ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦)

ડિસેમ્બર 14, 2012 at 7:40 એ એમ (am) 6 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦)

 

નવેમ્બર,૯,૨૦૧૨ની “ચંદ્રવિચારો શબ્દોમાં(૧૯)”ની પોસ્ટ બાદ, તમે અનેક પોસ્ટો વાંચી, જેમાં હતા અનેક કાવ્ય્પોસ્ટો, અન મારી “વિચારઘારા”.

એમાં હતી “ચંદ્ર્પૂકારની પાંચમી અનીવર્સરીનો આનંદ”ની પોસ્ટ.

તમો સૌને કહ્યું હતું કે વિવિધ વિષયોની પોસ્ટો બાદ, ફરી સમાજ પરિવર્તનની ટુંકી વાર્તાઓ હશે….તો એ પ્રમાણે ફરી પ્રગટ કરીશ.

થોડી વાર્તાઓ પછી, અન્ય (કાવ્ય, સુવિચારો, ચંદ્રવિચારધારા વિગેરે ) પોસ્ટો હશે.

આ પ્રમાણે મારી સફર ચાલુ રહેશે.

જે કંઈ પ્રગટ કરૂં એ સૌને ગમે એવી આશા.

તમોને ગમવું અને તમારૂં “ઉત્તેજન” જ મારા પ્રાણ…અને પ્રભુપ્રેરણા જ મારો આધાર !

ડિસેમ્બર ૨૦૧૨ બાદ, ૨૦૧૩માં પણ સૌને વાંચી આનંદ થાય એવી આશા !

પધારજો ! ચંદ્રપૂકાર પર જરૂર પધારજો !

 

ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is the 20th under the name “ChandraVicharo ShabdoMa”.

Under this title, I try to gave the brief narration of the Posts published & even give the information about the Posts intended to be published in the future.

By this Post I am keeping my promise to publish some more Posts of the TUNKI VARTAO ( Short Stories) related to the NEEDED CHANGE in the Society in keeping with the New Age.

These messages are in Gujarati. Those who can not read Gujarati are deprived of this, but those who have the interest can still visit the Blog & read these Posts as ALL POSTS has “Few Words” in English giving an understanding of the message of the published Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી ! ભરત અને રાધીકાના લગ્ન !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Dilip Gajjar  |  ડિસેમ્બર 14, 2012 પર 9:40 એ એમ (am)

  Shree Chandravadanbhai, Jarur Pragat karajo.. welcome..vyakt kare te vyakti ne personal rakhe te person !

  જવાબ આપો
 • 2. pradip raval,editor of jan fariyad Int.news paper  |  ડિસેમ્બર 15, 2012 પર 4:26 એ એમ (am)

  i would like to visit ur chandrapukar…..

  જવાબ આપો
 • 3. nabhakashdeep  |  ડિસેમ્બર 16, 2012 પર 2:05 એ એમ (am)

  લેખમાળાઓનો ઈંતઝાર. સંવેદનાથી ભરપૂર હૃદય માટે ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. અશોકકુમાર દેશાઈ (દાસ) - 'દાદીમા ની પોટલી'  |  ડિસેમ્બર 16, 2012 પર 7:45 પી એમ(pm)

  આદરણીય ડો.ચંદ્રવદનભાઈ,

  આપની લેખમાળાઓ નો ઇંતજાર છે જ, આપના ભાવ બદલ ધન્યવાદ !

  જવાબ આપો
 • 5. www.yahoo.com.  |  ડિસેમ્બર 17, 2012 પર 6:02 એ એમ (am)

  Chandravadanbhai,
  ,I like to read your small vartas.,thankyou for sharing.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 6. Thakorbhai P Mistry  |  ડિસેમ્બર 17, 2012 પર 12:20 પી એમ(pm)

  Time passes so quick. It is 5 years since you started your blog. Congratulations for the progress made after creating the blog and it is admired by your connections and others who happen to browse into the blog. At one point I remember you shunned computer and you used put all your thoughts labourishly manuscript format. Congratulations once again and keep up the progress.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: