતિભાવો આપ્યા હતા, એનો આનંદ થયો હતો.
જે પ્રમાણે તમોએ મને ઉત્તેજન આપ્યું તે પ્રમાણે આપતા રહેશો, એવી વિનંતી.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
  
This Post is to bring the details of the Annual Report of WordPress for my Blog Chaandrapukar.
You must have clicked on the LINK of the Post & read the Report.
I take the opportunity to “THANK” all of you had visited mt Blog.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: Uncategorized.

જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ ! વાડગમાની ભક્તિમાં જલારામ બાપા !

9 Comments Add your own

 • 1. pragnaju  |  February 7, 2013 at 6:03 pm

  અ ભિ નં દ ન

  Reply
 • 2. Vinod R. Patel  |  February 7, 2013 at 10:28 pm

  Congratulations. Wish you more progree of Chandrapukar in 2013.

  Reply
 • 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  February 8, 2013 at 12:18 pm

  શ્રીમાન. પુકાર સાહેબ

  આપનો રિપોર્ટ વાંચીને ખુબ જ આનંદ થયો

  આપ ખુબ ખુબ પ્રગતિ કરો એવી અનેક શુભકામનાઓ

  Reply
 • 4. ગોદડિયો ચોરો…  |  February 8, 2013 at 7:04 pm

  આદરણીય ડો. સાહેબ,

  ૨૦૧૨ નુમ વરસ ખુબ જ ભવ સભર રહ્યું

  ૨૦૧૩ ન વરસે ” ચન્દ્ર પુકારો ” સમગ્ર વિશ્વ અને ગગનમા ગાજે તેવી શુભ કામના

  Reply
 • 5. nabhakashdeep  |  February 9, 2013 at 3:24 am

  ડોશ્રી ચંદ્રવદનભાઈ

  આ વર્ષે આપે બ્લોગ દ્વારા જનહિતાય પોષ્ટોની સરવાણી વહાવી , પુણ્ય યજ્ઞ આદર્યો…અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. DR. CHANDRAVADAN MISTRY  |  February 9, 2013 at 2:59 pm

  This was an Email Response from Pravinbhai Shastri>>>>

  Re: વર્લ્ડપ્રેસનો ૨૧૧૨નો વાર્ષિક રીપોર્ટ: મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે !

  અભિનંદન……૩૯૦૦૦…..અભિનંદન ડૉ. ચન્દ્રવદનભાઈ અનેક અભિનંદન…આપ મારા માર્ગદર્શક છો. પ્રવીણ શાસ્ત્રીના સ્નેહ વંદન.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks, Pravinbhai
  Chandravadan

  Reply
 • 7. Dinesh Mistry  |  February 9, 2013 at 7:08 pm

  Congratulations Chandravadanbhai, once again I can say Chandrapukar is the most educational, interesting, though provoking and most popular blog. Our sincere appreciation and Thanks.
  Dinesh Mistry, Preston

  Reply
 • 8. Dilip Gajjar  |  February 9, 2013 at 7:13 pm

  Congratulations Chandravadanbhai.

  Reply
 • અભિનંદન..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

February 2013
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

%d bloggers like this: